________________
શારદા સુવાસ
નેમકુમાર વષીદાન આપી રહ્યા, લોકાંતિક દેવે પ્રાર્થના કરી રહ્યા, પ્રભુ તીથની સ્થાપના કરે રે રાજ... નેમકુમાર...
તીર્થકર પ્રભુને દાન દેતાં એક વર્ષ પૂરું થાય છે અને તેઓ દીક્ષા લેવાને વિચાર કરે છે ત્યારે કાંતિક દેના આસને ચલાયમાન થાય છે. આ લેકાંતિક દેવો ઉત્તમ જાતિને દેવે છે. આ દેવે પાંચમા બ્રહ્મદેવલેકના વિમાનમાંના ઉત્તમ પ્રાસાના જુદા જુદા ચાર હજાર સામાનિક દેવેની સાથે, ત્રણ પરિષદાઓની સાથે, સાત સાત અનીકેની સાથે, સાત સાત અનીકાધિપતિઓની સાથે અને સોળ સોળ હજાર આત્મરક્ષક દેવની સાથે તેમજ બીજા પણ લેકાંતિક દેવેની સાથે નૃત્ય-ગીત તેમજ વાજાઓના અપ્રતિષ્ઠત વનિ સાંભળતા દિવ્ય ભેગોને ઉપભેગ કરતા રહે છે. તે કાંતિક દેવેના નવભેદ આ પ્રમાણે
सारस्सय माइच्चा, वण्ही वरुणा य गहतोया य । तुलिया अव्वाबाहा, अग्गिच्चा चेव रिठा य ॥
સારસ્વત, આદિત્ય, વન્તિ, વરૂણ, ગર્દતેયા, તુષિત, અવ્યાબાધ, અગ્નય, રિષ્ટ આ નવ પ્રકારના લોકાંતિક દે હોય છે. તે લેકાંતિક દેવેના આસન ચલાયમાન થયા ત્યારે તેમણે અવધિજ્ઞાન દ્વારા ઉપગ મૂકીને જોયું કે આપણું આસન શા માટે ડોલે છે? જોયું તે તરણેથી પરણ્યા વિના પાછા ફરેલા સમુદ્રવિજય રાજાના નંદ અને શીવાદેવી માતાના અંગજાતક નેમકુમારને દીક્ષા લેવાને વિચાર કરતાં જોયા, ત્યારે દેવેએ મનમાં વિચાર કર્યો કે જેમકુમાર આ દાન પૂરું થયા પછી ઘેરથી નીકળીને દીક્ષા લેવાને વિચાર કરી રહ્યા છે. આ સમયે આપણું (લેકાંતિક) દેવેની એવી પ્રણાલિકા છે કે તીર્થંકર પ્રભુ દીક્ષા લેવા ઈચ્છે ત્યારે આપણે ત્યાં જઈને તેમને આ પ્રમાણે વિનંતી કરવી, પ્રાર્થના કરવી કે હે ભગવાન ! દીક્ષા ગ્રહણ કરવાને આ ઉચિત અવસર છે. માટે આપણે ત્યાં જઈને નેમકુમારને સંબોધન કરીએ.
દેવાનુપ્રિયે ! આ સંસારમાં મનુષ્ય ભૌતિક સુખ મેળવવા દેવને પ્રસન્ન કરવા કેટલી સાધના-ઉપાસના કરે છે. અરે, વિકરાળ રમશાન ભૂમિમાં જઈને લોકે દેવને સાધવા માટે પ્રયત્ન કરે છે. કેટલા કષ્ટો અને ભય સહન કરે છે, તે વિચાર કરે કે તીર્થંકર પ્રભુના પુણ્ય કેટલા પ્રબળ હશે કે મનમાં ઈચ્છા કરે કે દેના આસન ડેલી ઉઠે છે ! આપણે તે નેમનાથ ભગવાનની વાત ચાલે છે પણ દરેક તીર્થકર ભગવંતે દીક્ષા લે ત્યારે દેવેને આ પ્રમાણે કરવું પડે છે. આ અનાદિને શાશ્વત વ્યવહાર છે. તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન મહોત્સવ અને નિર્વાણુમોત્સવ દરેક વખતે દેવે આવે છે ને અત્યંત હર્ષથી આવા મહેન્સ ઉજવે છે. તીર્થકર પ્રભુને દાન દેતાં દેખે, દીક્ષા લેતા દેખે ત્યારે સમકિતી દેવેનું દિલડું નાચી ઉઠે છે. અહ,