________________
૧૦૪ ]
[ શારદા શિરામણ
નથી. ગુણીજનાને જોઈ ને આપણું હૃદય આન‘દથી નાચી ઉઠવું જોઇએ. જીભ દ્વારા ગુણવાન આત્માના ગુણ ગાતા, કાનથી ગુણેા સાંભળતા હષ થવા જોઈ એ. ગુણવાન આત્મા જ્યાં જાય ત્યાં ગુણીના ગુણ ગાયા વગર રહે નહિ. આ જીભની સફળતા ગુણીના ગુણ ગાવામાં છે. સ`સારપ્રેમી જીવડા પેાતાના ધધાના, વહેપારના, માલમિલ્કતના, પત્નીના, પરિવારના ગુણ ગાયા કરે તેમ ગુણના પ્રેમી આત્મા ગુણીના ગુણ ગાયા કરે. ગુણી હેાવા છતાં તેના ગુણ્ણાને ઢાંકીને એકાદ અવગુણ-દોષ હોય તેને ખુલ્લા કરવા એ તે અધમકૃત્ય છે, માટે ગુણીના ગુણ ગાવા એ વ્યસન જીવનમાં લાવવાનુ છે. જે ગુણીના ગુણ ગાય છે, ગુણી પ્રત્યે બહુમાન રાખે છે, ગુણીના વિનય કરે છે એ આત્મા અનંત જીમય મેક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. ચરમાવતમાં આવેલા જીવામાં ત્રણ ગુણ્ણા હેાય છે. તેમાંથી દુઃખી પ્રત્યે અનુકપા અને ગુણી પ્રત્યે અદ્વેષ આ એ ખાલની વાત થઈ.
હવે ત્રીજો ગુણ છે ઔચિત્યનુ' પાલન એટલે ઉચિત વ્યવહાર, ચરમાવતમાં આવેલા ભવ્યાત્મામાં આ ઔચિત્યનું પાલન સહેજ હાય છે. તમારા આંગણે સ્વધમી ભાઈ આવે તેને આદરમાન આપવું, તેના સત્કાર કરવે. ઉચિત વ્યવહાર કરવા એ માનવી તરીકેની ફરજ છે. તમારા આંગણે વેવાઈ આવે, જમાઈ આવે, મિત્રો આવે, સ્વજના આવે ત્યારે ઉચિત વ્યવહાર કરવાનું શીખવાડવું પડતું નથી. એમની સાથે તે અધા વ્યવહાર કરવાના પશુ સ્વધમી સાથે ઉચિત વ્યવહાર કરવા જરૂરી છે. જેમનું લક્ષ્ય આત્મા તરફ છે. તે તેા સ્વધીને જોતાં નાચી ઉઠશે. સ્વજના કરતાં સ્વધર્મી પ્રિય લાગશે. ઘરમાં, દુકાન ઉપર, બજારમાં, ખસ ટ્રેઈનમાં પણ ઉચિત વ્યવહાર જોઈ એ. આ ઔચિત્યના ગુણ જીવનના દરેક ક્ષેત્રોમાં હાવા જોઈ એ,
ચરમાવત'માં આવેલા જીવામાં આ ત્રણ ગુણા હેાય છે. તેા પછી તમે ચાયા, પાંચમા ગુણુસ્થાનકે છે અને અમે છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકે છીએ તે! આપણામાં તે કેટલા ગુણ્ણા હોવા જોઈએ? અમે રાજ ભગવાનની વાણી સભળાવીએ અને તમે કલાક સુધી સાંભળેા છતાં આપણા જીવનમાં વિષયેા પ્રત્યે વિરાગ ન આવે, કષાયાની મ'દતા ન થાય, ગુણુને રાગ ન થાય તે પછી કાંઈ વિચાર કરવા જેવા ખરા કે નહિ? હું આટલુ કરું છું છતાં મારા જીવનમાં પરિવતન કેમ નહિ? વ્યાખ્યાન સાંભળવાના, સામાયિક કરવાને મારો હેતુ શે ? આપણને રાગ થયા. બીજે દિવસે ડેાકટર પાસે ગયા. ડોકટરે રોગનું નિદાન કરીને દવા આપી. દવા લીધા અઠવાડિયું થયું છતાં ફેરફાર ન થયેા તેા તમે તેનું કારણ શોધશેા ને ? દવા ખાવા છતાં મારો રોગ કેમ મટયેા નહિ ? હુ. દવા તેા ખરાબર લઉં છું ને ? ના. મે' દવા ટાઈમસર પીધી નથી. દિવસમાં ત્રણ વાર પીવાની દવા હું ત્રણ દિવસે પીવું છું. પછી મારા રોગ કયાંથી જાય ? પછી દવા ખરાખર ત્રણ ટાઈમ પીધી છતાં દર્દ ન મયુ' તા ત્યાં કારણ શેાધશે. દવા લઉ છુ પણ પરેજી પાળતા નથી. પરેજી પાળવા છતાં જો રાગ નહિ મટે તેા ડોકટર પાસે