________________
શારદા સુવાસ મારી સાથે પ્રેમ કરી ને મારી ઈચ્છા પૂર્ણ કર. તું કયારની કહે છે તે ક્ષત્રિયકુમાર! તમે આવો ને મારી રક્ષા કરે, પણ અહીં તારી રક્ષા કરનાર કોણ છે? તેની માતાએ સવાશેર સૂંઠ ખાઈને જન્મ દીધું છે કે એ મારી સામે આવી શકે? આ દુનિયામાં મારાથી બળવાન બીજું કઈ નથી કે જે મારી સામે આવવાની હિંમત કરી શકે. કદાય જે કઈ હિંમત કરીને આવે તે હું એને મચ્છરની જેમ ચપટીમાં રોળી નાંખ્યું તેમ છું. એટલે તું ગમે તેમ કર, પણ તારી વાત સાંભળનાર કેઈ નથી. હું સાત સાત વર્ષથી તારી પાછળ ઝઝુમું છું. તે અત્યાર સુધી ગમે તેમ કર્યું પણ હવે હું કઈ રીતે તને છોડનાર નથી. તું મારી એક વાત માની જ, તે હું તારા ચરણને દાસ બનીને રહીશ. તું કહીશ તેમ હું કરીશ પણ આજે તે હું ગમે તેમ કરીને મારી ઈચ્છા પૂર્ણ કરીશ. આમ કહીને રાણું ઉપર જુલમ કરવા તૈયાર થયે.
રણની વહારે આવેલે જિનસેન - ત્યારે રાણું બોલે છે કે હે કુમાર! તું જલી આવ. નહિ આવે તે મારા પ્રાણ છોડી દઉં છું પણ આ પાપીની ઈચ્છાને આધીન નહિ થાઉં. આ સમયે જિનસેનકુમાર હાથમાં ચકમકતી તલવાર લઈને દેડતે રાણુ પાસે આવ્યું ને રાક્ષસને પડકાર કરીને કહ્યું –પિશાચ ! હે નરાધમ ! હે કામાંધ ! તું એ મારી માતા સમાન રાણીથી દૂર ખસ. નહિતર આ તલવારથી તારું શીર ઉડાવી દઈશ. હું કયારને સાંભળું છું કે તું એક અબળા સ્ત્રીને કેટલી સતાવે છે પણ હવે સમજી લે કે તારે કાળ નજીક આવ્યું છે. જિનસેનકુમારના વચને સાંભળીને રાક્ષસ ઉશ્કેરાઈ ગયે ને કહેવા લાગ્યું કે મારી આગળ તું એક મચ્છર જેવું છે. હું ધારું તે તને ચપટીમાં ચિળી નાંખુ તેમ છું પણ હજુ તારી ઉંમર સાવ નાની છે, તું પચ્ચીસ વર્ષને હોય તેમ લાગે છે. તારા મોઢામાંથી દુધીયા દાંત પણ પડ્યા નથી, એટલે તેને મારતા મારો હાથ ઉપડતા નથી. તારી માતાએ તને કેટલી હશે ઉછેર્યો હશે. તારી પત્ની પણ હજુ કડભરી હશે. આ સ્થિતિમાં જે હું તને મારી નાંખીશ તે તારી માતા અને પત્ની બંને જણ તારી પાછળ ગૂરી પુરીને પ્રાણ છેડશે. માટે તું દૂર ખસ, ત્યારે જિનસેનકુમારે કહ્યું–હે દુષ્ટ અસુર ! મારે તારે બકવાદ સાંભળ નથી. મને મારામાં કેટલું બળ છે તેને પૂરે.
ખ્યાલ છે. ભલે, હું ઉંમરમાં નાને દેખાતો હોઉં પણ મારામાં ઘણું બળ છે. તેને પરે તને અત્યારે જ બતાવી દઉં છું. જો તું સાચો શૂરવીર હોય તે મારી સામે આવી જા. તારા મનમાં તને એ અભિમાન છે કે મારાથી કઈ બળી આ દુનિયામાં છે નહિ. મને મારનાર કોઈ નથી, તે હવે જોઈ લે કે તારી માએ તને સવાશેર સૂંઠ ખાઈને જન્મ આપ્યો છે કે મારી માતાએ આપ્યો છે! એમ કહીને જિનસેનકુમાર હાથમાં તલવાર લઈને રાક્ષસ સામે ઉભા રહીને કહે છે આજે હું તને ચેકસ મારી નાંખીશ. હું આજે તને કઈ રીતે જીવતે નહિ છોડું.