________________
७६१
શારદા સુવાસ મૂકીને પ્રભુને પ્રાર્થના કરતી ધ્યાનમાં એવી લીન બની ગઈ કે હું ક્યાં છું એને ખ્યાલ ન રહ્યો, અને બે કલાક થયા ત્યાં પતિને તાવ તન નેર્મલ થઈ ગયે ને ભાનમાં આવે, પણ પત્ની ધ્યાનમાં છે, છેવટે જ્યારે ધ્યાન પૂરું થયું ત્યારે પતિને તાવ ઉતર્યો જાણું ખૂબ આનંદ થયે. મહેશ કહે છે બાબે કયાં ગયે ? બાબાને લાવ. બાગે ક્યાંથી લાવે. ઘણુ આડાઅવળા જવાબ આપ્યા, છેવટે મહેશે ખૂબ હઠ લીધી એટલે સત્ય હકીક્ત કહી. આ સાંભળતા મહેશને ખૂબ આઘાત લાગે. સરલાએ તેને ખૂબ સમજાવ્યું. સંસારની અસારતા સમજાવી તેથી મહેશનું મન શાંત બન્યું. હવે ધીમે ધીમે તબિયત સુધરવા લાગી.
એક દિવસ મહેશ ઓટલે બેઠો છે ને બંબા દેડતા જોયા. લેકેને પૂછ્યું કે કયાં આગ લાગી છે? બધાએ કહ્યું કાંતીલાલ શેઠની મીલમાં આગ લાગી છે ને શેઠ સપડાયા છે. આ વાત જાણીને મહેશ દેડ. લેકે કહેવા લાગ્યા કે આ શેઠે તે આઠ દિવસ પહેલાં જ તારા એકના એક બાબાને મેટર નીચે કચડી નંખે છે અને તારી પત્ની તારી ચાકરી માટે એસા લેવા ગઈ, કેટલું કરગરી અને કહ્યું અમે મજુરી કરીને પિસા પાછા આપીશું તે પણ એ નરપિશાચને દયા ન આવી. હવે તું શું જોઈને જાય છે? તું જીવતે હઈશ. તે કેઈનું ભલું કરીશ પણ એ પિશાચ તે બધાને ભરખી ખાય છે, માટે એને બચાવ નથી. પણ જેના દિલમાં કરૂણા ભરી છે તે રહે ખરો ? દેડતા જઈને ભડભડતી આગમાં ઝંપલાવ્યું. ઓફીસમાં જઈ શેઠને ઉંચકીને બહાર લાવ્યા. શેઠ ખૂબ દાઝયા હતા ને મહેશ પણ ખૂબ દાઝી ગયા, છતાં ક્ષેમકુશળ જીવતા બહાર આવ્યા.
લેકે કહે છે શેઠ! તમને બચાવનાર કેઈ ન હતું. આજે તમે બળીને ખાખ થઈ જાત પણ આ કરૂણાસાગર ભગવાન જે મહેશ આ ને તમને બચાવ્યા. જુઓ, લેકોને તે વહેલા મેડા કર્મો ઉદયમાં આવે પણ તમારા કર્મોએ તે તમને તરત જ પર બતાવ્યું. તમે તે મહેશની પત્નીને ચેટ પકડીને કઢાવી હતી. એક રાતી હાઈ આપી ન હતી છતાં એણે જ તમને બચાવ્યા. હવે શેઠની આંખ ખુલી ગઈ. દવા ઉપચારોથી દાઝયાના ઘા રૂઝાઈ ગયા પછી શેઠે મહેશનું ખૂબ બહુમાન કર્યું ને પિતાની મીલને મેનેજર બનાવવા કહ્યું પણ મહેશે કહ્યું હવે હું એ મીલમાં નહિ આવું. હું કરેલા કર્તવ્યને બદલે નહિ લઉં, પણ શેઠ ! આપ એક વાત જરૂર ધ્યાનમાં રાખજો કે મારા જેવા દીનદુઃખી તરફ સદા દયાદષ્ટિ રાખજે. શેઠે પિતાની ભૂલની માફી માંગી ને પિતાનું જીવન પલ્ટાવી દીધું. શેઠ દાનવ મટીને માનવ બન્યા.
બંધુઓ! પવિત્ર માણસના સંગથી ક્રમાં કર માનવીનું હૃદય પલ્ટાઈ જાય છે. મહેશના સંગથી શેઠના જીવનનું પરિવર્તન થયું. શેઠે એને લાખ રૂપિયા ભેટ આપવા કહ્યું પણ ન લીધા. એના સદ્દગુણ અને પરોપકારથી પ્રેરાઈને બીજી મીલમાં એને સામેથી બોલાવ્યો ને મેનેજર બનાવ્યું. પિત મીલને મેનેજર બન્ય, સારે શ્રીમંત બન્યું પણ એના જીવનમાં