________________
શારદા શિરામણિ ]
[ ૧૯૧
એક વૃદ્ધ દાસીએ કહ્યું, નાના શેઠ તેા કયારનાય આવી ગયા છે. તેા જલ્દી કહે કે, તે કયાં છે? મેં ખડકીમાં જતાં જેયા છે. શેઠે અંદર જઈને જોયું તે પુત્ર તેા મેઢેમાથે આઢીને અંધારા રૂમમાં સૂઇ ગયા છે. શેઠ કહે, વત્સ! તું આમ કેમ સૂતે છે? જે કારણ હાય તે મને કહે પુત્રના મનમાં થયું કે જો હું જલ્દી વાત કરી દઈશ તે મારુ કામ સફળ થશે નિહ. એટલે તે કાંઈ આવ્યે નહિ. ઘેાડી વાર થઈ ત્યાં શેઠાણી આવ્યા. અને પૂછે છે દીકરા, તારુ શરીર કેવું સૂકાઇ ગયુ છે ! અમને રોજ તારી ચિંતા થાય છે. તને શું થયું છે? જે હેાય તે તું અમને કહે, તું અમારા કુળદીપક છે. તારા માટે તે અમે દેવની આરાધના કરી હતી. સ'સારના સુખા માટે નિહ, ધનને વારસા સાચવે તે માટે નહિ પણ અમારો ધર્મના વારસો ચાલુ રહે તે માટે દેવ પાસે તારી માંગણી કરી હતી. તે રીતે તારો જન્મ થયા છે, માટે તુ શરમ રાખ્યા વગર જે હાય તે કહે.
“ પ્રીત ત્યાં પડદા નહિ, પડદા ત્યાં નહિ પ્રીત, પડદે રાખી પ્રીત કરે, એ વેરીની રીત. ’’
તુ અમારી સાથે પડદો રાખીને વાત ન કરીશ. માબાપે મૂર્ખ કહ્યુ' ત્યારે પુણ્યસાર કહે છે કે આપ મારુ વચન માના તેા હુ' અત્યારે જમીશ, નહિ તે મારે જમવું નથી. માબાપ કહે ભલે, તારી જે ઇચ્છા હશે તે પ્રમાણે કરીશું. હવે પુણ્યસાર તેના માબાપને શુ' કહેશે તે અવસરે,
શ્રાવણ સુદ ૮ ને બુધવાર :
વ્યાખ્યાન ન. ૨૩
: તા. ૨૪-૭-’૮૫
અન'તજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આત્માને અધકારમાંથી પ્રકાશમાં, અસત્યમાંથી સત્યમાં, મૉંગલમાગે લઈ જવા માટે પાથેયની જરૂર છે. તે પાથેય (ભાતુ) કયું ? ધ. ધર્માંના પાથેય વિનાના માનવ સંસાર વનમાં ભૂલે પડી પ્રગાઢ અંધકારમાં ફેંકાઈ જાય છે. જ્યારે સ્થળ પર એટલે ગાડી કે ટ્રેઈનમાં, જળમાં એટલે સ્ટીમરમાં કે વહાણુમાં અને આકાશમાં એટલે પ્લેનમાં મુસાફરી કરે છે ત્યારે સાથે ભાતું લેવું પડે છે. જો ભાતુ સાથે હોય તે તે રસ્તામાં ભૂખ અને તરસથી દુઃખી થતા નથી, પણ સુખી થાય છે, તેમ एवं घम्मंऽपि काऊणं, जो गच्छइ परं भवं ।
જીન્તો સૌ મુદ્દી ફોર્, અમે વેચને । ઉત્ત; અ. ૧૯. ગા.૨૧ જીવનની મુસાફરી માટે, પરલેાકમાં જતી વખતે, ધ'નું ભાતુ લેવું અવશ્ય જરૂરી છે. જે ધર્માંનું ભાતુ લઈ ને જાય છે તે પરલેાકમાં વેદનાથી રહિત થઈને સુખી થાય છે. ધર્મનું ભાતુ માનવીને તેના ઈષ્ટ સ્થાને પહોંચાડે છે. તમારી મુસાફરીમાં તમે વાટખચી લે, કઈ સથવારા સાથે રાખો, અજાણ્યા હો તેા કઈ જાણીતા માણસને સાથે લે, તેમ આ જીવનરૂપી મુસાફરીમાં જ્ઞાન એ માદક છે. સાચા માર્ગ બતાવ છે. લજ્જા જેના સથવારો છે, તપ રૂપી વાટખચી છે. ચારિત્ર જેનું બેસવાનું સાધન છે, સમ્યક્ ગુણ્ણા જેના રક્ષક છે. ઉપશમ રૂપ પાણીના છંટકાવથી જેના માગ સ્વછ