________________
શારદા સુવાસ મોક્ષપ્રાપ્તિના ઉપાય તરીકે જે યેગ, અધ્યાત્મ, અને ધર્મના ભિન્ન ભિન્ન માગે આપણને જેવા, સાંભળવા કે જાણવાના મળે છે તે બધા હકીકતમાં તે એક જ છે. નામભેદથી ભિન્ન ભિન્ન લાગતા ગ, અધ્યાત્મ અને ધર્મ શબ્દનું કાર્ય એક જ હેવાથી એકરૂપ છે. જે આત્માને મેક્ષ સાથે જોડી આપે તે ગ. આત્માને પિતાના સ્વરૂપની પીછાણ કરાવે તે અધ્યાત્મ, અને જે આત્માને દુર્ગતિમાં પડતા બચાવે તે ધર્મ. આ તત્વત્રયીની ઉપાસના એ યોગ, અધ્યાત્મ અને ધર્મસ્વરૂપ છે. આ તત્વત્રયીની ઉપાસના એના ઉપાસકને મોક્ષ આપવાની, સ્વરૂપ પ્રગટીકરણની અને દુર્ગતિમાંથી પડતા બચાવી લેવાની સંપૂર્ણ ખાત્રી અથવા કબુલાત આપે છે, માટે મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલી તત્વત્રયીની ઉપાસના કરીને સંસાર સાગરને પાર પામી માનવભવને સફળ કરે.
જ્ઞાની પુરૂષ કહે છે કે આ સંસાર અનાદિકાળથી ચાલે છે ને સદાને માટે ચાલવાને છે. એમાં અનંતા છે અરિહંત બનીને મેક્ષમાં ગયા. વીસ વિહરમાન અરિહંતે મેક્ષમાં જવાના છે. ભવિષ્યમાં પણ અનંતા અરિહે તે થવાના છે. એમના શાસનકાળમાં બીજા અનંતાજી તત્રયીની આરાધના કરીને મેક્ષમાં ગયા. વર્તમાનકાળે મહાવિદેહક્ષેત્રમાંથી જઈ રહ્યા છે ને ભવિષ્યમાં જશે, તે વિચાર કરે. અનાદિકાળથી આપણે આત્મા સંસારચકમાં ભમી રહ્યો છે છતાં આજ સુધી આપણે નંબર મેક્ષમાં જવા માટે કેમ લાગે નહિ? એને કદી જીવને અફસેસ થાય છે ખરો? હજુ જીવને સંસાર દુઃખમય લાગે નથી પણ સુખમય લાગ્યો છે. ખુદ તીર્થંકર પ્રભુની પાસે જઈ આવ્યા છતાં હજુ આત્માનું ઠેકાણું કેમ પડતું નથી ? એ સમજાય છે ? એને પાંચ કારણે છે. આત્મામાં સાચું જ્ઞાન પેદા થયું નથી, માક્ષસાધક ક્રિયાઓમાં રસ આબે નહિ, હૃદયમાં શાંતિ આવી નહિ, અનિત્યાદિ ભાવનાઓથી આત્મ ભાવિત થયે નહિ અને ઇન્દ્રિ ઉપર કાબુ મેળવ્યું નહિ. આ પાંચ ગુણે જ્યાં સુધી જાય નહિ અને આત્મા જ્ઞાની, કિયાવાન, શાંત, ભાવિતાત્મા અને જિતેન્દ્રિય આ પાંચ ગુણવાળે જીવ બને નહિ ત્યાં સુધી એને મેક્ષમાં જવા માટે નંબર લાગવાને નથી. આ જ ધર્મ તે ઘણે કર્યો છે પણ ધર્મ શું ચીજ છે ધર્મ શા માટે કરવું જોઈએ? તે રહસ્યને જીવ સમજો નથી એટલે ધર્મના સ્વરૂપને પામ્યા નથી, તેથી સંસાર ભડભડતે દાવાનળ છે. એને છોડીને હું પંચમહાવ્રતધારી સંત બનીને પંચ પરમેષ્ટિમાં મારો નંબર લગાડી દઉં. એવું જીવને મન થતું નથી પછી મોક્ષમાં નંબર કયાંથી લાગે?
આ સંસાર અનંત દુઃખની ખાણ છે અને મોક્ષ અનંત સુખને ભંડાર છે. આવા અનંત દુખેની ખાણ સમા સંસારથી છૂટવા અને અનંત સુખના ભંડાર મેક્ષને મેળવવા માટે એક દિવસ ચારિત્ર તે અવશ્ય લેવું પડશે. તે સિવાય કદી મોક્ષ નહિ મળે, પણ આ વાત કેને સમજાય છે? વીતરાગનું શાસન મળ્યું છે પણ એની પીછાણું કયાં છે? રબારીને જંગલમાંથી ક્રોડની કિંમતને હીરે એના પુણદયે પ્રાપ્ત થયે પણ એને એની