________________
શારદા સુવાસ
૮૦૩ જે મેં આજ સુધીમાં મારા પતિ સિવાય મન-વચન અને કાયાથી પરપુરૂષની ઈચ્છા કરી ન હોય તે મારા શીયળના પ્રભાવે આ ક્રૂર રાક્ષસ તારા હાથે મરી જજે ને તારે વિજય થજો. ત્યાર પછી જિનસેનકુમારે રાક્ષસને ઘણું સમજાવ્યું કે તું આ કર્તવ્ય છોડી માફી માંગી લે પણ એ સમજે નહિ એટલે કુમારે કહ્યું તે હવે લડવા તૈયાર થઈ જા, પછી તે બંને જણા મદોન્મત્ત હાથીની જેમ સામાસામી લડવા લાગ્યા. ઘડીકમાં રાક્ષસ જિનસેનને પછાડે છે તે ઘડીકમાં જિનસેન રાક્ષસને પછાડી દે છે. આ રીતે બંને જણા લડતા લડતા મહેલની અગાશીમાં આવ્યા અને અગાશીમાંથી નીચે મેદાનમાં પડ્યા.
ધર હર ધ્રુજે મેદની સરે, ગિર ગિર પડે મકાન, ચપલ ચાલ ચૂકે નહિ સરે, ઈત ઉગ્યે હૈ ભાન.
બંને જણ મેદાનમાં પડયા એને એટલે મોટે ભયંકર અવાજ થયે કે ધરતી ધ્રુજવા લાગી. કાચા પોચા મકાન તે પડી ગયા અને આખા નગરમાં ખળભળાટ મચી ગયે કે આ શું થઈ ગયું ? બધા લેકે દેડતા ત્યાં આવ્યા તે જિનસેનકુમાર અને રાક્ષસને લડતા જોયા. રાક્ષસમાં તે ઘણી શક્તિ હોય છે. એની શક્તિને બળથી અનેક પ્રકારના શ કુમાર ઉપર છેડવા લાગે ત્યારે કુમાર પણ પિતાના પરાક્રમથી એના શસ્ત્રોને તેડવા લાગે. આમ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લડતા લડતા સવાર પડી ગઈ કે તે જિનસેનના પરાક્રમને જોઈ જ રહ્યા કે અહો ! આ નાનકડે યુવાન આવા ભયંકર રાક્ષસની સામે કેટલા પરાક્રમથી ઝઝૂમી રહ્યો છે. જરા પણ હિંમત હારતા નથી. આમ કરતાં સૂર્યોદય થયે. સૂર્યના તેજસ્વી કિરણે પૃથ્વી ઉપર પથરાયા એટલે આ રાક્ષસનું જેમ ઘટવા લાગ્યું, કારણ કે આ રાક્ષસ નિશાચર હતું. નિશાચર એટલે રાત્રે ચાલનારે, એટલે એનું જોર રાત્રે વધુ ચાલે. દિવસે એનું જેમ ઘટી જાય.
જિનસેનકુમારને થયેલ જયજયકાર” – જિનસેનકુમાર ચતુર હતું. તે સમજી ગયા કે આ રાક્ષસ નિશાચર છે એટલે હવે એનું જોર ચાલશે નહિ, તેથી કુમાર રાક્ષસને ઉંચકીને જ્યાં ખુલ્લા સૂર્યના કિરણે પડતા હતા ત્યાં લઈ આવ્યું એટલે એનું જોર એકદમ ઘટી ગયું. લોકે તે જેવા લાગ્યા કે આ રાક્ષસ શું કરશે? કુમારે જાણ્યું કે હવે એકદમ નરસ બની ગયે છે. એને મારવાને બરાબર લાગે છે. આ લાગ જતે કરવા જેવું નથી, એટલે જિનસેનકુમાર સજાગ બન્યું અને હાથમાં તલવાર લઈને એની ચેટી પકડી રાક્ષસને ધરતી ઉપર પછાડી દીધો અને એની છાતી ઉપર ચઢી બેઠે ને સામે તલવાર ધરીને કહેવા લાગ્યું કે હે નરાધમ! હે ક્રૂર રાક્ષસ! હવે તારું રક્ષણ કરનાર કેઈ નથી. તારું મેત નજીકમાં આવ્યું છે, માટે તારા ઈષ્ટદેવને યાદ કરી લે. આમ કહીને તલવારના એક ઝાટકે રાક્ષસના બે ટુકડા કરી નાંખ્યા. રાક્ષસ મરાણે અને ભૂમિ ઉપર પડે ત્યાં માટે ધડાકે થયે. લેકે ભેગા થઈ ગયા અને જિનસેનકુમારને જયજયકાર