________________
શારદા સુવાસ પણ તારું દુઃખ દૂર કરીશ. આ સાંભળીને સ્ત્રી કહે છે બેટા! હું સિંહલદ્વીપના રાજાની કુળદેવી છું. પ્રધાન કહે છે તમે દેવી થઈને શા માટે રડો છો? તમને શું દુઃખ છે?
સંકટ મેટો નૃપ પે આયે, કાલી કેવી કરર,
કારણું તમ સેવક ભણી, માર્યો જિનસેન જરૂર બેટા ! હું આ રાજાની કુળદેવી છું, એટલે એ મને દીકરા જેવો વહાલે છે. એના ઉપર ભયંકર સંકટ આવ્યું છે. રાજા ઉપર મહાકાળીદેવી કોપાયમાન થયા છે. પ્રધાને પૂછ્યું એ મહારાજા ઉપર શા માટે કોપાયમાન થયા છે? ત્યારે કુળદેવી કહે છે ચેડા દિવસ પહેલા રાજાના પ્રધાને એક રાક્ષસને મારી નાંખે તે મહાકાળી દેવીને સેવક હતે. તેને મારી નાંખે તેથી તેના વૈરને બદલો લેવા માટે મહાકાળી દેવી આજથી ત્રીજે દિવસે રાજાને મારી નાંખવાની છે, ત્યારે પ્રધાને પૂછયું માતા ! રાજાને બચવાને કેઈ ઉપાય ખરે ? જે ઉપાય હેય તે મને જલદી બતાવે. કુળદેવીએ કહ્યું હે પ્રધાન! કઈ બત્રીસ લક્ષણે પુરૂષ રાજાને બદલે મહાકાળી માતાને પિતાનું મસ્તક આપે તે રાજા બચી શકે. તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. આટલું કહીને કુળદેવી અદશ્ય થઈ ગઈ.
ચંપકમાલાને પડકાર ” :- જિનસેન પ્રધાન ત્યાંથી પાછા ફરીને પિતાને ઘેર આવ્યું ત્યારે રાજા પણ ગુપ્તપણે તેની પાછળ ચાલે. પ્રધાને પિતાના ઘરના દરવાજા ખખડાવ્યા, ત્યારે અંદરથી ચંપકમાલા કહે છે કાણું દુષ્ટ પુરૂષ છે? જે મધરાત્રે મારા ઘરના દ્વાર ખખડાવી રહ્યો છે. મારા પતિ તે મહારાજાના મહેલની ચેકી કરી રહ્યા છે ને તું કેણુ લંપટ પુરૂષ મરણને સંદેશ લઈને આવ્યો છે જે હેય તે જલદી ચાલ્યા જાઓ. નિર્લજજ! પારકાના બારણા મધરાત્રે ખખડાવતા શરમ નથી આવતી ? આ તે શ્રી ક્ષત્રિયાણી છે, એને જવાબ સાંભળીને જિનસેન સજ્જડ થઈ ગયે. રાજા પણ આ શબ્દો સાંભળીને વિચાર કરવા લાગ્યા કે મારી રાણીઓમાં આટલું ખમીર નથી. શું આ બંને માણસની બહાતરી છે. જિનસેને ધીમેથી કહ્યું–ચંપકમાલા ! બીજો કોઈ નથી. હું તારો પતિ છું. જલદી દ્વાર ખોલ, ત્યારે પતિને પણ ગુસ્સે થઈને કહે છે નાથ ! આપ નોકરી છોડીને શા માટે ઘેર આવ્યા? શું હું યાદ આવી કે બાળકો યાદ આવ્યા ? નેકરી એટલે કરી. તમે મહિને રાજાના બે લાખ નૈયા પગાર લે છે તે બરાબર કામ કરવું જોઈએ ને? શા માટે આવ્યા? અત્યારે દ્વાર નહિ મેલું, ત્યારે જિનસેને કહ્યું ચંપકમાલા ! હું મહારાજાની આજ્ઞા લઈને અગત્યના કામે આવ્યું છું. દરવાજા ખેલ, પછી બધી વાત કરું, એટલે ચંપકમાલા એ દરવાજા ખેલ્યા.
પપકાર પરાયણતા” જિનસેનકુમારે અંદર જઈને ચંપકમાલાને બધી વાત કરી ને કહ્યું કે આપણે પાલણહાર મહારાજા માટે મારું મસ્તક આપવા માટે જાઉં છું. તમે બધા શાંતિથી રહેજે. આ રીતે કહીને જિનસેન પ્રધાન જવા જાય છે ત્યાં ચંપકમાલા