________________
શારદા સુવાસ
જિનસેન પેાતાના પિતાજીના રાજ્યમાં હાય ને જેમ કુવાના જન્મ મહેાત્સવ ઉજવાય એવી રીતે અઢી' એના પુત્રોના જન્મ મહેાત્સત્ર ઉજવાયા, એટલે એને સ્હેજ પણ ઓછું ન આવ્યું અને કુમારે। દશ દિવસના થયા એટલે એમને ચંદ્ર-સૂય ના ઇન કરાવ્યા અને રાજાએ તે બંને કુમારનુ નામ દાનસેન અને શીલસેન પાડયા. જીએ આ આત્માએ પવિત્ર છે એટલે એમના નામ પણુ એવા જ પડ્યા. અને નામ રાજા અને પ્રજાને ખૂબ ગમ્યા. આ બને બાળક દિવસે દિવસે મેટા થવા લાગ્યા. ચંદ્રની કળા દિવસે દિવસે વૃદ્ધિ પામે છે એમ આ બને બાળકો વૃદ્ધિ પામવા લાગ્યા. અને માળા સાથે રમે છે, જમે છે તે સાથે હરેફરે છે, મને બહાર નીકળે ત્યારે જોનારને એમ જ લાગે કે આ કોઇ દેવકુમારી જ ન હાય ! જિનસેનના કાયÖથી આખા રાજ્યમાં શાંતિ છે. ચાર ડાકૂના ભય નથી. અન્યાય અનીતિ પણ દૂર થઈ ગયા છે. જાણે રામરાજ્ય જોઇ લેા. એના ગુણાની કીર્તિ ચારે દિશામાં ફેલાઇ ગઈ. સિંહલદ્વીપના રાજાના દુશ્મના પણ એની ખ્યાતિ સાંભળીને ડરી ગયા. આ રીતે રાજ્ય ચલાવતા પાંચ વર્ષે તે સુખપૂર્વક પસાર થઈ ગયા.
દુ:ખીની વ્હારે જતે જિનસેન” :- એક વખત રાત્રે જિનસેન પ્રધાન મહારાજાના મહેલને ચોકીપહેરી ભરી રહ્યો છે ત્યાં ખરાખર મધરાત્રે કાઈ ખાઈ કરૂણુસ્વરે રૂદન કરતી હૈાય એવા અવાજ સ ́ભળાયા. રાજા ઉંઘમાંથી જગી ગયા. મડ઼ારાજાએ જિનસેનને કહ્યું પ્રધાનજી ! આપણા રાજ્યમાં કોઇ દુઃખીયારી ખાઈ રડી રહી છે. એને કેટલુ' દુઃખ હશે કે મધરાત્રે રડે છે? આપ ત્યાં જઇને તપાસ કરી કે કાણુ રડે છે ? અને શા માટે રડે છે? અને શું દુઃખ છે? પ્રધાને કહ્યુ` મે પણ અવાજ સાંભળ્યા ને શુ કરવુ તે વિચારમાં હતા. ત્યાં આપની આજ્ઞા થઈ એટલે હવે હું જાઉં છું. મહારાજાની આજ્ઞા થતાં જનસેનપ્રધાન હાથમાં ખુલ્લી તલવાર લઈને જે તરફથી અવાજ આવતા હતા તે તરફ ચાલ્યા. રાજાના મનમાં વિચાર થયા કે લાવને હુ· પણ જોઉં કે આ કાણુ ૨૩ છે? અને પ્રધાન ત્યાં જઇને શું કરે છે? એટલે મડારાજા પણુ જિનસેનની પાછળ ગુપ્ત રીતે ચાલ્યા. જિનસેન તા દુઃખીના દુ:ખ દૂર કરવાની ધૂનમાં ચાલ્યા જાય છે. એ પાછું વાળીને જોતેા નથી કે પાછળ કોણ આવી રહ્યું છે. જિનસેનપ્રધાન ચાલતે ચાલતા જ્યાં ખાઈ રડતી હતી ત્યાં પહોંચી ગયા. નગરના દરવાજા ખડ઼ાર એક વૃક્ષ નીચે બેસીને મેટા ઘૂંઘટો તાણીને એક વૃદ્ધ સ્ત્રી રૂદન કરતી હતી. ત્યાં જઈને જિનસેને કહ્યું હું માતાજી ! આપ કાણુ છે ? આ સિ’હલદ્વીપ રાજાના રાજયમાં આપને શું દુઃખ છે કે મધરાત્રે જ ગલમાં આવીને રડે છે ! જે હાય તે મને કહા, પણ ખાઈ છાની રજુતી નથી. વધુ રડવા લાગી, ત્યારે પ્રધાને કહ્યુ' તમે રડા નહિ. તમે વિના સકેાચે જે દુઃખ હોય તે કહે, હું... હમણાં જ તમારુ' દુઃખ દુર કરીશ. વગર કહે મને શુ ખખર પડે? ત્યારે ખાઈ કહે છે બેટા ! તને શું કહું, મારી જીભથી કહેવાય તેમ નથી. બહુ દુ:ખજનક વાત છે, ત્યારે પ્રધાન કંડે છે મા! નાની કે માટી જે વાત ડાય તે મને કહે, હું... મારા પ્રાણુનું ખલિદાન આપીને
૮૧૨