________________
શારદા સુવાસ
પ૨૪
આવતા, તે કોઈની મટકી ફાડીને રાડપ્રૂમ લઈ આવતા. આમ કૃષ્ણ ગેાકુળમાં ઉછરવા લાગ્યા. વસુદેવે પેાતાના મોટા પુત્ર મળદેવને કૃષ્ણનુ રક્ષણ કરવા ગેાકુળ માકલી આપ્યા, તેથી મળદેવ ત્યાં આવીને ભાઈની સાથે રહેવા લાગ્યા. અત્યાર સુધી કૃષ્ણને ખખર ન હતી કે હું'નંદ અને યશેદાનેા પુત્ર નથી. એવી રીતે તેને રાખતા હતા, અને કૃષ્ણ પણ નંદયશેઢાને પોતાના માતાપિતા માનતા હતા, કારણ કે જન્મ ધરીને તેણે પોતાના માતાપિતાને જોયા જ નથી ને કોઇએ કહ્યુ' પણુ નથી.
આ તરફ ક"સ માનતા હતા કે મે' તે દેવકીના સાતમા પુત્રને મારી નાંખ્યા છે. તેથી હવે મને કોના ડર છે? મે' જ્યાતિષીના વચન કેવા ખેાટા પાડયા! ત્યારે રેતિષી એ અને કહ્યું, તમારા દુશ્મન ગેકુળમાં ઉછરી રહ્યો છે. ખાત્રી કરવી હાય. તે તમારા મળોને છૂટા મૂકો. એને જે મારી નાંખે તે તમારો શત્રુ સમજવા. એટલે ક ંસે મદોન્મત્ત બળદોને છૂટા મૂક્યા તે કૃષ્ણજીએ બળદોને મારી નાંખ્યા. કંસે કૃષ્ણને મારવા માટે ઘણાં પ્રયાગા કર્યાં પશુ કૃષ્ણની હુંમેશા જીત થઇ. છેવટે ક ંસે મલ્લયુદ્ધ કરવાની ગાઠવણુ કરીને બધાને ખેલાવ્યા. તેમાં કૃષ્ણ અને બળદેવ અને ભાઈઓ ભાગ લેવા આવ્યા. એ મયુદ્ધ જોવા કંસે સમુદ્રવિજય રાજા વગેરેને પણ આમત્રણ આપ્યુ. એટલે દશ દશા ભાઈઓ પણ આવ્યા. મલ્લયુદ્ધમાં કૃષ્ણે બધા મલ્લાને હરાવી જીત મેળવી. કૃષ્ણને જોઇને સમુદ્રવિજય વિગેરેને ખૂબ આન ંદ થયા. કૃષ્ણને ખત્રર પડી કે આ બધા મારા કુટુંબીજના છે. અત્યાર સુધી ખખર ન હતી કે મરા માતા-પિતા અને કુટુબીજને કાણુ છે?
.
મલ્લયુદ્ધમાં વિજય મેળવવાથી કૃષ્ણની ખૂખ પ્રશંસા થવા લાગી, તેથી કંસ તે ઈધ્યની આગથી જલી ઉઠયે, અને કૃષ્ણને મારવા તૈયાર થયેા. તે વખતે એના સસરા જરાસ ́ધનું સૈન્ય ત્યાં હતુ. તે કંસના કહેવાથી કૃષ્ણ ઉપર તૂટી પડયું. આ સમયે સમુદ્રવિજય અને વસુદેવે પોતાના સૈન્ય વડે તેમનેા સામના કર્યાં, ત્યારે લાગ જોઈને કૃષ્ણે કંસને મારી નાંખ્યું. કંસના વધ કરીને કૃષ્ણ વિજેતા બનીને પોતાની માતા દેવકી અને પિતા વસુદેવ પાસે આવ્યા. પુત્રને જોઇને માતા દેવકી તે ગાંડીઘેલી મની ગઈ. કૃષ્ણે માતા-પિતાના પગમાં પડયા. માતા-પિતા પ્રેમથી તેને ભેટી પડયા. આ તરફ કંસનું મરણ થતાં જીવયશાએ જરાસઘને ખબર આપ્યા એટલે તેની ઉત્તરક્રિયા કરવા જરાસંઘ ધમધમતા આવ્યેા. કંસ ચાદવાના કટ્ટો વિરોધી હતા. કસના વધ થયા પછી વસુદેવ રાજાએ કંસના પિતા ઉગ્રસેન રાજાને કેટ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા, એટલે તેમણે પેાતાની પુત્રી સત્યભામાને કૃષ્ણ સાથે પરણાવી, પણ યાદવાને જરાસંધના ખૂબ ડર લાગ્યા કે એના જમાઇના વધ થવાથી વૈરના બદલા લેવા હવે આપણને હૅશન કરશે તે આપણે શું કરવું !
આ સમયે યાદવકુળના એક નિપુણુ યાતિષીએ કહ્યું કે હમણાં તમે બધા કૃષ્ણને લઈને પશ્ચિમમાં જાવ. ત્યાં કુખ્તુને નગરી વસાવવામાં દેવે સહાય કરશે, એટલે તે બંધા