________________
૭૬૪
શારદા સુવાસ આનંદપૂર્વક વીતાવતે હતે. એને અઢી વર્ષનો એક બાબે હતે. ત્રણ માણસનું કુટુંબ શાંતિથી રહેતું હતું, પણ કુદરતની કળા ન્યારી છે. કર્મરાજા કેઈને છેડતા નથી. આ મહેશને એકાએક સખત તાવ આવવા લાગે. ડોકટર બેલાવ્યા. ડોકટરે તપાસીને કહ્યું કે ટાઈફેઈડ છે. તાવને જેના કારણે તે બકે છે તેથી તેની પત્ની સરલા ખૂબ ગભરાઈ જતી પણ દુનિયામાં ગરીબનું કે? પાસે પૈસા નથી. દવા, ફુટ, ડેકટર વિગેરેના પૈસા કયાંથી કાઢવા? મહેશને માથે તાવની ગરમી ચઢી જવાથી બેભાન બની જાય છે તેથી સરલા ખૂબ ગભરાય છે ને રડે છે. ઘરમાં જે હતું તે બધું વેચીને દવા કરે છે.
બીજી તરફ તેને અઢી વર્ષનો બાએ બધા છોકરાઓ સાથે રમત રમતિ રોડ ઉપર જતે રહો. ત્યાં રોડ ઉપર શેઠની મેટરની ટક્કર લાગતા બાબે પડી ગયે ને તેના ઉપર ગાડીનું પિડુ ફરી વળ્યું. ત્યાં ને ત્યાં જ કુલ જેવા બાળકનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. આ શેઠ મનુષ્યના રૂપમાં પિશાચ હતે. એને સ્વભાવ કૂર છે એ સૌ સારી રીતે સમજતા હતા, એટલે ત્રણ ચાર માણસે એ ભેગા થઈને ગાડી અટકાવી. અમે નહીં જવા દઈએ. અહીં આ પરિસ્થિતિ બની એટલે પાડોશી બહેનને ખબર પડતાં એણે મહેશની પત્નીને કહ્યુંબહેન ! જરા બહાર આવે છે. તમારે બાબે પડી ગયે છે ને એને ખૂબે વાગ્યું છે. આ તરફ પતિ બેભાન છે ને બીજી તરફ પુત્રને વાગ્યું છે એટલે ગયા વિના ચાલે તેમ ન હતું, તેથી સરલા ગઈ ને જોયું તે પુત્રના પ્રાણ ઉડી ગયા છે. માણસે કહે છે બહેન ! તમારા પતિ જે મીલમાં નોકરી કરે છે એના આ શેઠ છે. એની ગાડીએ તમારા બાબાના પ્રાણ લીધા છે, માટે તમે એના ઉપર કેસ કરે. શેઠ ગાડીમાં બેઠા છે. એમના મનમાં થયું કે જે આ બાઈ કેર્ટમાં કેસ કરશે તે મને જિંદગીની જેલની સજા થશે. સરલા પિતાના લાડકવાયા દીકરાની આ દશા જોઈને તરત બેભાન થઈને પડી ગઈ. અરર...આ શું થઈ ગયું? આજે કુદરત પણ મારા ઉપર કે પાયમાન થયેલી લાગે છે. એક બાજુ પતિને કઈ રીતે તાવ નેમલ થતું નથી ને બીજી તરફ દીકરાની આ દશા થઈ. લોકો સરલાને પાણી છાંટીને ભાનમાં લાવ્યા. પેલા શેઠ નમ્રતાથી કહે છે બહેન! અમારાથી તારા દીકરાને એકસીડન્ટ થયું છે. તું કહે તેટલા રૂપિયા આપી દઉં પણ મને જવા દે. જલદી કહે, પચ્ચીસ હજાર...પચાસ હજાર કેટલા આપે ? લેકે કહે છે બહેન! આ શેઠ એ શેઠ નથી પણ પિશાચ જેવો છે. તું એને જ કરીશ નહિ. બરાબર કોર્ટના બારણા બતાવજે. એને જાતે કરવા જેવું નથી.
સરલાના દિલમાં પુત્રને જન્મ આઘાત છે. પતિની ભયંકર (બમારી છે એટલે ચિંતાને પાર નથી. તેમાં ખબર પડી કે એને પતિ જેને ત્યાં નોકરી કરે છે એ શેઠ છે એટલે એને જેલમાં કેમ બેસાડય? સરલા કહે છે શેઠ ! મારે પતિ ત્રણ ત્રણ વર્ષથી આપને ત્યાં નેકરી કરે છે. આપની બાજરી મારા પેટમાં પડી છે, એટલે હું તમને જેલમાં