________________
શારદા સુવાય આશીર્વાદ આપ્યા કે દીકરા ! તું પરીક્ષામાં પહેલો નંબર લેજે. જિનસેન સાદા વેશમાં છે ને રામસેને શણગાર સજેલા છે છતાં સાદા વેશમાં જિનસેનકુમાર શોભી ઉઠે છે. પ્રજાજને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ! અમારી માતા સમાન જિનસેના રાણીના પુત્રની છત થજે. અને સૌ જિનસેનકુમારને અંતરના આશીર્વાદ આપે છે. બંને કુમારે પિતાને પગે લાગીને બેસી ગયા.
જિનસેન અને રામસેનની પરીક્ષા કરતા મહારાજા” –ભરસભામાં મહારાજાએ પહેલા રામસેનકુમારને ઉભે કર્યો ને એક પછી એક પ્રશ્નો પૂછવા માંડયા પણ રામસેન એક પણ પ્રશ્નને જવાબ આપી શકતું નથી. તે ખૂબ ગભરાઈ ગયે ને પરસેવો વળવા લાગ્યા. ભણ્યા હોય તે આવડે ને? સામાન્ય પ્રશ્નોના જવાબ પણ તે આપી શક્યો નહિ, તેથી લેક અંદરોઅંદર વાત કરવા લાગ્યા. જુઓ તે ખરા! પટ્ટરાણી રનવતીને લાડકવા દીકરે કે સજીધજીને આવ્યું છે પણ એક પણ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. આ શું રાજ્ય ચલાવવાનું છે !
. જિનસેનની જવાબ આપવાની શક્તિથી પ્રસન્ન થયેલ મહારાજા” - પછી રાજાએ જિનસેનકુમારને ઉભે કર્યો. જિનસેનકુમાર સિંહની જેમ છલાંગ મારીને ઉભે થયે ને પહેલા પિતાજીના ચરણમાં મસ્તક મૂકી દીધું, પછી સભાને પગે લાગીને ઉભે રહો. એને વિનય, વિવેક જેઈને સભામાં બેઠેલા માણસના મનમાં થઈ ગયું કે જરૂર જિનસેનકુમાર છતશે. એનામાં બધા જ ગુણે છે. એને કંઈ કહેવાપણું જ નથી. જિનસેના મહારાણીને પુત્ર એમના જેવો જ ગુણીયલ અને વિનયવાન છે. રાજાએ જિનસેનકુમારને એક પછી એક પ્રશ્નો પૂછવા માંડયા, એના જિનસેનકુમારે તડાતડ જવાબ આપી દીધા. રાજાએ તેને પચ્ચીસ પ્રશ્નો પૂછ્યા ને કુંવરે તેના બરાબર જવાબ આપ્યા. જવાબ સાંભળીને શજા, પ્રધાન અને પ્રજાને આનંદ થયે, સૌ તાળીઓ પાડવા લાગ્યા. રાજાએ તે એને ઉંચકીને બાથમાં લઈ લીધે ને પિતાના ખેળામાં બેસાડીને કહ્યું-દીકરા ! તું તે મારા કુળને દીપક છે. તે આજે સભામાં લાજ રાખી છે. એમ કહીને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.
પ્રસન્ન હેકર મહારાજાને, ઇનામ દેને કી, ધારી,
પટ ઘેડે તલવાર મનેહર, જિનકી કિંમત ભારી. જિનસેન પરીક્ષામાં પાસ થયો એટલે નગરજનોને પણ ખૂબ હર્ષ થશે. અને રાજાના મનમાં એમ થયું કે આ દીકરો પાસ થયે છે તે મારે કંઈક ઈનામ આપવું જોઈએ. એટલે રાજાએ પિતાને યશસ્વી જે ઘડે ખૂબ વહાલે હવે તે અને એક પિતાની ખાસ તલવાર હતી તે બને ચીજે જિનસેન કુમારને ભેટ આપવા લાગ્યા ત્યારે જિનસેન કુમારે