________________
શારદા સુવાસ
હ૫૯ મઢામાંથી ફીણ છૂટતા હતા ત્યારે ગાડાવાળ ઉપરથી લોખંડની પાણી શરીરમાં સેંકતે હતે તે સહન થતું ન હતું, છતાં પરાધીનપણે સહન કરવું પડતું હતું ત્યારે અહીં આ માનવભવમાં તે સમતા-સમાધિ અને સહિષ્ણુતા લાવીને કર્મોની નિર્જરા કરી શકાય તેમ છે. પૂર્વને કાળ રાગને હતે આજે વિરાગને કાળ છે. પૂર્વને કાળ દ્વેષને હતું, આજે ઉપશમને કાળ છે, માટે શાંત ચિત્તે વિચાર કરે કે આપણને આવા ઉત્તમ કાળની બક્ષીસ મળી છે તે તેમાં જાગૃત બની જેમ બને તેમ જલ્દી કલ્યાણ કરી લઉં. હવે આ અવસર જલદી મળ મુશ્કેલ છે.
જેમણે માનવભવના અમૂલ્ય અવસરને ઓળખે છે એવા નેમકુમાર પરણવા માટે જાન જોડીને આવ્યા પણ રાજુલને રડતી મૂકીને પરણ્યા વિના ચાલ્યા ગયા. રાજુલને નેમકુમાર પ્રત્યે અપાર પ્રેમ હતું. તેમને મળવાના એના અંતરમાં કેટલા અરમાને ભરેલા હતા પણ એને નેમ ન મળ્યા તેથી એમને વિયાગ પડતાં મહાન દુખ થાય છે. વિયેગનું દુઃખ ભયંકર છે. વિગના દુઃખના કારણે આ સંસારમાં કંઈક જ પાગલ જેવા બની જાય છે અને ઘણું તે આત્મહત્યા પણ કરી નાખે છે, પછી ચાહે તે વિયોગ ધનને હાય, પત્નીને હોય કે કઈ પણ ઈષ્ટ ચીજને હેય પણ જેને જેટલો પ્રેમ હોય છે તેટલું તેના વિયેગથી દુઃખ થાય છે.
રાજેમતીને નેમકુમાર પ્રત્યે અનન્ય પ્રેમ હતું એટલે પરણવા આવેલા જેમકુમાર તેરણ દ્વારથી પાછા ચાલ્યા તેથી રાજેમતીને જે દુઃખ થયું એ તે એ જ જાણી શકે. નેમકુમાર પરણ્યા નહિ તેથી સમુદ્રવિજય, કૃષ્ણજી, વસુદેવ આદિ પુરૂને પણ દુઃખ થયું. ઉગ્રસેન રાજા આદિને પણ ખૂબ દુખ થયું ને સી ઉદાસ બનીને દુખિત દિલે ચાલ્યા ગયા. તે જેની સાથે કેમકુમારના લગ્ન થવાના હતા તે રાજેતીને તે કેટલું દુઃખ થયું હશે? એની કેવી દશા થઈ હશે એ તે અનુભવે જ ખબર પડે છે. જેમની તે તેમને હાથી પાછો વાળતા જોયા કે તરત મ ખાઈને પડી ગઈ હતી. એની સખીઓ એ ઘણા પ્રયત્ન કર્યા પછી એ ભાનમાં આવી ત્યારે એના હૃદયમાં ધર્યું ન હતું. ભાનમાં આવી કે તરત એ વિલાપ કરતી કહેતી હતી કે
એ મારા જીવનના સાથી ના જાશે, ના જાશે મુજને છોડી.. મારા.... પશુના પોકારથી હૈયું વિધાયું આપનું.
સ્વ સુખ ખાતર જીવોની હિંસા કરૂણથી હૈયું ભર્યું, જાગૃત કરી મુજને એ સ્વામી-ના જાશે ના જશે. રેકે કઈ....
હે મારા જીવન આધાર ! મને રડતી ને ગૂરતી છેડીને તમે કયાં ચાલ્યા ? મારા અરમાને આજે ભાંગીને ભૂકો થઈ ગયા. નાથ મારા મનમાં તે આપના માટે કેવી કેવી