________________
શારદા સુવાસ માતાને લાલને પરણાવને વહુ લાવવાના કેડ હતા પણ એ પૂરા ન થયા તેનું પહેલાં ઘણું દુઃખ થયું પણ હવે તેમનું મન વળી ગયું ને આનંદ થશે કે અહો! કેવી ભાગ્યશાળી કે આ તીર્થંકર પ્રભુ જેવા પુત્રરત્નની હું માતા બની. નેમકુમાર વર્ષીદાન આપે છે, દ્વારકા નગરીમાં આનંદ આનંદ છવાઈ રહ્યો છે. દાન દેવાને વર્ષ પૂરું થશે ને પછી શું બનશે તે અવસરે.
ચરિત્ર - “ભયંકર વાસમાં શીલ સાચવતી રાણી ” જિનસેનકુમાર ચંપકમાલાના આશીર્વાદ મેળવીને રાજમહેલમાં આવ્યું અને બધી વાત પૂછી નક્કી કરીને મહેલમાં અમુક જગ્યાએ સંતાઈ ગયે. રાજા અને રાણી એમના શયનરૂમમાં સૂતા હતા. બરાબર મધરાત થઈ ત્યાં પેલે કર રાક્ષસ ધમધમ કરતે શયનગૃહમાં આવ્યો અને રાજાને ઉંચકીને પૃથ્વી ઉપર પછાડ્યા. તેમના હાથ–પગ મજબૂત બંધને બાંધી એક થાંભલા સાથે રાજાને બાંધી દીધા, પછી રાણી પાસે આવ્યું ને તેને સતાવવા લાગે. આ રાક્ષસ રાણીને ખૂબ ત્રાસ આપે છે છતાં બધું સહન કરીને રાણી પિતાનું ચારિત્ર લૂંટાવા દેતી નથી. રાક્ષસ કહે છે આજે મને કેઈ બીજા માણસની ગંધ આવે છે. અહીં કાણુ માણસ છે? ત્યારે રાણીએ કહ્યું કે હે નિર્લજજ ! તેં મને ખૂબ હેરાન કરી છે. આજકાલ કરતા સાત સાત વર્ષથી તું મને હેરાન કરી રહ્યો છે પણ હવે સમજી લેજે કે તારે કાળ આવી ગયેલ છે. તારે કરેલા કર્મો તારે પિતાને જ ભોગવવા પડશે. જે હજુ પણ તારે જીવવું હોય તે સમજીને માફી માંગીને ચાલ્યો જા. એમ કહીને રાણી કહે છે હે ક્ષત્રિયકુમાર ! તમે જલ્દી આવે. આ પાપી નિર્લજજ ક્રૂર રાક્ષસ સાત સાત વર્ષથી મારું શીયળ ખંડિત કરવા તડપી રહ્યો છે પણ ભગવાને મારી લાજ રાખી છે, પણ હવે તે હું એના ત્રાસથી દુઃખી થઈ ગઈ છું. હવે જો તું મારી વહારે નહિ આવે તે મારા પ્રાણ છેડી દઈશ. એમ બોલીને રાણુ કાળ કલ્પાંત કરતી ગુરવા લાગી ને રડતી રડતી બેલવા લાગી.
કામી ફત્તા નહીં માનતા હૈ, હૈ પૂરા ચંડાલ, |
જલ્દી આ વીર પુત્ર તુમ, ઉતારે ઉસકી ખાલ. હે ક્ષત્રિય પુત્ર! આ રાક્ષસ કામી કૂતરા જેવું છે. એ એવે તે ક્રૂર છે કે અહીં આવીને મારા પતિને ઉંચકીને ઉંચેથી જમીન પર પછાડે છે. એમને ખૂબ માર મારીને ગાઢ બંધને બાંધી દે છે. મારા પતિ મહાન શૂરવીર છે પણ આ ચંડાળે અત્યારે તેમને નિર્બળ બનાવી દીધા છે. આવી અમારી દશા કરી છે માટે હે કુમાર! તમે જલ્દી આવે ને આ ચંડાળને અહીંથી હઠાવે. આ પ્રમાણે રાણીના વચને સાંભળીને રાક્ષસ પૂછે છે હે પ્યારી! તું મને ગમે તે કહે, ગમે તેટલી ગાળ આપે એ બધું સાંભળવા તૈયાર છું કારણ કે હું તારા પ્રેમને ભૂખ્યો છું. તને પ્રેમથી ચાહું છું માટે મારી વાત માની જા ને