________________
શારદા શિરામણું ]
શ્રાવણ સુદ ૪ ને ત્રિવાર :
બા.બ્ર. ઉગ્ર તપસ્વી પૂ.
[ ૧૬૩
: તા. ૨૧-૭-૮૫
વ્યાખ્યાન ન-૨૦ ચંદનબાઈ મહાસતીજીના ૩૧ ઉપવાસના પારણાના પ્રસંગ
સુજ્ઞ મધુ, સુશીલ માતા ને બહેના ! અન'ત જ્ઞાની ભગવડતા ભવ્ય જીવાને શ્રેયના માર્ગ બતાવતા કહે છે કે હું આત્મા ! અનંતકાળથી આત્મા પાપકર્માના પૂજ એકઠા કરીને ચતુ તિમાં રખડી રહ્યો છે. એ પાપકર્માના કારણે આત્મા ઉપર હજુ વસંતઋતુ સમાન વીરવાણીનું પ્રતિષિ`ખ ઝળકયુ નથી. હવે આ ભવમાં સુંદર શાસન અને પાપને પ્રલય કરે એવી જિનવાણી મળી છે. જો આત્મા એ વાણીને હૃદયંગમ કરે, આત્મઅવલેાકન કરે તા વસંતઋતુમાં ખીલેલા વૃક્ષ સમાન એને આત્મા પુરબહારમાં ખીલી ઉઠે. ભગવાન સૂયગડાંયંગ સૂત્રમાં ખેાલ્યા છે.
पुरिसोरम पावकम्मुणा, पलियंतं मणुयाण जीवियं ।
સના રૂદ ગામમુકિયા, મોઢું બત્તિ નામસંવુહા | અ. ૨. ઉ. ૧. ગા. ૧૦ હે આત્મા ! તું પાપકમાંથી લિપ્ત છે. તેનાથી નિવૃત્ત થઈ જા. મનુષ્યનું જીવન નાશવંત છે. આ સંસારમાં જે મનુષ્યેા આસક્ત છે, તથા કામભોગેામાં મૂતિ છે તે હિં સાદિ પાપાથી નિવૃત્ત થતા નથી. તેવા આત્મા, મેાહના પામાં ફસાઈ જાય છે. ભગવાને આ ગાથામાં આત્મસાધનાની સુંદર ચાવી મતાવી છે. હું આત્મા ! જો તારે આત્માની વસંત ખીલવવી છે તે તુ પાપકર્માંથી નિવૃત્ત થા. જ્યારે જીવનમાં પાપ ખટકશે ત્યારે આત્માની સામે સંસારી સુખના ગમે તેટલા આકષ ણા આવશે છતાં આત્મા પર એની અસર નહિ થાય. જ્યારે પાનખર ઋતુ આવે છે ત્યારે લીલાછમ દેખાતાં વૃક્ષા સાવ સુકાઈ જાય છે. તે વૃક્ષ પર ડાળી, પાંદડાં, કાંઈ દેખાતું નથી. તાપથી આકુળવ્યાકુળ થયેલ માનવી તેવા ઝાડ નીચે આવીને બેસે તે તેને વૃક્ષની નથી. પાનખર ઋતુની વૃક્ષ પર આટલી બધી અસર થાય છે. ત્યારે એ જ ક્ષેા લીલાંછમ હરિયાળા અની જાય છે. તેની એકેક ડાળી, પાંદડાથી ભરચક અની જાય છે. તેની ડાળીએ કાયલ આદિ પ્`ખીએ બેસીને પાતાના મીઠા સૂરોથી માગને ગુજતા કરી દે છે. તે સમયનુ વાતાવરણ ખૂબ તાજગીભર્યું અને આનંદદાયક લાગે છે. તે વૃક્ષ નીચે સેંકડો માણસા આવીને પેાતાના થાક ઉતારે છે. પાનખર ઋતુની કાઈ અસર વસંતઋતુમાં વૃક્ષા ઉપર રહેતી નથી. આપણને વિચાર થાય કે પાનખર ઋતુની અસર એ પડે કે ઝાડ પર એક પશુ પાંદડું રહેવા ન દે. જ્યારે વસંતઋતુની કેટલી પ્રચંડ તાકાત, શક્તિ કે એ ડાળી પાંદડાં વિનાના સૂકાયેલા વૃક્ષને ડાળી, પાંદડા, ફળ, ફૂલથી, પૂરબહારમાં ખીલવી દે. પાનખરની કોઈ અસર ત્યારે દેખાતી નથી. વૃક્ષની શુષ્કતાને તોડી નાંખનારી વસંતઋતુ એક વર્ષીમાં એક વાર તા આવે જ છે. તા આપણા જીવનમાં કયારેય એવી વસંત નહિ આવી હાય કે પાપ સમાન પાનખરથી શુષ્ક બનેલા જીવનને
શીતળ છાયા પશુ મળતી
જ્યારે વસંત ઋતુ આવે છે