________________
શારદા સુવાસ
૨૦૯
તું પાળશે અને જલ્દીથી જલ્દી ભવસાગર તરી જજે. કૃષ્ણ વાસુદેવ નેમકુમારને અંતરના આશીર્વાદ આપતા કહે છે હું મારા વ્હાલા વીરા ! તમે જે ધ્યેયથી દીક્ષા લેા છે તે ધ્યેયને જલ્દી પાર પાડો. તમારા મનારા પૂર્ણ થાઓ. હજી પણ આગળ શું કહે છે. नाणेण दसणेण च, चरित्रेण तवेण य ।
સૌર્ મુત્તીÇ, વજ્રમાળો મદ ય॥ ૨૬ ॥
આપ જ્ઞાન, દ"ન, ચારિત્રમાં તેમજ ક્ષમા તથા નિલેૉંભતાના ગુણેમાં વૃદ્ધિ પામે. કેવા સુંદર આશીવચના કહે છે ? સાચા સબંધ મને જ કહેવાય. સંસારસુખના આશીર્વાદ એ કંઈ સાચા આર્શીર્વાદ નથી. એ તે સંસારની વૃદ્ધિના આશીર્વાદ છે, પણ કૃષ્ણવાસુદેવે જે આશીર્વાદ આપ્યા એ સાચા આશીર્વાદ છે. તમારા સંતાને દાચ દીક્ષા ન લઇ શકે તે ખેર, પણ સંસારમાં રહીને પણુ ધમ આરાધનાપૂર્ણાંકનુ' જીવન ગુજારે, ન્યાય, નીતિ, સત્ય અને સદાચારથી ભરેલુ જી'ન જીવે એવા આશીર્વાદ આપશે. આપણુ જૈનદર્શન જ્ઞાન, દન, ચારિત્ર એ ત્રણની પૂર્ણ` સાધનાથી મુક્તિ માને છે. જ્ઞાન એટલે આત્માની એળખાણુ, દર્શન એટલે શ્રદ્ધા અને ચારિત્ર એટલે આત્મરમણતા. આ ત્રિપુટીની તન્મયતા જેમ જેમ વૃદ્ધિ પામતી જાય તેમ તેમ કના બંધના શિથિલ થાય અને જ્યારે કર્મોથી સથા મુક્ત થઈ જવાય તે સ્થિતિને મુક્તિ કહેવાય. સકલ કર્મીને ગાળીને મુક્તિ મેળવવાના અભિલાષી જીવે આવું ઉગ્ર ચારિત્ર અ’ગીકાર કરે છે અને ચારિત્ર લીધા પછી અપ્રમત્ત ભાવ કેળવી સદા જ્ઞાનાદિમાં તલ્લીન રહે છે. સુખ અને દુઃખમાં સમભાવ રાખે છે. ગાથામાં કૃષ્ણુવાસુદેવે કહ્યુ' ને કે ક્ષમા, નિલે†ભતા આદિ ગુણાની વૃદ્ધિ થાઓ. ભગવતે સાધુના દશ પ્રકારના ધમે ખતાવ્યા છે. તેમાં સૌથી પ્રથમ ધર્મ ખતી એટલે ક્ષમા છે. મેક્ષના અભિલાષી સાધકે સયમ લઈને સૌથી પ્રથમ સ્વભાવનુ પરિવર્તન કરવું પડે છે. માત્ર વેશ ખદલવાથી કલ્યાણુ નથી થઈ જતું, પણ વન—સ્વભાવ બદલવાથી કલ્યાણ થાય છે. કેઈ આપણને કટુવચન કહે, કઈ અપમાન કરે, ગાળ દે, નિંદા કરે ત્યારે સ્હેજ પણ ક્રોધ ન આવે તે સાચી ક્ષમા રાખી શકે છે. સાધુપણામાં ક્ષમાને મુખ્ય ગુણુ તે અવશ્ય જોઈશે. ચાહે સ'સારી હાય કે સાધુ હાય પણ જે ક્ષમા રાખે છે તેને ખમા ખમા થાય છે. ક્ષમાવાન આત્મા આ લેકમાં તા ખમા ખમા થાય છે અને પરલેાકમાં પણ ખમા ખમા થાય છે. એક ક્ષમાના ગુણુ જો જીવનમાં આવી જાય તે તેની પાછળ ખીજા ઘણાં ગુણા આવી જાય છે, માટે ક્ષમા એ માનવજીવનના મહાન ગુણુ છે.
મહાનપુરૂષો જીવનમાં ક્ષમા અપનાવીને મેક્ષમાં ગયા છે. ખધક મુનિના શરીરની થામડી ઉતારી ત્યારે કેટલુ' કષ્ટ પડયું હશે ! પેાતાના સંસાર પક્ષના બનેવીને ખધક મુનિની ચામડી ઉતરાવવાનું મન કેમ થયુ...! એમાં એમના પૂર્વભવનું કમ હતું. ઘણાં ભત્ર પહેલા ખધક મુનિના જીવ મનુષ્ય હતા અને જે ખનેવી હતા તે કાઠીમડાનો આત્મા હતા. એ મનુષ્ય કોઠીંબડાની આખી ખાલ ઉતારી હતી. તેના ફળસ્વરૂપે મનુષ્યના ભવમાં સાધુપણામાં