________________
૧૪૨ ]
[ શારદા શિશમણિ
જ્ઞાની કડે છે કોઈ
છે. આ છેકરો તે ખૂબ પ્રમાણિક, સત્યવાદી, અને ડાહ્યો હતા. દિવસ કુસ`ગ કરશેા નહિ. આ છેકરો સારો હતા પણ એક દિવસ તે ખરાબ મિત્રોના સ'ગે ચઢી ગયા. તેમની સાથે મજુરીના પણ કામ કરવા લાગ્યા તે મિત્રોએ ચઢાવ્યેા તુ' થાડુ' સાઝુસ કર તેા પૈસાવાળા બની જઈશ. માલની હેરફેર કરવામાં દેશ-વીસ હજાર રૂપિયા મળી જશે એ ગગુતરીએ તે દાણચોરી કરવા તૈયાર થયા. તેમાં તે પકડાઈ ગયા. હું મારા ગુનાની કબૂલાત કરીશ ને સત્ય કહીશ તે મને ભયંકર સજા થશે. એ ભાવનાથી તેણે પેાતાના ગુનાની કબૂલાત ન કરી અને મે ગુના કર્યાં જ નથી એમ
મક્કમ રહ્યો.
રીમાન્ડની રીબામણી : પહેલા દિવસે એને રીમાન્ડ પર રાખ્યા. પોલીસે એડીવાળા બૂટ કે જેમાં ખીલીએ ભરાયેલી હતી. તે એડીએ મારવા લાગ્યા. પગની લાતા અને હાથના મુક્કા મારવા લાગ્યા. છતાં છોકરો કહે છે મે' ગુને કર્યા નથી. સત્ય ખેલતા નથી. તે એક જ વાત કરે છે કે મે ગુના કર્યાં નથી. જે છેકરાને માબાપે કોઈ દિવસ એક છણુકો પણ કર્યાં નથી. એક ટાપલી જેટલે માર ખાધેા નથી તેને આજ લાતેા, મુક્કા, લાકડીએ અને એડીના માર પડવા લાગ્યા. કેવી રીતે સહન થાય ? લાકડીઓ અને એડીના મારથી તે લેહીલુહાણ થઈ ગયા. આખા દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યો. બીજે દિવસે પણ ખૂબ માર માર્યાં છતાં કહે છે કે મેં ગુના કર્યાં નથી. હવે માર સહન થતા નથી. ભૂખ તરસ ખૂખ લાગી છે પાણી માંગે ત્યારે બધાના પેશાબ પીવડાવે અને ખાવાનું માંગે ત્યારે ચણાના લેટના ડબલ મીઠાવાળા ભજીયા ખવરાવે. ચણાના લેાટના ભજીયા ખાય પછી તરસ વધુ લાગે. એ તરસ છીપાવવા પાણી તેા મળતું નથી. ત્રીજે દિવસે પણ ખૂબ માર માર્યાં શરીરમાંથી તે લેાહીની ધારા થવા લાગી. બેભાન થઈ ગયા. પાણી છાંટીને ભાનમાં લાવે ને પછી માર મારે. માર ખાઈ ખાઈ ને તે એના ગાલ સુઝી ગયા. આંખના ડોળા ઢગમગવા લાગ્યા. હેાઠ લચી પડયા. ઉભા થવાની શક્તિ ન રહી. હાથ પગ પણ સુઝી ગયા છતાં પાતે ગુના કર્યાં છે એ કબૂલ ન કયુ`..
ગુનાના કેર અને કબૂલાતની મહેર : ચાર દિવસ આ રીતે ગયા માતાપિતા રડે છે. પુત્રને કેવી રીતે છેડાવવા! કેટમાં, જેલમાં જેની લાગવગ લાગતી હોય એવા ભાઈ ને ત્યાં ગયા. ભાઈ! મારા છેકરાને છેડાવે ને! લાગવગથી પિતા પેાતાના પુત્ર પાસે પહોંચ્યા. ચાર દિવસમાં જાણે મેત નજીક આવ્યુ હોય એવી સ્થિતિ થઈ છે. પુત્રની આવી ભયંકર દશા જોઈ પિતાની આંખમાં આંસુ આવી ગયા. દીકરા ! તારી આ દશા! પિતાને બે મિનિટ માટે પુત્રને મળવાની રજા મળી છે. પિતા મળવા આવ્યા ત્યારે તેમની પાસે એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયો. કેઈ પણ હિસાબે મને આ દુઃખમાંથી મુક્ત કરો. હવે મારાથી આ દુઃખ સહન થતું નથી. પિતાએ કહ્યું. બેટા ! એક વાત સમજ. “ આ દુનિયામાં ગુનાને કબૂલ કરવાની શિક્ષા કરતાં ગુનાની કબૂલાત નહિ કરવાની શિક્ષા વધારે હોય છે.” માટે તને મારી એક જ સલાહ છે કે