________________
૧૭૮ ]
[ શારદા શિરામણિ કેમ નથી ? પત્ની સમજી ગઈ કે મારા પતિ માટે મિત્રને શકા-કુશંકા થઈ છે એટલે કહે છે-તમારા મિત્ર તા દેવના અવતાર છે. તેમના માટે કેાઈ જાતની શકા ન કરતા. અશોક આ સાંભળતા સ્તબ્ધ થઈ ગયા. ભાભી ! રમેશને દેવના અવતાર કેવી રીતે કહે છે? રમેશની પત્નીએ કહ્યુ', તમને તે માટે અનેક તર્ક વિતર્ક થાય છે પણ તમારા મિત્ર હવે નાસ્તિક નથી રહ્યા, તે ધર્મ પામી ગયા છે. તેમણે સત્સ`ગ કર્યાં. ગુરૂદેવે માર્ગાનુસારીના ગુણેા સમજાવ્યા. તેમાં પાગ્ય પોષક ગુણ વિશે સુંદર સમજાવ્યું. તેમણે બધું ગ્રહણ કર્યુ. ગ્રહણ કર્યાં પછી તે ગુણને અપનાવવાના અવસર આવી ગયા.
પેાષ્ય ગુણને આચરવાની તક : ૧૨ મહિના પહેલા મારા દિયર હાર્ટ એટેકમાં અચાનક ગુજરી ગયા. લગ્ન બાદ અઢી વર્ષમાં તે ગુજરી ગયા. તેમણે મને કહ્યુંઆપણા ભાઈ તા ગયા પણ તેની ૨૧ વર્ષોંની નવયુવાન પત્નીને મૂકતા ગયા છે. કના વિપાક વિચિત્ર છે. આવા કરૂણ પ્રસંગ પછી પણ જો મારા અને તારા જીવનમાં મેજશાખા ચાલુ રહે તેા તારી આ નાની દેરાણીના જીવન પર કેવી અસર થાય ? કદાચ આપઘાતના રસ્તા પસંદ કરવાનુ` પણ તેને મન થાય ! આવું કાંઈ ન અને અને તેનુ ચારિત્ર સચવાઇ રહે, તે માટે જો તારી ઈચ્છા હોય તે આપણે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લઈ એ, સાથેાસાથ નાટક સિનેમા, મેવા-મીઠાઇ-ફરસાણ બધુ` છેડી દઇએ. શ્વેત કપડાં પહેરવાના. મારા ખાતર નહિ પણ તારી સગી એન સમાન દેરાણીના ચારિત્ર ખાતર પણ તું મારી વાતના સ્વીકાર કરીશ એવા મને વિશ્વાસ છે. આપણા ત્યાગથી તેને પ્રેરણા મળશે. પોષ્ય ગુણને જીવનમાં આચરવાની આ તક આવી છે. તે દિવસથી અમે આ બધા ત્યાગ કર્યાં છે. મારી દેરાણીને સહકાર રૂપ બનવા અમે પેષ્ઠ ગુણ અપનાન્યેા છે. આ સાંભળતા અશોકની આંખમાં આંસુ આવી ગયા. ધન્ય છે તમને ! હું ધી ના ખિા લઈને કરું છું, સામાયિક પ્રતિક્રમણ કરું છું, વ્યાખ્યાન સાંભળુ છું, છતાં મારા જીવનમાં કાંઈ ગુણ નથી આવ્યા. ઉપલક ધર્મ કરું છું. વ્યાખ્યાન હું' સાંભળુ છું અને રમેશે પણ સાંભળ્યું. સ્વાતિનક્ષત્રનું પાણી કારેલા પર પડે તે કડવાશ વધે, મરચાં પર પડે તેા તીખાશ વધે અને માછલીના પેટમાં પડે તેા સાચુ' માતી અને, તેમ વીરવાણીનું પાન અમારા બંનેના દિલમાં પડયુ` છે. પણ રમેશે માછલીની જેમ ગ્રહણ કયું, તે રમેશ સાચા રમેશ બની ગયા. તેના અંતરમાં ગુણાના માતી અની ગયા.
રમેશની પત્ની અશોકને કહે છે પછી તમારા મિત્રે મને કહ્યું-આપણે અને યુવાન છીએ. હુ` ૩૮ વર્ષના છું. તુ ૩૬ વર્ષની છે. સાથે રહેતા કોઈ વાર મનમાં વિકાર જાગે, કારણ કે કહ્યું છે કે “જેમ કુટ બચ્ચાને બિલાડીનો સદા ભય; તેમ છે. બ્રહ્મચારીને સ્રીના સ'સર્ગ'નો ભય,” કુટ ખચ્ચાને ખિલાડીના સદા ભય રહે છે તેમ બ્રહ્મચારી આત્માને સ્ત્રીના સંસગ નો ભય રહે છે, તેથી ભગવાને સાધકને કહ્યું-હું મારા સાધક! તુ` એકાંતમાં સ્ત્રીની સાથે બેસીશ નહિ તેથી એ દરરોજ