________________
પટ
શારદા સુવાસ
કહ્યુ' છે ને કે દેવાને લાભ ઘણા હાય છે, નારકીને ક્રોધ ઘણા હોય છે, તિય ચાને માયા ઘણી હાય છે ને મનુષ્યને માન વધારે હાય છે. માતલનુ માન ઘવાઈ જાય તે ખલાસ, જીવતા માનવ મરવા પડે તેવા થઇ જાય અને જો એનુ માન સચવાય તે માનની રક્ષા ખાતર એ જ માનવ મેટા મેોટા જગ ખેલવા પણ તૈયાર થઇ જાય છે. ભૂલ કબુલ કરવી એટલે માનને મારવુ, જો અંતરમાંથી માન મરે હુ તેા મારી ભૂલ થઈ ગઈ એ શબ્દો મેઢામાંથી નીકળે નઠુિ અને જ્યાં સુધી ભૂલની સાચી કબુલાત ન થાય ત્યાં સુધી એ ભૂલ ફરી ફરીને થયા જ કરવાની છે. ભૂલ થઇ જવી એ જેટલા મેટા ગુના નથી તેના કરતા ભૂલ કર્યાં પછી ભૂલની કબૂલાત ન કરવી એ માટે ગુને છે.
ભૂલ એ એક પ્રકારના રોગ છે. શરીરમાં રેગ થયા પછી મનુષ્ય એવી કબૂલાત ન કરે કે હુ રોગી છું અને રોગને નાબુદ કરવા માટે કઇ ઉપચારો ન કરે તે દિવસે દિવસે રાગ વધતા જશે અને એક દિવસ શરીરના વિનાશ થઈ જશે પણ આવુ' એછુ અને છે, કારણ કે શરીરના રાગ છે ને? એટલે શરીરમાં સ્હેજ રોગ આવે કે તેને નાબુદ કરવા માટે ડૉકટર પાસે દેડે છે. શરીરનેા રેગી રાગથી સદા ચેતતા રહે છે, તેમ આત્માને રાગી સદા ભૂલથી ચેતત રહે છે. જે આત્મા એક વખત ભૂલ થઈ ગયા પછી ફરીને ભૂલ કરે છે ને કહે છે કે માણસ ન ભૂલે તે બીજે કાણુ ભૂલે ! આવા ખચાવ કરનાર એના જીવનમાં સૂત્રના ગુડ્ડાકાર કરતા રહે છે, પણ ભૂલ થયા પછી ભૂલ જેને ડ ંખે છે, સુધારવા જેવી લાગે છે, ફરીને ભૂલ થઇ જાય તેા અંતરમાં પશ્ચાતાપના પાવક જલાવનાર ખને છે એના જીવનમાં ભૂલેાનો ગુાકાર નથી થતા, ભૂલેનો સરવાળા પશુ નથી થતા પશુ ધીમે ધીમે ભૂલેાની બાદબાકી થતી જાય છે અને જીવન નિર્દેષ અને છે. ભૂલ ડંખે તા ફરીને ભૂલ ન થાય પણ થયેલી ભૂલના પશ્ચાતાપ જ આગળ વધતાં પ્રાયશ્ચિતરૂપ ખની જઇને ભૂલને ધોઇ નાંખે છે. ભૂલને જીવન વિકાસનું પગથિયું મનાવી દેનારા મહાન આત્માઓના નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયા છે. ચંદનમાળાના શિષ્યા મૃગાવતી સાધ્વીજીપી એક નજીવી ભૂલ થઈ ગઈ પણ ભૂલ કરતા ભુલના પશ્ચાતાપ અનેક ગણા વધી ગયેા અને એક જ ભુલની ચિનગારીમાંથી જાગી ઉઠેલ પશ્ચાતાપની એ આગમાં એક નહિં પણ અનેકાનેક જન્મની અનેકાનેક ભૂલે મળીને ભસ્મીભૂત થઈ ગઈ અને મૃગાવતીજીના જીવન-આકાશમાં એક જ ભૂલે, એક જ ભૂલના પશ્ચાતાપે કેવળજ્ઞાનનો ઝળહળતા સૂર્ય પ્રગટાવી દીધે. આવી જ રીતે દરેક મનુષ્યા પોતાના જીવનમાં થતા ભૂલાના ગુણાકારને અટકાવી દઇ ભૂલાને છત્રન વિકાસનું પગથિયું બનાવી દઈ આગળ વધવા માંડે તે જીવનમાં જરૂર વિકાસ સાધી શકે.
અહી' રહનેમિ રાજેમતીનુ' દેસૌન્દ` જોઈને ભાન ભુલ્યા છે. થાય છે કે આવી સૌદર્યવાન સુંદરી સાથે ભેગ સેગવુ' તે મારુ'
એમના મનમાં એમ જીવન અને મારું