________________
શારદા સુવાસ
આપત. છતાં હું સખી ! તેમકુમાર મને કેમ ન પરણ્યા એ વાત હવે હું સમજી શકી છું. હું અત્યારે એમ કહું છુ કે મને પરણીને ગયા હત તા હું પોતે જ એમને વિદાય આપત પણ જ્યારે તેઓ મને પરણત ત્યારે કદાચ મારા હૃદયમાં આવા વિચારો ન આવત. પછી હું તેમને રોકવા માટે આંખામાંથી અશ્રુ વહાવત. તેમની પાસે દયાની ભિક્ષા માંગત, એમના ચરણ પકડત અને એ જ પ્રાર્થના કરત કે આપ મને છેડીને ન જશે. સખી! એ તે એવા દયાળુ છે કે જો પશુ પક્ષીઓને પણ દુ:ખિત ન જોઈ શકયા તા મારી આંખામાંથી નીકળતા અશ્રુએ તેએ કેમ જોઇ શકત ? મને દુઃખી જોઈ ને કેમ ચાલ્યા જાત ! મને રૂદન કરતી છોડીને કેમ જાત? એ રીતે પતિને માટે હું વિઘ્નકર્તા જ બનત. કોમળ હૃદયના મારા પતિ આટલા માટે જ મને ન પરણતાં તેારણુદ્વાર આગળથી ચાલ્યા
ગયા.
.
૭૬૨
આટલું ખેલતાં રાજુલનુ હૈયું ભરાઈ ગયું ને ખૂબ રડવા લાગી, રાજુલની વાતે સાંભળીને એની સખીએ ખૂબ આશ્ચય પામતી અને વારંવાર એને ધીરજ રાખવા તે તૈમકુમારને ભૂલી જવા માટે સમજાવતી પણ રાજેમતીનુ દુઃખ કોઇ પણ રીતે ઓછું ન થયું. એ તેા તેમકુમારના વિરહથી દુઃખિત ખની સખીએ પ્રત્યે પેાતાની વિરહ વેદના પ્રગટ કરતી નેમકુમારના ગુણુગાન કરતી, ત્યારે એની સખીએ કહેતી કે તું તે ઘેલી છે. જેણે આપણા સામું ન જોયુ. તેને આટલા યાદ કરીને શા માટે ઝૂરે છે? ખીજી ખાજી એની માતા કહે છે બેટા ! તું કહે તેવા મુરતીયેા શેખી લાવીએ. તેમ તે ર`ગે શ્યામ હતા, અમે એનાથી સારા વર શોધીને તને પરણાવીશું પણ તું શાંત થા. તારુ કરૂણ રૂદન અમારાથી જોવાતું નથી, ત્યારે રાજેમતી શું કહે છે.
બીજાના મીઢળ મારે નથી બાંધવા, બીજા કોઈ દેવને નથી આરાધવા નવલી દુનિયાની મને કેડી જડી-હવે નહિ રે આદું હું બીજાની ચુંદડી. હે માતા ! તું મારી પાસે વારવાર આ એક વાત શા માટે કર્યાં કરે છે? મે તૈમના નામનું મારા હાથે મી'ઢળ બાંધ્યુ છે તે છેોડીને ખીજાના નામનું નહિ ખાંધુ : હું ભેગની ભિખારણુ નથી પણ આત્મિક ગુણ્ણાની પૂજારણુ છું. તમે કહો છે કે નેમથી સવાયે મુરતીયા શેાધીને તને પરણાવીશું પણ આ દુનિયામાં તેમકુમાર જેવા શ્રેષ્ઠ મુરતીયા કાણુ છે એ તે બતાવ. આ જગતમાં એમનાથી કાઈ શ્રેષ્ઠ નથી. મારા દિલમાં તેમ સિવાય બીજા કોઇનું સ્થાન નથી, માટે હે માતા ! તારા પગમાં પડીને હું વિનંતી કરું છું કે આ શબ્દો હવે તમે બેલશે નહિં. સંસારનો માગ તા જગતમાં મદ્યાના પતિ બતાવે પણ મારા પતિએ તે મને સંસારનો માગ છેડી ત્યાગનો નવો માર્ગ ખતાન્યેા છે. એટલે એમનો જે મા તે જ મારા માર્ગ છે. રાજેમતીના વચનો સાંભળીને માતા ખેલતી બંધ થઈ ગઈ.
મધુએ ! આ પાંત પત્નીનો સબંધ કેવા છે ! આજે આવુ' મન્યુ હાય તે કન્યા