________________
૧૫૬ ]
[ શારદા શિષણિ
આન ગાથાપિત અને તેમની પત્ની શિવાનંદા બંનેનું જીવન ખૂબ આદ હતુ. તે પતિમાં અનુરક્ત હતી. પતિની આજ્ઞામાં રહેનારી હતી. કયારે પણ પતિના વચનનુ ઉલ્લે’ધન કરતી ન હતી. પેાતાના પતિ સિવાય જગતના દરેક પુરૂષને આપ અને ભાઈ સમાન ગણતી. તેનુ જીવન ખૂબ પવિત્ર છે. તેમને પાંચ ઈન્દ્રિયાના મનગમતાં સુખ બધા હાજર હતાં. આજના માનવીનું સુખ એક સાંધે ત્રણ તૂટે, ત્રણ સાંધે તેર તૂટે એવું છે. આનંદને ત્યાં આવું સુખ ન હતું, પણ તેમને જે જાતનુ' સુખ જોઈ એ તેવું હતું.
શાલીભદ્રને ત્યાં રાજ ૯૯ દેવતાઈ પેટીએ ઉતરતી હતી. આ વાત તે તમે કહેશે કે અમે બહુ સાંભળી છે. અડ્ડી' તે। મારે આપની પાસે એ વાત કરવી છે કે શાલીભદ્ર ને ત્યાં ← પેટીએ ઉતરતી અને પુડ્ડીયા શ્રાવકને ઘેર ઉતરતી ન હતી. પુણીયા શ્રાવક અને તેની પત્ની બે જણા હતા. પુણી કાંતીને જીવન નિભાવતા હતા. સંતેાષથી જીવન ચલાવતા હતા. ગામમાં કોઈ સંત બિરાજતા હેાય તે પેાતાના આંગણે આવે, તેમને સુપાત્ર દાન દેવાય, તેના અથવા વધમી ના લાભ મળે તે માટે અને અવારનવાર એકાંતર ઉપવાસ કરતા. રસેાઈ એની કરતાં પણ સુપાત્રદાન તથા સાધમિકના લાભ માટે એકાંતર ઉપવાસ કરીને ભક્તિ કરતા અને આન થી જીવન પસાર કરતા, ધર્મ આરાધના કરતા હતા.
સપત્તિ જોઈ એ છે કે સામાયિક : હું તમને પૂછું છું કે શાલીભદ્રને ત્યાં ૯ પેટીઓ રોજ ઉતરતી હતી તે જોઈ એ છે કે પુણીયા શ્રાવકની સામાયિક જોઈ એ છે! (શ્રેાતા-ચાપડામાં તેા શાલીભદ્રની રિદ્ધિ માગીએ છીએ.) ચાપડામાં ગમે તે માંગે કે લખ્ખા પણ હું તમને પૂછું છું કે તમારે શું જોઈએ છે? તમે બધા શાલીભદ્રની રિદ્ધિ માંગવાના. આખું જગત તેની પાછળ પાગલ છે. કદાચ દેવની આરાધનાથી ૯ પેઢી બક્ષીસ મળી જાય પણ સાથે એ નક્કી કરવુ પડશે કે તેએ આજે પહેરેલા કપડા, દાગીના ખીજે દિવસે ઉતારી નાંખી, દાનમાં દઈ દેતા. કપડાં ઘસાઈ ગયા હોય, તેના રૂપરંગ પણ ગમતા ન હોય, છતાં ગરીબને દેવાનુ` મન ન થાય. ખેલે તમને કેવા દાનેશ્વરી કહેવા ? ખરું ને ? શાલીભદ્રને ત્યાં સુખ-વૈભવ, સ`પત્તિની કોઈ કમીના ન હતી છતાં એ બધાના અને સમસ્ત સાંસારના એમણે ત્યાગ કર્યાં.
શાલીભદ્ર હતેા બડભાગી, રાત ને દિવસ રંગમાં રાજી, પૂના પુણ્યે જાહેાજલાલી મળી હતી વણમાંગી, કિન્તુ એક દિન બધુ તજીને એણે દીક્ષા લીધી....તેય તારી શાલીભદ્રની રિદ્ધિ માંગતા પહેલાં એ સમજી લેજો કે શાલીભદ્રને ત્યાં રાજ ← પેટીઓ ઉતરતી હતી. એવા છલકતા વૈભવા હતા. છતાં એક દિવસ બધું છેડીને એમણે દીક્ષા લીધી. તમે ચેપડામાં લખા છે કે શાલીભદ્રની સિદ્ધે મળજો. રિદ્ધિ માંગેા છે તેની સાથે તેનેા ત્યાગ માંગેા છે ખરા ? ત્યાગ માંગશો તે સુખ મળશે. જગતના જીવાની દશા કેવી છે ! ફળ જોઈ એ છે પણ તેના મૂળની ઉપેક્ષા કરવી છે. સાધ્ય