________________
૪૦
શારદા સુવાસ છાંટયું કે તરત એને કોઢને રોગ મટી ગયે. એના આંગળા, કાન અને નાક ખરી ગયા હતા તે બધા પાછા હતા તેવા થઈ ગયા ને એની કાયા કંચનવણી પહેલા જેવી હતી તેવી બની ગઈ. આ ચમત્કાર જોઈને લેકે મદનમાલતી સતીને યજયકાર બેલાવવા લાગ્યા. જ્ય હે, વિજય હે પવિત્ર સને ! રનવતીને રોગ મટયે ને નવું જીવન મળ્યું તેથી અપૂર્વ આનંદ થયે.
દુખ દેનાર પ્રત્યે કરૂણુ” – આકાશમાંથી દેએ પણ મદનમાલતી સતી ઉપર પુપની વૃષ્ટિ કરી અને જય હે, વિજય હે પવિત્ર શીલવતી સતીને! એવી ઉર્દૂષણ કરવા લાગ્યા. રાજા અને પ્રજા બધા સતી મદનમાલતીના બે મેઢે વખાણ કરવા લાગ્યા કે ધન્ય છે આવી સતીને! એણે આપણું ઉપર મહાન ઉપકાર કર્યો છે, જે એણે રેગ મટાડ્યો ન હોત તે આ રનવતી આખા નગરમાં ચેપી રોગ ફેલાવત ને આપણે બધા હેરાન હેરાન થઈ જાત. આ રીતે મદનમાલતની ખૂબ પ્રશંસા કરી. ત્યાર પછી જયમંગલ મહારાજા જિનસેનકુમારને કહે છે બેટા! અત્યારે શુભ મુહુર્ત ચાલી રહ્યું છે માટે હવે તમે મોડું ન કરે. આપણે જલ્દી કંચનપુરમાં પ્રવેશ કરી જઈએ, ત્યારે જિનસેનકુમારે કહ્યું પિતાજી ! હું આવવા તૈયાર છું પણ મારી એક શરત મંજુર કરે રાજાએ કહ્યું-શું? ત્યારે જિનસેનકુમારે કહ્યું આ મારી માતાને તમે સાથે લઈ લે તે હું આવીશ. નહિતર મારે નથી આવવું. રાજા, પ્રધાન અને પ્રજાજને કહે છે હે કુમાર ! તમે કાલના દિવસે ભૂલી ગયા? આ રનવતીએ તમને અને તમારી માતાને કેટલા હેરાન કર્યા છે, કેવા દુઃખ દીધા છે. હવે એને રાજમહેલમાં લઈ જવા જેવી નથી. તમારી રાણીએ એને કઢને રેગ મટાડ્યો એ ઘણું છે. હવે એના કર્મો એ ભેગવશે, પણ દયાળુ જિનસેનકુમાર કહે તમે બધા એવું ન બોલે. એક વખત માણસ ભૂલ કરી બેસે પણ એની ભૂલનું ફળ મળી ગયા પછી માણસ સુધરી જાય છે. સદા એ નથી રહેતું. અમે રાજમહેલમાં સુખ ભેગવીએ અને મારી માતાની આ દશા?
મેરી માતા ફિરે ભટકતી, યહ મુઝકે ન સહાય,
રત્નાવતી પડી ચરણેમેં, રહી અપરાધ ખમાય. હું સુખ ભોગવું અને મારી માતા, મારો ભાઈ બધા ભૂખ્યા ને તરસ્યા વનવગડામાં ભટકતા ફરે, દુઃખ વેઠે, આ મારાથી કેમ જોવાય ? હું આ સહન નહિ કરી શકું, માટે એને તમે સાથે લઈ લે. રત્નાવતીને પિતાની ભૂલને પૂરેપૂરે પશ્ચાતાપ થઈ રહ્યો છે. એ જિનસેનકુમારના ચરણમાં પડીને પિતાના પાપને પશ્ચાતાપ કરતી ભૂલની માફી માંગી રહી છે. રામસેન પણ જિનસેનના ચરણમાં પડ્યો અને મા દીકરે બંને કહે છે ખરેખર ! આ દુનિયામાં ઉપકાર ઉપર સૌ ઉપકાર કરે છે, એમાં બહુ મોટી વાત નથી પણ જે અપકાર ઉપર ઉપકાર કરે છે તે તે દેવ છે. મારા દીકરા! તું તે દેવ છે દેવ મેં તને, તારી