________________
૯૬૮
શ્રી માહનલાલ માણેકચ’દ શાહુ '' જીવયા ચેાજના ” :—
“ અહિંસા પરમાધમ અને “ જીવદયા તે જૈન ધમમાં મુખ્ય પ્રાધાન્યવ અપાયેલ હાઈ જીવદયા તથા કમ્રુતરની ચણુની કલ્યાણકારી શુભ યાજના ચાલુ કરેલ છે. જેની પાછળ જીવદયાને મુખ્ય સિદ્ધાંત રહેલ છે.
શ્રી રતીલાલ સુંદરજી કામદાર જૈન લાયબ્રેરી” :—
6
66
'
જ્ઞાન દાન એજ શ્રેષ્ઠ દાન - એ પ ંક્તિ અનુસાર સમાજમાં ખાસ કરીને યુવાને તેમજ બાળકામાં જ્ઞાનને વધુ ને વધુ પ્રકાશ ફેલાય એવા શુભ હેતુસર “ જૈન લાયબ્રેરી ” જે દ્વારા ધાર્મિક શાસ્રા અને જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પુસ્તકાના સંગ્રહ કરી, વાચન કરી, જ્ઞાન મેળવી શકાય તે અથે આ યેાજના ચાલુ કરવામાં આવેલ છે.
શ્રી હામવાસણ તથા ગાદલા ખાતુ :
વ્યાજખી ભાડેથી ગાદલા, ઠામવાસણ, પાટલા, સ્ટીલના સેટ તેમજ કપરકાબી તથા ડીસેા વિગેરે વસ્તુઓ સુલભ્ય રીતે પ્રાપ્ત થાય અને શ્રી સંધને આર્થિક રીતે સહાયતા મળે તેવા શુભ હેતુસર આ યેાજના અમલમાં મુકાએલ છે. શ્રી સંધના સભ્યાને ખાસ કનસેશનથી અપાય છે.
લી. સેવકા
槳
મુલચંદ્ર દેવચંદ્રસ’ઘવી ધીરજલાલ તલકચંદ્ર શાહુ મા. મંત્રીએ.