________________
૯૩૮
શારદા સુવાસ
આત્માનું કલ્યાણુ કરવુ હાય તેમણે આવા પુરૂષા કરવા જોઈ એ, એમ ભગવાને કહ્યું છે આપણા બાવીસમા અધ્યયનના અધિકાર આજે સમાપ્ત થાય છે,
પૂ ઘાસીલાલજી મહારાજ સાહેછે આ અધ્યયનની ટીકામાં લખ્યું છે કે રાજેમ અને રહનેમિનું આયુષ્ય નવસાને એક (૯૦૧) વતુ હતુ. તેમાં અનેપ્રે (૪૦૦) ચારસો વર્ષે તા ગૃહસ્થ પર્યાયમાં વ્યતીત કર્યાં. એક વર્ષે છદ્મસ્થ અવસ્થામાં ગયું અને પાંચસે (૫૦૦) વર્ષી કેવળી પર્યાયમાં સમાપ્ત કર્યાં.
નેમનાથ ભગવાને ભૂમંડળ ઉપર વહાર કરતા કરતા ભવ્ય જીવેરૂપી કમળાને સૂર્યની માફક વિકસિત કર્યો. ઉત્તમ ક્ષમાદ દશ પ્રકારના ધમ'ના ઉપદેશ આપ્યા અને પેાતાના વિહારથી દશે દિશાઓને પવિત્ર કરી. પ્રભુ રાખ, ચક્ર આદિ લક્ષણેાના ધારણ કરનાર હતા. તેમના શરીરની કાન્તિ મેઘની પ્રભા જેવી નીલરંગી હતી. શરીરની ઉંચાઈ દશ ધનુષ્યની હતી. ભગવાનને અઢાર હજાર સાધુએા હતા, ચાલી હજાર સાધ્વીએ હતી, એક લાખ એગણાતેર હજાર, નવસા નવ્વાણુ શ્રાવકા હતા. ત્રણ લાખ ને છત્રીસ હજાર શ્રાવિકાઓ હતી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રભુએ આ ભૂમ'ડળ ઉપર સાતસેા વર્ષીમાં ફકત ચાપન દિવસ આછે વિહાર કર્યાં. અંતમાં રૈવતક પર્વત ઉપર પધારીને પાંચ (૫૦૦) સાધુએની સાથે એક માસનુ અનશન કરીને આ વિનશ્વર શરીરના ત્યાગ ક અને સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. ભગવાન જ્યારે મેક્ષમાં પધાર્યા ત્યારે સઘળા ઇન્દ્રોએ જય જય શબ્દ કર્યો. આ પ્રમાણે પ્રભુએ એક હજાર વનું આયુષ્ય સમાપ્ત કરીને સિદ્ધિ પદને પ્રાપ્ત કર્યું. તૈમનાથ ભગવાનના ખીજા ભાઈનું નામ રહેનેમિ, ત્રીજા ભાઇનું નામ સત્યનેમિ અને ચેાથા ભાઇનું નામ દૃઢમિ હતું. એ ત્રણે ભાઈએ પણ મુક્તિને પામ્યા છે. આ પ્રમાણે આ રીતે આપણા ખાવીસમા અધ્યયનના અધિકાર આજે પૂ થયા. હવે થાડીવાર ચરિત્ર કહું છું.
ચરિત્ર કે।ડવાળીબાઈને ધક્કા મારતા જોઈને જિનસેનકુમારે પૂછ્યું, તમે આ દુ:ખી ખાઇને શા માટે આમ હેરાન કરે છે! એ કાણુ છે? ત્યારે પ્રધાને કહ્યું. એ તમારી માતા રત્નવતી છે, ત્યારે જિનસેનકુમારે કહ્યુ તમે એને મારો નહિં. મારી પાસે લઇ આવે, પ્રધાને કહ્યું કુંવરજી ! એના રોગ ચેપી છે. તેમાંથી માથુ ફાટી જાય એવી દુધ નીકળે છે, માટે તમે એને જવા દે, પણ જિનસેનકુમાર માન્યા નહિ અને પેાતાની પાસે ખેલાવીને આટલા બધા માણસોની વચમાં પૂછ્યું. માતાજી ! તમને આવા રોગ કયાંથી થયા ? તમારી આવી દશા કેમ થઈ તમને આવુ દુ:ખ કયાંથી આવ્યુ તે મને કહેા.
નમ્ર ભાવસે રાણી બેાલી, સુના કુંવર ગુણધામ, મૈં' ને સતીકો બહુ દુઃખ દીના, ત્રાસ પા હું તામ,