________________
૧૭
શારદા સુવાસ
લઈને એમની સાધનામાં મસ્ત બની ગયા પણ સમુદ્રવિજય, રાજા શીવાર્દેવી માતા, કૃષ્ણ વાસુદેવ બધાને તે હજી માડુ છે ને! મેહનીય ક જીવને રડાવે છેઅને ખેલાવે છે કે અરેરે.... અમારા લાડકવાયા અમને છેડીને ચાલ્યા ગયા ! એના વિના ગમતું નથી. આપણું શું થશે? રડતાં રડતા શુ ખેલે છે?
અમને મૂકી એકલડા ક્યાં ચાલ્યા, આપના વિચાગ કેમ સહેવાશે, રડી રડી (૨) રહી છે અમારી આંખલડી, તુમ વિના સૂતી દ્વારકા નગરી. દિન વીતે (૨) ન વીતે અમારી રાતલડી.......આપના વિયાગ....
વીરા ! તમને છેડીને આવ્યા પણુ અમને ગમતુ નથી. તમારે વિયેાગ જીવનભર કૈમ સહન થશે ? તમારી પાસેથી ઉઠવાનું મન થતું ન હતુ. પણ અમારા ને તમારો ખતેના રાહુ જુદા છે એટલે અમારે તા તમને છેડીને દ્વારકા નગરીમાં આવવું પડ્યું પશુ તમારા વિના નગરી મશાન જેવી સૂની લાગે છે, ખાવું પીવુ' ભાવતુ નથી. તમારા વિચેગ કેવી રીતે સહન કરી શકીશ ? વીરા ! એક વખત તે પાછા દ્વારકામાં પધારો. અંતરમાં રહેલા માહ આવા શબ્દો લાવે છે. જયારે દીકરાને વૈરાગ્ય આવ્યેા ન હૈાય ત્યારે પાતાની માતાની આંખમાં આંસુ દેખે તા દીકરાને કઇક થઈ જાય. માતાને છાની રાખવા કંઇક વાના કરે છે, પણ એ જ દીકરા વૈરાગ્ય પામીને દીક્ષા લેવા નીકળે ત્યારે માતા ગમે તેટલુ રડે, ઝુરે, કલ્પાંત કરે તે પણ માતાના સામું જોતા નથી. શું દીકરો નિષ્ઠુર બની ગયેા “ના” એવુ નથી, પણ એ સમજે છે કે પહેલા મારી માતા દુઃખના કારણે રડતી હતી પણ અત્યારે જે રડે છે તે એના મેહના કારણે રડે છે. અત્યારના લોકો મેહુને પ્રેમમાં ખતવે છે પણ ખરી રીતે મેહ અને પ્રેમ અને અલગ વસ્તુ છે. મેહ છે એ રાગમાંથી ઉત્પન્ન થાય છે. શગ એ ભંયકર આગ છે, મેહુ એ માનવીને સ ́સારમાં મૂંઝવે છે, એ સત્ય વસ્તુનું ભાન થવા દેતા નથી. માહુના સખ'ધ શરીર સાથે છે ત્યારે પ્રેમના સબધ આત્મા સાથે છે. પ્રેમ સ જીવે પ્રત્યે સમાનભાવ રાખતા શીખવાડે છે, પ્રેમમાં વિશાળતા છે ને મેહમાં સંકુચિતતા છે. આજે પ્રેમના ખડાને મેહ વધ્યા છે. ચુના અને સાકર અને શ્વેત છે, પિત્તળ અને સોનું અને પીળા છે. બંનેના કલર સરખા છે પણ એમના ગુણુમાં આસમાન અને જમીન જેટલુ' અંતર છે. એવી રીતે પ્રેમ અને મેહ તમને સરખા જેવા ભલે લાગતા હોય પણ અનૈના ગુણુમાં માઢુ અંતર છે. જ્ઞાની પુરૂષષ કહે છે કે જલ્દી મુક્તિ જોઈતી હાય તે સૌથી પ્રથમ માડુ શત્રુને જીતેા. કૃષ્ણવાસુદેવ વિગેરે તેમનાથ ભગવાનને વદન કરીને દ્વારકા નગરીમાં આવ્યા છે પણુ એમને કાઇને ગમતું નથી. તેએ મેહુના કારણે ઝુરાપા કરે છે.
ખીજી તરફ વાયુવેગે મથુરાનગરીમાં સમાચાર પહાંચી ગયા કે નૈમકુમારે દીક્ષા લીધી. એ વખતમાં અત્યારની માફક તાર, ટેલીફોન કે કેલ ન હતા પણુ માણુસા દ્વારા સમાચાર પહેાંચી જતા. ઉગ્રસેન રાજાની લાડકવાયી દીકરી રાજેમતી જયારથી તેમકુમાર તેારણે આવીને
શા. સુ. પર