________________
* !
૮૬૦
શારદા સુવાસ યૌવન સફળ થાય. લેગ લે,ગવવામાં જે સુખ છે તે ત્યાગમાં નથી. અત્યારે રહેનેમિ આવી ભુલના ભાગ બન્યા છે પણ સાનુ પાત્ર રાજેમતી પવિત્ર છે એટલે પતનના પથે જતા રહેનેમિને અટકાવીને ઉત્થાનના માર્ગે લઇ જશે એ વાત હવે પછી આવે છે. રાજેમતી સાધ્વીજીએ જાણ્યું કે ગુફામાં કાઇ પુરૂષ છે એટલે પહેલા તેા એ ભયથી ધ્રુજી ઉઠવ્યા, પણ પછી હિંમત લાવીને વિચાર કર્યો કે એ પુરૂષ ગમે તે હાય, ગમે તે થશે પણ હું મારા ચારિત્રને આંચ નડુિ આવવા દઉં. જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ ત્યાં સુધી તે શીયળની રક્ષા કરીશ. કદાચ મને એમ લાગશે કે હવે હું શીયળની રક્ષા નહિ કરી શકું ત્યારે આ શરીરના હું... અંત લાવીશ, પણ મારું શીયળ અખંડ રાખીશ, પણ અત્યારે જો વસ્ત્ર પહેરવામાં પડી જJશ તેા સભવ છે કે આ પુરૂષ મારા ઉપર જલ્દી આક્રમણુ કરવા આવે. એટલા માટે મારે શીયળ નષ્ટ ન થાય એવા પ્રમધ કરવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને રાજેમતી સાધ્વીજી મટાસન લગાવીને એસી ગયા. તેમણે પેાતાના અને પગ વડે પેતાનું ગુપ્ત અ ́ગ ઢાંકી દીધું અને પગ હાથ વડે જકડી લીધા. આ રીતે કરવાથી તે શીવરક્ષાની ચિંતાથી થોડી ઘણી મુકત થઈ. રાજેમતીને ખખર નથી કે એ કાણુ પુરૂષ છે ? કોઈ પુરૂષ છે એટલી ખબર પડી છે. એમણે રહનેમિને આળખ્યા નથી પણ રહનેમિએ રાજેમતીને ખરાખર એળખી લીધી હતી, એટલે રાજેમીના સુખના હાવભાવ જોઇને સમજી ગયા કે એ મને જોઇને ભયભીત ખની ગઈ છે, એટલે તેમણે શું કર્યું... ?
अह सो वि रायपुत्तो, समुद्रविजय गओ । भी पवेश्य दहु, ईम वकमुदाहरे ॥ ३६ ॥
પાતે જ્યાં બેઠા હતા ત્યાંથી ઉભા થઈને જ્યાં રાજૈમતી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને સમુદ્રવિજય રાજાના અંગજાત રહનેમિ રાજેમતીને ભયભીત બનેલી જોઈને આ પ્રમાણે આલ્યા.
નેમિ અમદ્રે મુને, રામસિળિ
माहि सूयण, न ते पीला भविस्सई ||३७||
હું ભદ્રે ! હું રથનેમિ છું. હે રૂપવતી ! હું મજીલ ભાણું ! મારાથી લેશ માત્ર તમને દુઃખ નહિ થાય માટે હું કોમલાંગિ ! મને હવે તમે પતિ સ્વરૂપ સમજીને 'ગીકાર કર, હું રાજેમતી ! તમે મારાથી ભય ન પામેા. હું બીજો કેાઈ નથી પણ તમારા પૂના પ્રેમી રથનેમિ છુ. મારા અને તમારા સબધે પહેલેથી સાંકળાયેલા છે, એટલે મને પહેલેથી તમારા પ્રત્યે પ્રેમ હતેા. મારા ભાઈની સગાઇ તમારી સાથે થઇ પણ મારા સદ્ભાગ્યે એમણે દીક્ષા લીધી, પછી હું તમારી પાસે આવ્યા હતા ત્યારે તમે મને યુક્તિપૂર્વક એવે