________________
૭૭૪
શારદા સુવાસ
હવે શાંત થા, અને શુ' બન્યું તે મને કહે. સ્વામીનાથ ! આપ મને સરોવરની પાળે મૂકીને ગયા પછી થડીવારમાં એ દુષ્ટ વેશ્યા ત્યાં ફરવા માટે આવી. એ મારું રૂપ જોઈ ને મુગ્ધ મની, એટલે ઘેાડીવાર મારી સાથે મીઠી મીઠી વાત કરીને મને બધું પૂછી લીધું અને પછી કહેવા લાગી કે હું તે તમારી નણું છું. મારા ભાઇ તે કયારના ઘેર આવીને બેઠા છે. હું તમને કયારની શેાધતી હતી. ચાલે, મને ખેલાવવા માકલી છે. ત્યારે મે' કહ્યું એ તા કોઈ રડતું હતુ તેને છેડાવવા ગયા છે ને તમારે ઘેર ક્યાંથી આવે? ત્યારે એણે કહ્યું એ તે બધુ કામ પતાવીને આવી ગયા છે. માટે તમે જલ્દી ચાલેા, એટલે મે તે એની વાત સાચી માની ને હું અડી' આવી, ત્યારે ખબર પડી કે આ નણ ંદનું ઘર નથી પણ વેશ્યાનુ ઘર છે, એટલે મને વેશ્યા ઉપર ક્રોધ આવ્યેા, તેથી હું દરવાજા બંધ કરીને હાલમાં પેસી ગઈ ને પ્રભુને શુદ્ધ ભાવથી પ્રાથના કરી કે શાસનદેવ ! જો મારું શીયળ શુદ્ધ હૈાય તે આ દરવાજા હુ' ખેલું તેા જ ખુલે પણ કાઇ ખાલવા ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ ન ખૂલે. ગમે તેવા શસ્ત્રોથી તેાડવા પ્રયત્ન કરે તે પણ ન તૂટે. આ પ્રમાણે પ્રાથના કરી, પછી તા જે બન્યુ તે આપ જાણી છે, પણ આપ જયાં ગયા હતા ત્યાં શુ બન્યું તે મને કહેા, એટલે જિનસેનકુમારે પાતાની વાત કહી સ`ભળાવી. અને મળ્યા પછી ચ'પકમાલાને ત્યાં બેસાડીને જિનસેનકુમાર સિંહુલદ્વીપના રાજાની સભામાં આવ્યા, જિનસેન કુમારે દરવાજા ખાલ્યા હતા એટલે લેાકે તે એના સામુ જોવા લાગ્યા કે આ કેવા ખડ઼ાદુર ને પવિત્ર પુરૂષ છે કે લાખો પ્રયત્ન કરવા છતાં જે દ્વાર ન ખુલ્યા તે આ પુરૂષ સહેલાઇથી ખાલ્યા.
કુંવર હાથ જોડ રાજા સે, ઐસી અ ગુજારી, વેશ્યા કા ઘર આપ લા સ’ભાલી, વસ્તુ દો સબ હમારી,
સિંહલદ્વીપના મહારાજા સભામાં રાસ`ßાસને બેઠેલા હતા ત્યાં આવીને જિતસેનકુમારે કહ્યું મહારાજા ! આપ વેશ્યાનુ ઘર અને એની માલમિલ્કત સભાળી લે. એણે તે પાપના ધંધા કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા હશે. રાજા કહે છે હું પરોપકારી પુરૂષ ! આપ જ એ ઘર સંભાળી લે. આપે તે દેવીના કેપ અટકાવીને મારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. જિનસેને કહ્યું–સાહેબ ! એ વૈશ્યાનુ ઘર તે શું એની રાતી પાઈ પણ મારે ન જોઇએ. એનું ધન લઈ એ તેા આપણી બુદ્ધિ પણ અગડી જાય, માટે આપ બધુ' સંભાળી લેા, અને આપની જો મરજી હોય તે મને તમારા રાજયમાં નાકરી રાખે. આપ જે કાર્ય સોંપશે તે કરીશ, પણ વેશ્યાનું ધન મને ન ખપે, બીજી વાત આપ મને નોકરી રાખે। પણ મારા પગાર મહિને બે લાખ સેાનૈયા હોવા જોઈએ, પછી આપ મને નાનુ` કે, મટુ ગમે તે કામ બતાવશે। તા હું કરવા તૈયાર છું. મહિને બે લાખ સેાનૈયા પગાર ! આ સાંભળીને રાજાને જરા આશ્ચય તે થયું પણ કહ્યું-ભાઈ! તમે હાલ એક મહિનો રહેા, પછી કાયમ