________________
૮૧૪
શારદા સુવાસ
તે દેવ છે અને
અનુસાર ગરીમાને રાહત રૂપે છે. જેનામાં બીજાને દેવાની વૃત્તિ છે પેાતાની પાસે હાવા છતાં ખીજાનું પડાવી લેવાની વૃત્તિ છે તે દાનવ છે. દેવ મનજો પશુ દાનવ ન બનશે. જો પેાતાની પાસે હાવા છડાં ખીજાનું લેવાની વૃત્તિ રાખશેા તે એ પચશે નહિ, માટે દિલને વિંશાળ મનાવે. તમે સુખ ભેગા ને તમારા પાડોશી ભાઈ દુઃખી રહે એ કેમ જોઈ શકાય ? મડાવીર પ્રભુના શાસનમાં જન્મેલા શ્રાવકોના હૃદયમાં તે દયાના ઝરણા વહેતા હેાય. એ દુઃખીના દુઃખ ન જોઈ શકે. તમે મઝાની ફૂલની શૈયામાં પેાઢા છે ને તમારા સ્વધી ભાઈને અંગ ઢાંકવા ફાટલું તૂલું કપડું નથી, ખાવા માટે શેર જુવાર નથી, એના બાળક ખાવા માટે રડે છે. આ બધુ જોઈને તમારી ઉંઘ ઉડી જવી જોઈએ. તમારા દિલમાં એમ થવુ જોઇએ કે આ મધુ' જે મને મળ્યુ છે તે પુણ્યથી મળ્યું છે. લક્ષ્મી મળવી અને ન મળવી એ તે પાપ પુણ્યના ખેલ છે. એક જ ઘરમાં ને એક જ માતાની કુખે જન્મેલા ચાર પુત્રા હાય તે તેમાં ચારે ય ભાઈઓના પુણ્ય સરખા નથી હાતા. એક ભાઈને ત્યાં પૈસાના પાર ન હેાય અને બીજાને લૂખીસૂકી રોટલીના પણ સાંસા હૈાય છે. એમ બનવાનું કારણ શું? એ તે તમને સમજાય છે ને ? ભલે, એમના માતાપિતા એક જ છે પણ એમના કમે જુદા છે. એક બનેલી કડુાની છે.
એક જ માતાની કુખે જન્મેલા બે સગા ભાઇએ હતા. અને ભાઇએ વચ્ચે દૂધ સાકર જેવા પ્રેમ હતા. એક બીજા વિના તેઓ રહી ન શકે. એક ભાઇ કયાંય ગર્ચા હાય તા બીજો એના વિના જમે નહિં. એવા પ્રેમ હતા. એ મને માટા થયા એટલે માતા પિતાએ સારા ઘરની કન્યાએ સાથે પરણાવ્યા, પછી ઘેાડા સમયમાં માતાપિતા અને પરલેાકવાસી બન્યા. અને ભાઈએ પ્રેમથી રહેતા હતા તેથી મા-બાપ તે સ ંતેષ લઈને ગયા પણ થાડા સમય પછી ખ'ને ભાઇઓની પત્નીઓમાં પરસ્પર વિખવાદ થવા લાગ્યા. નાની નાની વાતમાં એક ખીજા ઝઘડી પડવા લાગ્યા. દેરાણી જેઠાણી રાઇ અને મેથીની માફક તડતડ કરવા લાગ્યા. અને ભાઇએ વચ્ચે એવા જ પ્રેમ છે પણ સૌએના રાજના ઝઘડાથી કંટાળીને બંને ભાઈએ અલગ થઇ ગયા. જ્યાં સુધી માણસા ભેગા રહે છે ત્યાં સુધી ખખર નથી પડતી કે લક્ષ્મી કાના પુણ્યની છે. ઘણીવાર એવુ' મને છે કે ઘરમાં એક માણસની પુન્નાઈ હાય તેના પ્રતાપે આખુ કુટુબ શાંતિથી ખાઈપીને લીલા લહેર કરતુ' હાય છે. એ માણસ ચાલ્યે જતાં પાછળ બધા દુઃખી થઈ જાય છે, ત્યારે સૌને સમજાય છે કે જનાર આત્મા પુણ્યવાન હતા.
આ બંને ભાઇઓ જુદા પડયા પછી થોડા જ સમયમાં નાનાભાઇની બધી જ લક્ષ્મી ચાલી ગઇ. એ ગરીબ બની ગયા. માટાભાઇની પુન્નાઈ ઘણી હતી એટલે એને ત્યાં તે લક્ષ્મી પાણીના પૂરની જેમ આવવા લાગી. એની પાસે હતું તેના કરતાં પણ ઘણુ* ધન વધી ગયું. એને ત્યાં વૈભવની છેળા ઉછળવા લાગી ત્યારે નાનાભાઈનું પુણ્ય ખતમ થતાં મેહુલ બની ગયા તેથી પેાતાની નજીકના ગામડામાં જઈ એક ઝુંપડી બાંધીને રહેવા