________________
શારદા સુવાસ હાથમાં જે આવી જાય તે ખુલ્લી ધરતી ઉપર પોતાની સ્વતંત્ર ઝુંપડી બાંધી દેશે ને સુખનો અનુભવ કરશે. નોકરી માટે આંટા ફેરા મારતે, જ્યાં ને ત્યાં લાગવગ લગાવતે અને શ્રીમંતની તહેનાતમાં ઉભે રહેતે ગ્રેજ્યુએટ થયેલ યુવાન કે જેની પાસે રહેવા ઘર છે, સૂવા પલંગ છે, હવા ખાવા પંખે છે ને આગળ ભણવા પૈસા પણ છે છતાં પેલા ફૂટપાથમાંથી સ્વતંત્ર ઝુંપડી બનાવનાર કંગાલ કરતાં તે વધુ દુઃખી છે કારણ કે એને નોકરી જોઈએ છે. તે નોકરી માટે ચારે બાજુ ફાંફાં મારી રહ્યો છેપેપરોના છેલ્લા પાના ઉપર ઝીણું ઝીણી આંખે નિહાળી નિહાળીને એ થાકી ગ છે. એમાં એના પુર્યોદય જાઝતા નેકરી મળી જાય છે એટલે એ માને છે કે હવે હું સુખી છું.
જેને નેકરી મળી ગઈ છે એ ધંધાની શોધમાં પિતાની શક્તિ ખચ પિતાની જાતને દુઃખી માને છે, અને ધંધે મળી જતાં ક્ષણવારમાં હું સુખી છું એવી અનુભૂતિ કરે છે, કારણ કે આજનું ગણતું સુખ બાહ્ય સામગ્રીને આભારી છે. બાહ્ય સામગ્રીના તે ચોમેર ખડકલા ખડકાયેલા છે. એ બાહ્ય સામગ્રી ઘડીભર માનવને સુખ આપી શકશે પણ જીવનભર શાંતિ નહિ આપી શકે. બંધુઓ ! જરા કલ્પના કરે કે એક માનવને સુખની સામગ્રી કેટલી જોઈએ? માણસ દીઠ એક બંગલે, એક ટેલીવીઝન એક ટેલીફેન, એક રેડિયો, એક એફીસ અને એક ઉદ્યોગ આટલું મળી જાય તે માનવી સુખી થઈ જાય ખરે? ના', કારણ કે એના અંતરમાં હજુ એનાથી વધારે સુખનું પ્રલોભન જીવતું ને જાગતું બેઠું છે અને એ પ્રલેભન દુઃખના ભયને જન્મ આપે છે. એ દુઃખને ભય માનવને છતે સુખે દુઃખી અને અશાંત બનાવે છે. સુખની અપેક્ષા જ્યાં સુધી જાય નહિ ત્યાં સુધી દુઃખને ભય જાય નહિ ને ત્યાં સુધી અશાંતિ પણ જાય નહિ અને અશાંતિ ન જાય ત્યાં સુધી શાંતિ પણ ક્યાંથી મળે ? જ્યાં સુખને લેભ, દુઃખને ભય અને એના ફળ રૂપે જન્મેલી અશાંતિ આ ત્રણ ચીજ હોય ત્યાં સુધી સમાધિની તે વાત જ કયાં કરવી?
- આજે દિનપ્રતિદિન સુખની સામગ્રી વધે છે. આગળ વધીને કહે છે બાહ્ય દ્રષ્ટિએ સુખ પણ વધ્યું છે પણ આત્યંતર સુખ કે જેને આપણે શાંતિને મીઠે અનુભવ કહીએ એની અછત છે, અને જેટલી એની અછત છે એટલી જ માંગ છે. જેની અછત વધુ હોય એની માંગ વધુ હોય એ કુદરતી નિયમ છે. આજે તમે જર્મન, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, અમેરિકા, યુરેપ ગમે તે દેશ કે પ્રદેશમાં જાઓ, દરેક જગ્યાએ એક જ ફરિયાદ અને એક જ માંગ સંભળાશે કે અમારી પાસે બંગલે, મેટર, સ્કુટર, સાઈકલ, ટેલીફેન, ટેલીવીઝન, બેંક બેલેન્સ આ બધું છે છતાં પણ અમે સુખી નથી, અમારી પાસે સુખની અનુભૂતિ નથી, અમને શાંતિ નથી એટલે અમારી મોટામાં મોટી માંગ છે કે અમને શાંતિ મળે.
દેવાનુ પ્રયો! શાંતિની માંગ આટલી બધી કેમ ઉભી થઈ? અશાંતિની આગ આટલી શા. સુ. ૫૦