________________
શારદા સુવાસ
૧૪
કરીને ઘર અને જમીન એ ત્રણ વર્ષમાં છેડાવી લઈશું'. આવા વિચારીને ઘર અને જમીન ગીરવે મૂકીને સારા ઘરની સુદર કન્યા સાથે પુત્રના લગ્ન કરી દીધા.
લગ્ન પછી આ કરો-વહુ મા-ખાપને પગે લાગીને પ્રેફેસરની ચાલુ નાકરી માટે શહેરમાં જવા નીકળ્યા. માતા-પિતાએ આશીર્વાદ આપ્યા કે દીકરા વહુ ! તમે સુખી થાવ. તમારો સ`સાર સ્વગ જેવા રળિયામણા મને, એમ અંતરના આશીર્વાદ આપીને ખંને જણા પેાતાના વહાલસેાયા પુત્રને ગામના પાદરે બસ સ્ટેશને વળાવવા આવ્યા. જતી વખતે પુત્ર કરીને પગે લાગ્યા, ત્યારે મા-ખાપ કહે છે દીકરા ! તું મોટા શહેરમાં રહેવા જાય છે પણ અમને ભૂલી ન જતા હાં....અમારી ખખર લેજે અને જેવા છે તેવા રહેશે. હવે અમારા જીવનના આધાર તારા પર છે, ત્યારે દીકરાએ કહ્યું-ખા બાપુજી! તમે ચિં'તા ન કરો. હું દર મહિને પગારમાંથી આપને પૈસા મેકલાવીશ. એ પણ સમજતા હતા કે મને ભણાવવા ને પરણાવવાની પાછળ મા બાપે તેમની જાત નિચેાવી નાંખી છે. એમનુ શરીર હાડિપંજર જેવુ' બની ગયુ છે. હવે હુ એમને સારા- મનાવી દઈશ. માતા–પિતા પાસેથી વિદાય લઇને પુત્ર અને પુત્રવધૂ બસમાં બેઠા ને બસ ઉપડી. મા-બાપ તે પુત્રની સામે ટગર ટગર જોઈ રહ્યા. પુત્રવિદાય થયા ત્યારે એમની આંખમાંથી શ્રુના ધેાધ વહ્યો. પુત્ર પણ કાચની ખારીમાંથી માતા-પિતાની વિરહ વેદના નિહાળતે તેમના દૃષ્ટિપથ પરથી અદૃશ્ય થયા.
મધુએ ! મા–માપ પેાતાના સતાના માટે કેટલુ કરે છે? મા-બાપને પેાતાના દીકરા ફેટલા વહાલા હાય છે ? સંતાનોને સુખી કરવા પોતાની જાત સામુ પણ જોતાં નથી, પણ આજના સંતાનેા ભણીગણીને ઢાંશિયાર થાય, પેાતાના પગભર થાય છે એટલે મા– માપને ભૂલી જાય છે. અનુભવીઓ કહે છે કે હૈ સંતાના!
66
ભૂલા ભલે બીજું બધુ.... પણ મા-બાપને ભૂલશે। નહિ, અગણિત છે ઉપકાર એહના, એ વિસરા નહિ.
""
તમે ખીજું બધુ ભૂલી જજો પણ મા-બાપને કદી ભૂલશે। નહિ. સંતાના ઉપર માતા –પિતાના અનડદ ઉપકાર હાય છે. એમને માટે સંતાનેા જેટલુ કરે તેટલું ઓછું છે, મા-બાપ તે। તી સમાન છે. આજે માણસ તીર્થં સ્થાનોમાં યાત્રા કરવા જાય છે પણ હું તે કહું છુ` કે બહારના તીર્થાંમાં જવા કરતાં ઘરમાં જાગતુ ને જીવતું તી માતા પિતા છે તેમની સેવા કરી. એના અંતરના આશીવાદ મળશે તે મહાન સુખી થશે. આજે કંઈક ઘરમાં એવા કુપાત્ર પુત્રા જોવા મળે છે કે મા-બાપ વૃદ્ધ થાય, બિમાર થાય છતાં તેમની ખખર નથી લેતા. કોઈક જગ્યાએ દીકરા જુદા થાય તે મા-બાપને અને ઘરે એકએક વહેંચી લે છે. અહાહા....આવા સ`સારને ધિક્કાર છે ! પાતાના સંતાનો પળાય પણ એક તીર્થ સમાન પવિત્ર અને ઉપકારી મા-બાપ નથી પળાતા. કંઈક ભાગ્યવાન માતાપિતા દીકરાથી ફુલે પૂજાય તેમ પૂજાતા હાય છે.