________________
૧૪૪ !
[ શારદા શિરેમણિ સાદી જેલ ભેગવીને એમાંથી છૂટકારો થયો. આપણે આત્મા જ પાપ કરે છે ને કર્મ બાંધે છે. એ ગુનાને ગુરૂ ભગવંત પાસે રજુ કરી આચના રૂપે પ્રતિક્રમણ કરે. આવશ્યક સૂત્ર માત્ર સાધુઓ માટે નથી. અવશ્ય કરવા ગ્ય એનું નામ આવશ્યક. ચારે તીર્થ માટે છે. શરીર પર મેલ લાગ્યો હોય તો સ્નાન કરીને વિશુદ્ધ બને છે તેમ આત્મા પર લાગેલા કર્મના મેલને જોવા માટે પ્રતિક્રમણ એ સ્નાન સમાન છે. જે ગુરૂ ભગવંત પાસે પાપની કબૂલાત કરીને આલોચના કરી લઈએ તો નરક ગતિમાં જવું ન પડે. દુ:ખે ભેગવવા ન પડે. જેણે પિતાની ભૂલનું પ્રકાશન ન કર્યું, અને આલેચના ન કરી તેવા છે નરક ગતિ રૂપી રીમાન્ડ પર અનંતા દુ:ખે ભગવે છે. “પાપની સજા કરતાં ય એક અપેક્ષાએ પાપને સવીકાર ન કરવો, પિતાની ભૂલ કબૂલ ન કરવી એની સજા બહુ ભયંકર છે.” મહાનિશીથ સૂત્રમાં એવા મહાન આત્માઓના દષ્ટાંતે છે કે જેઓ પિતાના પાપની કબૂલાત કરવા માટે આસન ઉપરથી ઉભા થતા થતા કેવળજ્ઞાન પામી ગયા છે. છદ્મસ્થ અવસ્થાઓમાં ભયંકર પાપો કર્યા પણ પાપની કબૂલાત કરનાર આત્માઓ વંદન કરવાને ગ્ય છે.
અર્જુન માળીના પાપ તે એને નરકની રીમાન્ડ પર લઈ જાય એટલા બધા હતા. ભગવાને કહ્યું કે જીવ ચાર કારણોથી નરકના આયુષ્યને બંધ કરે છે. મહાઆરંભ, મહાપરિગ્રહ, કુણીમાંસાહારેણં, પંચેન્દ્રિય વધ. અર્જુન માળીએ કેટલા પંચેન્દ્રિય જીવોની હત્યા કરી? પણ નરકની ગતિનો બંધ પાયા ન હતા. ભગવાન જેવા ન્યાયાધીશ મળી ગયા. પિતાના પાપનું ખુલ્લા દિલે પ્રકાશન કરી દીધું. અને કહ્યું હે પ્રભુ !
મારા પોકળ બધા પ્રભુ જાણે તમે એક વાર તો બેલી દે ભર્યા દરબારમાં મારા છાના ભરમ, એક વાર તે ખેલી દો
મારા અગણિત પાપ છે. પ્રભુ આપ તે મારા બધા પાપને જાણો છો. હવે મારા પાપો મને ડંખે છે. નરક ગતિના રીમાન્ડના દુઃખે હવે હું વેડી શકું તેમ નથી. આપની પાસે પાપના કરાર કરું છું. પાપનું પ્રાયશ્ચિત કરું છું. તે માટે આપને જે શિક્ષા કરવી હોય તે કરે. હું સંયમ લેવા પણ તૈયાર છું. અર્જુન માળીએ ત્યાં ને
ત્યાં ભગવાનની પાસે દીક્ષા લઈ લીધી. કર્મો ભોગવવા માટે ગામના ચારે દરવાજે ઉભા રહીને ધ્યાન કરવા લાગ્યા. કેઈ કહે આણે મારા છોકરાને માર્યો છે ને આજે સાધુ થઈને ઉભે છે. એમ કહી કોઈ પથ્થર મારે, કેઈ લાકડી ભારેકેઈ ભાલા મારે, કઈ એને ખૂંદી નાંખે, પાર વગરના દુઃખ પડ્યા છતાં એક હુંકાર કર્યો નહિ. પરિણામે છ મહિનામાં પોતાનું કામ કાઢી ગયા.
- ચંડકૌશિક સર્પ જે પૂર્વના ભવમાં સાધુપણામાં ભૂલ્યા. કોઈ કષાયને વશ થયા પરિણામે ચંડકૌશિક થશે. જેણે માનવને માય, પશુઓને માયાં, આકાશમાં ઉડતા પક્ષીઓને માર્યા અને વનના ઝાડના પાન પણ દષ્ટિ નાંખતા બાળી નાખ્યા. તેના