________________
૭૪૭ ]
નાટકના ચેાથા ખેલના દૃશ્યે તા માઝા મૂકી અને જીવરાજભાઈને હરખઘેલા બનાવી દીધા. હરખમાં ને હરખમાં એમને ન રહી પાટલીની ખબર કે ન રહી ટાઈમની ખખર. મૃત્યુની સીટી વાગી ને જીવરાજભાઇ ગભરાઇ ગયા.
', ક
શાળા સુવાસ
અરર....આ શું થઇ ગયું ? મેં તા મનુષ્યભવ પામીને દાન ન દીધું, શીયળ ન પાળ્યું, આ શરીરને સાચવવાની મમતામાં તપ પણ ન કર્યુ કે શુભ ભાવના પણ ન ભાવી. કાઈ જાતની આરાધના કરી શકયા નહિ. મેાક્ષની અનંતી લક્ષ્મી મેળવવા આવેલા જીવરાજભાઈએ મનુષ્યગતિના જકશનમાં આવીને પાસે જે મુડી હતી તે પણ ગુમાવી દીધી. આ સંસારના નાટકના ચાર ખેલની ચપટીમાં એવા તા ચાળાઇ ગયા કે મૂળગી મુડી ખાઇ માથે કરજ વધારી ચાર્માંશીના ચકરાવામાં ચક્કર લગાવવા જીવરાજભાઈ ચાલી નીકળ્યા. ટૂંકમાં આ દૃષ્ટાંતના સાર ખરાખર સમજશો તે એટલે છે કે આ મનુષ્યભવમાં સમ્યગ્ દન, જ્ઞાન અને ચારિત્રના સાધનેાની જેટલી સુલભતા છે તેટલી ખીજા કોઇ ભવમાં નથી. માટે મહાન પુષ્ણેાદચે મળેલા આ માનવભવને જ્ઞાન દર્શન, ચારિત્રાદિ ગુણેાની પ્રાપ્તિ કરવામાં સાક ખનાવા, નહિતર આ જીવરાજભાઈ જેવી તમારી દશા થશે,
માનવભવને સાÖક મનાવવા માટે જેમના આત્મા જાગૃત બન્યા છે એવા તેમકુમાર તા તારણદ્વારે આવીને પાછા ફર્યાં એટલે કૃષ્ણ વાસુદેવ આદિ વડીલે તેમને સમજાવે છે કે હવે હિંસાનુ કાય` નહિ થવા દઈએ. ખધા યાદવા પણ સમજી જશે ને માંસાહારને ત્યાગ કરશે પણ તમે પાછા ફરો તે અમારું નાક રહે. અમારી ઇજ્જત ખાતર હાથીને પા વાળા પણ નેમકુમાર પાછા ફરતા નથી. આ તરફ્ આ મનાવ ખનવાથી ઉગ્રસેન રાજા પણ ઉદાસ બનીને લમણે હાથ દઈને બેઠા ત્યારે મંત્રી કહે છે મહારાજા ! હવે તમે ચિંતા છેાડી ઢો, ચિંતા કરવાથી શું વળશે ? ત્યારે ઉગ્રસેન રાજા કહે છે મંત્રીશ્વર ! ચિ'તા કેમ ન થાય ! જુએ તે ખરા, મારી લાડકવાયી રાજુલની કેવી દશા થઈ ગઈ છે! અરેરે.... આ યાદવકુળના જાયા નૈમકુમારે અમારી હાંશ પૂરી ન કરી. રાજુલના મનના કોડ મનમાં રહી ગયા. એક તે એ ચિ'તા થાય છે ને ત્રીજી
ચિંતા થાય છે કે આ પીઠી ભરેલી કન્યાને કયાં સુધી કુંવારી રાખી શકાય. રાજુલ તેમ...તેમ કરે છે. હવે આ બાબતમાં શું કરવુ ? અહી' ઉગ્રસેન રાજા, ધારણી રાણી અને સખીએ બધા રાજુલને રૂદન અધ કરવા સમજાવે છે અને ત્યાં કૃષ્ણવાયુદેવ, સમુદ્રવિજય વિગેરે તેમકુમારને હાથી તારદ્વાર તરફ પાછો વાળવા સમજાવે છે. હવે શું ખનશે તે અવસરે.
ચરિત્ર ઃ- જિનસેનકુમાર જયાં બેઠા હતા ત્યાંથી ઉભા થયા ને દરવાજા પાસે આવ્યા. આ જોઇને ક્ષત્રિયા અને નગરલેાકા ખેલવા લાગ્યા કે ખુદ મહારાજા પણુ દરવાજા ખાલી થયા નહિ, માટા મહેન્મત્ત હાથી, માટે અને બળવાન સુભટા કાઇથી જે