________________
શારદ સુવાસ
૯૧૩ જિનસેનકુમાર રાજ્યાભિષેક કર્યો ને તેની આખા નગરમાં આણ ફેરવાઈ જિનસેનકુમાર મહારાજા બન્યા એટલે પ્રજાજનોને પણ ખૂબ આનંદ થયે. આપણું ધન્યભાગ્ય કે આપણને આવા જિનસેન જેવા પ્રતાપી રાજા મળ્યા. જુએ, જિનસેનકુમાર કેટલે પુણ્યવાન છે કે રત્નાવતીના ત્રાસથી કંટાળીને પિતાનું ભાવિ અજમાવવા નીકળ્યો ને બબ્બે રાજ્યને સ્વામી બને. જિનસેનકુમાર માધવસિંહ મહારાજાને કહે છે મહારાજા ! આપ મને જવાની રજા આપે, કારણું કે મને નીકળ્યા ઘણે સમય થઈ ગયા છે. હવે મારી માતા મારા વિશે ઝૂરતી હશે. એમ કહી રાજાને સમજાવીને ત્યાંથી નીકળે અને મદનમાલતીના પિતાને ગામ વિજયપુર આવ્યા. ચંદ્રસેન રાજાને ખબર આપી કે તમારા જમાઈ જિનસેનકુમાર આવ્યા છે.
સુન કર રાજા બહુ દુઃખ પાયા, આઈ બેટીકી યાદ,
હૈ બેટી તુ ગુણકી પેટી, દિલકો ઉપજે દાદ ચંદ્રસેન રાજાને ખબર પડી કે જમાઈ આવ્યા છે એટલે દિલમાં ખૂબ દુખ થયું કે મારી દીકરીને રાસરે મોકલવાને સંદેશે મેકવાને પાને ચાલ્યા ગયા. પાછળ મારી દીકરીની શી દશા થઈ એની ખબર પણ લીધી નથી. દીકરી હોય તે આપણે જમાઈની સગાઈ છે. આપણી દીકરીને પત્તો નથી. જ્યા મેહે જમાઈને બોલાવવા? રાજાને પ્રધાન ખૂબ ડાહ્યો ને ગંભીર હતો. એણે કહ્યું–મહારાજા ! હમણાં તે જમાઈ મેટા રસાલા સાથે આવ્યા છે. ચંપાપુરી અને સિંહલદ્વીપના રાજા બન્યા છે, માટે એમનું આપણે સ્વાગત કરવું જોઈએ, પછી આપણી દીકરી સબંધી એમની સાથે વાતચીત કરશું પણ આવા મોટા રાજાનું આપણે સ્વાગત ન કરીએ તે આપણું શોભા નથી. પ્રધાનના કહેવાથી ચંદ્રસેન રાજાએ જિનસેનકુમારના સ્વાગત માટે તૈયારી કરવા માંડી. હવે ચંદ્રસેન રાજા, પ્રધાન તેમજ નગરજને જિનસેનકુમારનું સ્વાગત કરવા માટે જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯૯ કારતક સુદ ૬ ને સેમવાર
તા. ૬-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, વિશ્વની વિરલ વિભૂતિ તીર્થકર ભગવંતે અને મહાન પુરુષે આ સંસારના સ્વરૂપને સમજીને તેમાંથી સરકી ગયા અને આપણું એકાંત હિત માટે ઉપદેશ આપી ગયા કે હે ભવ્ય છે !
“દો દુર દુ સંસારો, રથ શાન્તિ નતવો .” આ સંસાર ભયંકર દુખમય છે. જેમાં અનંતા જીવે દુઃખ અને કલેશ પામી રહ્યા છે. તે આવા દુઃખમય સંસારના સ્વરૂપને સમજીને તમે એમાંથી સરકી જાએ, કારણ કે
શ, સુ. ૫૮