________________
શાશ્તા સુવાસ
৬৮৭
કંઈ સહેલુ નથી. તે મારા સુભટો માટે આવા શબ્દો ઉચ્ચારીને તેમનુ ઘેર અપમાન કર્યુ છે. જો તારામાં શક્તિ હાય તે પહેલા કામ કરી બતાવ પછી ખેલ. નાના મેઢ માટી જાતા ન કર, તું કહે છે ને કે દરવાજા ખેાલવા એમાં શી મેાટી વાત છે ? તે તુ ખુશીથી દરવાજા ખાલ. દરવાજો ખુલશે તે તને મેાટુ' ઇનામ આપીશ, અને જો નહિ ખુલે તા તલવારથી તારું માથુ ઉડાવી દઈશ. જિનસેનકુમારે કહ્યુ મને એ શરત મંજુર છે. હું હમણાં દ્વાર ખેાલીશ. આ તરફ ક્ષત્રિયા તેના ઉપર ગુસ્સે થયા છે ને ખેલે છે એ શુ ખાલવાના છે? ન ખાલે તેા રાજાએ માથુ લેવાનુ` કહ્યું છે તે ઠીક કર્યું છે. આ રીતે વાતા કરે છે. હવે જિનસેનકુમાર કેવી રીતે દ્વાર ખાલશે તેના ભાવ અવસરે,
V
*
વ્યાખ્યાન ન. ૦
આસા સુદ ૧૨ ને શુક્રવાર
તા. ૧૩-૧૦-૭૮
સ્યાદ્વાદના સર્જક, ભવાભવના ભેદક, મમતાના મારક, સમતાના ધારક એવા ભગવંતાના મુખમાંથી અરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણીના એકેક શબ્દમાં અનંત ભાવેા ભરેલા છે. પ્રભુની વાણી એટલે તત્ત્વજ્ઞાનની સરવાણી. સંસારના તાપથી અળ્યાઝળ્યા જીવાને માટે શીતળ પાણી સમાન છે. ભવાભવથી તૃષાતુર બનેલા આત્મા માટે અમૃતની ઝારી સમાન છે. વીતરાગ પ્રભુની વાણી એટલે ભવ્ય જીવેાના હૃદયના તારને અણુઅણુાવનારી પ્રેરણાત્મક કવિતા છે. આ વાણીને અંતરમાં ઉતારી તેના ઉપર શ્રદ્ધા કરીને ઘણાં આત્મા સંસાર સાગરને તરી ગયા છે. મજબૂત લાકડાની ગાંઠને ચીરવા માટે શ્રદ્ધારૂપી કુહાડાની જરૂર છે. શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન. વીતરાગ વચન ઉપર જીવને રૂચી થાય, શ્રદ્ધા થાય એટલે સમ્યક્દશન આવે, અને સમ્યગૂદશન આવે એટલે સંસાર પશ્તિ થયા વિના રહે નહિ. વીતરાગ પ્રભુના અમૂલ્ય અને મંત્રતુલ્ય વચનામૃતમાં આવી તાકાત રહેલી છે. એવી વીર પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના માવીસમા અધ્યયનના આપણે અધિકાર ચાલે છે.
તૈમકુમારે પશુપક્ષીઓને બંધનમાંથી મુક્ત કરાવ્યા ને પરણ્યા વિના પેાતાના હાર્થી ત્યાંથી પાછા વાળ્યા, ત્યારે કૃષ્ણવાસુદેવે તેમને ખૂબ સમજાવ્યા પણ તેમકુમારે તેમને અહિંસાનું સ્વરૂપ સમજાવ્યું ને કહ્યું લગ્ન જેવા મ`ગલ પ્રસંગેામાં પેાતાનુ મંગલ ઈચ્છવુ અને ખીજાનું અમંગલ કરવુ એ કાના ઘરના ન્યાય ! આપ બધા આ વાતના ખૂબ વિચાર કરો. ખીજી તરફ તેમકુમાર તેારણેથી પાછા ફર્યાં તે જોઇને રાજેમતી બેભાન થઈને પડી ગઈ અને કાળા કલ્પાંત કરવા લાગી, ભાનમાં આવે છે ત્યારે ઝૂરાપા કરતી કહે છે એ નગીના તેમ! તમે મારા પ્રત્યે રહેમ ન કરી ! તમે મને છોડીને કયાં ચાલ્યા ગયા ?