________________
શારદા સુવાસ
ove
.
ક્રાય ન થઈ શકયુ' તે આ નાનો છેકરે શું કરી શકવાનો છે ? એની માતાને અળખામણેા લાગે છે કે તે હાથે કરીને મરવા માટે જઇ રહ્યો છે. એનાથી કંઈ બની શકવાનું નથી. એ ખાટા અભિમાન કરે છે. ક્ષત્રિયા મનમાં ખખડે છે કે આપણું અપમાન કર્યુ છે તે હવે જોઇએ છીએ કે એ શુ કરે છે? બધાને એને માટે શકા થાય છે પણ જિનસેનના દિલમાં બિલ્કુલ શ ́કા નથી કે મારાથી દ્વાર નિહ ખુલે. એ તા મે થઇને નીરપણે દરવાજા પાસે આવ્યા.
કહે કુંવર દ્વાર પર જા કે, કૌન હૈ મહલા માંય, જલ્દી ખેાલા આકર દ્વાર ચે, નહીંતર દ્વાર તાડાય.
દરવાજા પાસે જઇને જિનસેનકુમારે કહ્યુ કે મહેલમાં તમે કાણુ છે ? જે હાય તે દરવાજા જુદી ખાલા, નહિતર હુમણાં હું દરવાજા તેાડી નાંખીશ. આ રીતે જિનસેન કુમાર એ ત્રણ વખત ખેલ્યા. ચ'પકમાલા દરવાજા પાસે જ બેઠી હતી. એણે જિનસેનકુમારન અવાજ સાંભળ્યા. એના મનમાં થયુ* કે નક્કી આ અવાજ મારા સ્વામીનાથના જ છે. મને શેાધતા શોધતા અહીં પહોંચી ગયા લાગે છે. હવે મારે દ્વાર ખેલવા જોઈએ. દરવાજા ખાલતા પહેલા એણે નવકારમંત્રનું સ્મરણ કરીને ભગવાનને પ્રાથના કરી કે હું શાસનદેવ ! અવાજ ઉપરથી મને એમ લાગે છે કે નક્કી મારા પતિ જ છે, પણ જો કદાચ એ ન હાય તા તમે મારુ રક્ષણ કરશે એમ કહીને એણે હિ...મતથી દરવાજા ખાલ્યા. દરવાજા ખુલ્યા એટલે લેાકોના મનમાં આવ્યય થયુ કે આટલા આટલા પ્રયત્નો કરવા છતાં કોઈ દરવાજા ખેાલી શક્યુ. નહિ અને આણે તેા કોઈ શસ્ત્ર લીધું નથી, કંઈ મહેનત પણ કરી નથી, માત્ર અવાજ કર્યાં ને દરવાજો ખુલી ગયે, માટે આનામાં કંઈ જાદુ લાગે છે. નહિંતર એકદમ દરવાજો કેવી રીતે ખુલે
ચપકમાલાને જોતા ભયભીત બનેલી પ્રજા :– આમ લેક આશ્ચય માં પડીને વિચાર કરે છે ત્યાં તે રૂપરૂપના અવતારસમી તેજસ્વી ચપકમાલા હાથમાં તલવાર લઈને બહાર આવી. રૂપ તે ઘણુ' છે પણ એના મુખ ઉપર ક્રોધ ક્રોધ વ્યાપેલે છે. આંખે તાલચાળ છે. માથાના લાંબા વાળ છૂટા મૂકી દીધા છે, એટલે જોનારને લાગે કે આ તા કાઈ સાક્ષાત્ દેવી લાગે છે. ખરેખર દેવી જેવી સતી કોપાયમાન થઈ છે. એનુ રૂપ જોઈને બધા ધ્રુજી ઉડયા. ચંપકમાલા દરવાજામાંથી નીકળીને હાથમાં તલવાર લઈને દોડતી જ્યાં વેશ્યા હતી ત્યાં આવીને તલવારથી વેશ્યાનું મસ્તક ઉડાવી દીધું. આ જોઇને ખુદ સિ’હલદ્વીપના મહારાજા પણુ ધ્રુજી ઉઠયા. બધાના મનમાં થયું કે ભાગા, આ જગદ ંબા તા ખરાખર કાપાયમાન થયા છે. આ વેશ્યાના પાપે હમણાં આપણને બધાને મારી નાંખશે. આખું ગામ સાફ કરી નાંખશે.
આપણું અને આખા નગરનુ' શું થશે? એમ ખેલતાં રાજા, પ્રધાન, સુભટા, તેમજ