________________
શારદા સુવાસ
આ
ત્યાગ ” મંત્રની
સિદ્ધિ કરવા માટે સાધકને ઉત્તર સાધકની જરૂર પડે છે. તા સાધનાની સિદ્ધિના ઉત્તર સાધક જો કોઈ હોય તે તે સ ંતેષ છે. સ ંતેષ આવે તે ત્યાગ આવે છે. સતાષની સહાયથી સાધના આર ભાય તે ત્યાગની સિદ્ધિ થાય અને અનંતકાળથી વળગેલા પગ્રિહની પકડમાંથી મુક્ત બનીને માનવ મુક્તિની મેાજ મળી શકે છે.
:
४७
દેવાનુપ્રિયે ! તમે સાંભળી ગયા ને કે પરિગ્રહ કેટલે અન કારી છે! આ ગ્રહમાં આસક્ત બનીને કેટલા પાપકમાં માંધ્યા ? એક કીડી મરી જશે તે તેનું પ્રાથશ્ચિત્ત લેવા આવશે। પણ આ પરિગ્રહની પાછળ કેટલા પાપ કર્યાં છે તેનું હજી સુધી કોઈ પ્રાયશ્ચિત્ત લેવા આવ્યા નથી. હવે સમજીને પાપ છોડો. કારણ કે આ જીવન કેટલું ક્ષણિક છે? આયુષ્ય પૂર્ણ થશે ત્યારે આ ઘરબાર, માલમિધ્ન, પત્ની, પુત્ર, પરિવાર બધા પરિગ્રહ છાડીને જવુ પડશે. તેના કરતાં પહેલેથી છેડી દે ને યારે જવાનું આવશે તેની ખબર છે? કવિ કહે છે કે
માત કયારે આવશે એની ખબર પડતી નથી. માતને જીતવાની કાઈ જડીબુટ્ટી જડતી નથી. ’'
રેલ્વે સ્ટેશનમાં કઈ ગાડી કેટલા વાગે આવે છે, કયા સ્ટેશને કેટલી ઉભી રહે છે તેનું ટાઈમ-ટેખક તમારે ઘેર હશે પણ આ મૃત્યુલેાકમાંથી માનવજીવનની ગાડી કયારે અને કાંથી ઉપડશે ને કાં લઈ જશે તેની ખબર છે? એની કોઈ . ખબર નથી. જ્ઞાની ભગવતા કહે છે કે તું જન્મ્યા ત્યારથી મૃત્યુની ગાડી દિવસે દિવસે તારી નજીક આવી રહી છે. તમારે ખદ્વારગામ જવુ હોય ત્યારે કેટલા સજાગ રહા છે ? સવારે વહેલા સ્ટેશને જવાનુ હાય તે રાત્રે એલામ મૂકીને માથે ઘડિયાળના ડખ્ખા લઈને સૂઈ જાવ અને શ્રાવિકાને પણુ કહેા છે કે જો જો હુ' ઉધી જાઉં તા મને જગાડજો, નહિંતર ગાડી ચૂકી જવાશે. એમ કહેા છે ને? મેલેા નગીનભાઈ! નટુભાઈ! હું બધાના નામ નથી જાણતી એટલે નામ નથી ખેલતી પણ આ વાત બધાના માટે છે. તમે એમ ન માની લેતા કે મહાસતીજી આ લેાકેાને જ કહે છે.
ગાડી ઉપડવાના સમય પહેલાં તમે સ્ટેશને પહોંચી જાઓ છે ને ગાડી આગલા સ્ટેશનેથી છૂટે એટલે પ્લેટફામ ઉપર જઇને ઊભા રહેા છે. તેમાં પણ તમે જો એકલા હૈ। અને સામાનમાં એક થેલી જ હોય તે ખડું ચિંતા નહિ. સડેલાઇથી ગાડીમાં ચઢી શકે પણુ સાથે પત્ની હોય, બાળકો હોય, એગ–ખીન્ના હોય ત્યારે તમને શું થાય ? ભમતીયા મૂકે ને? (હસાઢુસ) ટૂંકમાં એક ગાડીમાં બેસવા માટે તમારી કેટલી સાવધાની છે! તા હવે જ્ઞાનીપુરૂષો પણ તમને પેાકાર કરીને કહે છે કે હું માનવ ! હવે જલ્દી તું સાવધાન અની જા, અને સમજી લેજો ફૈ