________________
શારદા શિરામણ ]
[ ૧૧૧
માણેકના ઢગલાના જે સ્વામી હાય છે તેને મધ્યમ ઇભ્ય કહેવાય છે. હાથીની ખરાખર કેવળ હીરાના ઢગલાના જે સ્વામી હોય તેને ઉત્કૃષ્ટ ઇન્ય કહેવાય છે. ગણિમ, ધરમ, મેય અને પરિચ્છેદ્યરૂપ ખરીદવા ચેાગ્ય વેચવા ચેાગ્ય વસ્તુઓ લઈને કમાવા માટે દેશાંતર જનારાઓને જે સાથે લઈ જાય તેમને સા વાસ્તુ કહે છે. સાવાહ વાહના દ્વારા અથવા પગપાળા કમાવા જવાના હૈાય ત્યારે આખા ગામમાં ઢઢરો પીટાવે. ગરીબોના ભલા માટે તેમને પુજી આપી વહેપાર કરાવે, અને ગામમાંથી જેને આવવુ` હાય તેને સાથે લઈ જાય. કેટલી વિશાળતા ! કયાં તે સમયની ઉદાર ભાવના અને કયાં આજની સંકુચિત ભાવના ! ભાઈ ભાઈ ને પણ ધા બતાવવા તૈયાર નથી.
એક માતાની બે દીકરીએ હાય. એક દીકરીને શ્રીમંત ઘરમાં પરણાવી છે અને બીજી સામાન્ય ઘરમાં પરણી છે. કુદરતને કરવું. શ્રીમંત દીકરીનું ભાગ્ય વધુ ખીલતુ ગયું ને ખૂબ સુખી બની અને બીજી દીકરીનું ભાગ્ય મંદ એટલે તે ગરીબ થઈ ગઈ. તા શ્રીમંત દીકરી પિયર આવે તે બધાને મન શી વાત ! તેનુ' ઘરમાં માન-સમાન કરે, અને ગરીબ દીકરી આવે તા કોઈ સામું ન જુવે. આવે તે ભલે ને જાય તેા ભલે. સગી માતા હોય છતાં દીકરી પ્રત્યે લાગણી ન હોય એવુ કઇક જગાએ જોવા મળે છે અને કંઇક જગાએ સાવકી માતા હોય તેા જન્મદાતા માતા કરતાં પણ ચઢી જાય તેવી હોય છે. જન્મદાત્રી માતા પણ શ્રીમંતની-પૈસાની પૂજારી બની જાય છે. કર્માંના ખેલ વિચિત્ર છે. હીરની ગાંઠ ઉકેલી શકાય પણ કર્માંના કેયડાને ઉકેલવા મહુ મુશ્કેલ છે. જે ક ખાંધ્યા હોય તે ભાગવે જ છૂટકો. ક એ રીતે ભોગવાય. પ્રદેશ ઉન્નય અને વિપાક ઉદય. પ્રદેશ ઉદયે તેા સમયે સમયે કમ ભાગવાયા કરે છે. આપણુને તેના ખ્યાલ નથી આવતા. જો પ્રદેશ ઉદયે કમ ભાગવાતા ન હોત તા કર્માંના કેટલેા મેટા ઢગ આત્મા ઉપર થઇ ગયા હોત ! જે કમ અજાણપણે, અજ્ઞાનપણે ખંધાયું હોય તે તે સૂકી રેતીમાં નાંખેલા કપડા જેવું છે. તે કપડાને રેતી ચાંટે ખરી પણ એને ખ ખેરા એટલે ખરી જાય તેમ અજાણપણે અ'ધાયેલા કર્મ પ્રદેશ ઉચે ભાગવાઇ ાય છે. જે કર્મ આંધવામાં મન, વચન, કાયાના ત્રણે યાગ ભળ્યા હોય તે કર્માં વિષાક ઉદયે ભાગવવુ પડે છે. તે રડી રડીને ભાગવતા પણ પૂરું થતું નથી. ક માંધીને ભાગવતા રડવાના દિવસે આવે તે કરતાં ક` ખાંધતી વખતે ખૂબ સજાગ રહેવાની જરૂર છે, માટે પુણ્યના ચેાગે અનુકૂળ સંજોગા છે ત્યાં સુધી આત્માને ઓળખી લેા. વીજળીના ઝમકારો થયા છે તેમાં સેાય પરોવી દો. માનવભવ અને વીર શાસનરૂપી ઝબકારો થયા છે તેમાં આત્માને પિછાણી લે.
ધર્માંદાસ નામના પુણ્યવાન શેઠ હતા. તેમનું નામ તેવા ગુણુ. એ ખરેખર ધર્માંના દાસ હતા. એમને એ સમજાઈ ગયું હતુ કે બે આંખા બંધ થયા પછી આ જિંદ્યગી એક સ્વપ્ન બની જશે. તેમની રગેરગમાં ધર્મ વણાયેલા હતા. શેઠાણી પણ ખૂબ ધર્માનુરાગી હતા. તેમને એક દીકરી હતી. તે પછી ઘણા વર્ષે શેઠાણીની કુક્ષીમાં કઈ સારો જીવ આવીને ઉત્પન્ન થયેા. શેઠાણીની ધર્મભાવના વધુ વધતી ગઈ. સમય જતાં