________________
શારદા સુવાસ
સ
લશ્કરના નેતા જેમ કહે તેમ કરવું પડે છે. જ્યાં સુધી એના સ ંકેત પ્રમાણે સીસાટી ન વગાડે ત્યાં સુધી ઉભા રહેવાય નહિ, પછી કૂવા આવે તા પણુ અટકાય નહિ. કૂવામાં પડવુ પડે તે કબૂલ પણ જો ઉભા રહે તે લશ્કરના નેતા સૂટ કરે છે, આવી રીતે જિનશાસનમાં દાખલ થવા માટે પણ તાલીમ લેવી જોઇએ. જિનશાસનમાં દાખલ થઈને જિનેશ્વર પ્રભુની આજ્ઞાને વફાદાર ન રહે તેા કલ્યાણ ન થાય. તમે ભગવાનની આજ્ઞાનું પાલન નહિ કરા તે જિનવચન તમને સૂટ નહુિ કરે પણ જીવને દુર્ગતિમાં જવું પડશે. સાધુપણુ લીધા પછી સંસારના સગાવહાલાના, ક્ષેત્રના, ભક્તોના અને સંપ્રદાયના રાગ ન છૂટે તેા એ રાગ કલ્યાણ નહિ થવા દે. જેને જલ્દી કલ્યાણુ કરવાની લગની લાગી હોય તેણે તેા વીતરાગ શાસનમાં દાખલ થઈને પ્રભુની આજ્ઞાને ખરાખર વફાદાર રહેવું પડશે.
આ મને ભાઈ આ રાગના રોગ મટાડવા માટે અલગ આશ્રમમાં રહેવા લાગ્યા. એક વખત નાના ભાઈ દેહનો રાગ છેડવા માટે આશ્રમથી ઘણે દૂર જઈને પ્રભુના ધ્યાનમાં લીન બન્યા. એ દિવસ ધ્યાન કર્યાં પછી એના મનમાં થયુ· કે મારા માટાભાઈને મળી આવું. એ દિવસના ઉપવાસ છે. ત્રીજા દિવસે મેાટાભાઇના આશ્રમે આવ્યે ત્યારે માટાભાઈ મહાર ગયા હતા એટલે રાહ જોઈને બેઠા. આ તે અન્યધમી હતા એટલે જૈનના ઉપવાસ કરવા ટેવાયેલા ન હતા. એ દિવસના ભૂખ્યા હતા તેથી કંઇક ખાવાનુ મત થયું. આશ્રમને ફરતા સુંદર બગીચા હતે. આ ગામના રાજાએ આ સન્યાસીને રહેવા માટે જાતજાતના ફળફૂલથી ભરચક બગીચા આપ્યા હતા. એમાં આશ્રમ બનાવ્યેા હતા. રાગના રાગથી મુક્ત થવા માટે મને ભાઈ એ અલગ રહેતા હતા. નાનાભાઈ ને ક્ષુધા ખૂબ સતાવતી હતી તેથી બગીચામાં દૃષ્ટિ કરી તેા જાતજાતના ફળ જોયા એટલે ખાવાનુ` મન થયુ. એના મનમાં કે મોટાભાઈના આશ્રમ છે ને બગીચે પણ એમના છે. એમાંથી ફૅળ લેવામાં મને શું વાંધો છે? એમ વિચારી એ ફળ તોડીને ખાધા અને ત્યાં શાંતિથી બેઠા. ત્યાં મેાટાભાઈ આવ્યા એટલે ઉભા થઈને પગે લાગ્યા. એકબીજાના ખખરમંતર પૂછ્યા, ત્યારે નાનાભાઈએ કહ્યું-ભાઈ! એ દિવસને ભૂખ્યા હતા એટલે મેં આ બગીચામાંથી એ ફળ તાડીને ખાવા છે.
મોટાભાઇએ કહ્યુ’-તારાથી આ રીતે ફળા તાડાય જ કેમ ? આ ખગીચા મારા નથી, ગામના રાજાના છે. મને રહેવા માટે આપ્યા છે એટલે રાજાની આજ્ઞા વિના એક ફળ પશુ ન લેવાય. નાનાભાઇનુ' હૈયુ' નિમળ હતું. એનું દિલ માં જવાના અરિસા જેવુ' સ્વચ્છ હતું એટલે નમ્રતાપૂર્વક કહ્યું-રાજાના મગીચા છે એવી ખબર ન હતી. મે' એમ માન્યું કે આપના બગીચા છે તેથી આ ફળેા આપના બગીચાના માનીને મેં લીધા. મારી ભૂલ થઇ ગઇ. મને માફ કરો. મેાટાભાઇએ કહ્યું-માફ શી રીતે થાય ? તારું ત્રીજું વ્રત ગયુ. તું જૈતના સાધુપણાને તેા લાયક નથી પણ સન્યાસીને લાયક પણ નથી. આ તારા ભગવા વેશ ઉતારી નાંખ. તારું ત્રીજું વ્રત ગયું. તે સિવાય મારા ભાઇના મગીયા છે એવા રાગ