________________
॥ સંધે શક્તિ ફ્લાયુગ !
શ્રી વધુ માન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ-મલાડ
ઠે. શેઠ કેશરીમલજી અનેાપજી ગુગલીઆ, સ્થાનકવાસી જૈન પૌષધશાળા, મામલતદાર વાડી, ફ્રાંસ રાડ નં. ૧, મલાડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૪,
શ્રી સંઘની મુખ્ય પ્રવૃત્તિના સંક્ષિપ્ત પરિચય
શ્રીમતી પાનબાઇ ઉમરશી ભીમશીભાઈ વીરા વર્ધમાન આય બીલ તપ ૩ :
આ પેજના દ્વારા આય’ખીલ તપની આરાધના, જે મહાકમની નિરાનું તેમજ પુણ્યાનુબંધી પુષ્ટિનું અમાલ સાધન જૈનદર્શીનમાં ગણેલ છે તેવુ શુભ કાય થઈ રહેલ છે. ચૈત્ર તથા આસે। માસની એળી તથા અન્ય તિથિઓમાં સારી એવી સંખ્યામાં આખીન્ન તપનેા લાભ લેવાઇ રહેલ છે, આવા તપેાનુમેદનાના મંગલ કાય માં રૂ।. ૨૫૧) ચાલુ તિથીના તેમજ રૂ।. ૫૦૧) ભારે તિથીના આપી કાયમની તિથિ નેાંધાવી કનિજા અને પુણ્યાનુ—બંધી મંગલ કા'માં સહભાગી ખતી શકાય છે. શ્રીમતી હેરીએન તલકચંદ સાંકળચંદ શાહુ સહુધી સહાયક તથા માનવરાહત યોજના:
આ ચેાજના દ્વારા વિપત્તિગ્રસ્ત સહધમી ભાઇ-બહેનને આજની કારમી માંધવારીમાં સહાયરૂપ થઈ શકાય એવા શુભ હેતુ આ યેાજના પાછળ રહેલા છે, અનેક જરૂરીયાતવાળા કુટુ ંબને આ યોજના દ્વારા લાભ આપી સાધર્મિક ભક્તિના લાભ શ્રી સંધ લઇ રહેલ છે. માનવ સેવા તેમજ સામિ ક ભક્તિની આ શુભ પ્રવૃત્તિ વધુ ને વધુ વિકસે એવી અપેક્ષા રાખીએ છીએ. ગત વષે' આ ખાતામાં રૂા. ૩૦,૦૦૦ જેટલી રકમ માનવ રાહત છાને સામિક સહાય અર્થે વપરાયેલ છે.
આ ખાતામાં કેઈપણુ દાતા શ. ૨૫૦૧) આપે તેમના વતી કાયમને માટે માસીક રૂ।. ૨૫) એક કુટુંબને રાહત અપાશે તેમજ ૨૫૧) આપે તેમના વતી કાયમને માટે વર્ષમાં એક વખત રૂા. ૨૫) એક કુટુંબને રાહત અપાશે.
કુ. કોકીલાબેન કાન્તિલાલ વણારસી ત્રિભેાવનદાસ
ગાડા “સ્થા. જૈન પાઠશાળા ” :
if
**
પઢમમ્ નાણું તવેાયા ” એ સૂત્ર અનુસાર આપણા ખાળા જે આવતી કાલના શ્રાવક અને શ્રાવિકાઓ ’” છે, તેમનામાં ધાર્મિ`ક સુસંસ્કારાનું સિંચન કરી ધાર્મિક શિક્ષણ આપવાનુ` કાય આ પાઠશાળા દ્વારા થઈ રહેલ છે. સવાર તથા ખપેાર એમ બંને વખત ધાર્મિ`ક જ્ઞાનના નિષ્ણાત અને સેવાભાવી શિક્ષિકાએન બાળકાને ધમ' જ્ઞાન આપે છે. બાળકામાં ધાર્મિ`ક શિક્ષણ પ્રત્યે પ્રાત્સાહન મળે એ હેતુસર પ્રભાવના, ધાર્મિ`ક સંવાદો, ગીતા, સ્નેહસ ંમેલન, આનંદ પટના તેમજ ઈનામો આપવાની ચેાજનાઓ અમલી બનાવેલ છે. ઉપરાંત જૈનશાળા કાયમી પ્રભાવના તિથિ કુંડમાં શ. ૧૦૧) આપી વર્ષમાં એક દિવસ કાયમને માટે પ્રભાવના કરાવવાની યેાજના પણ યાાયેલ છે.