________________
શાશા અપાય પણ કરવાને તીરાડ પડતી નથી. આ જોઈને લોકોના મનમાં આશ્ચર્ય થયું કે આ શું? શના મોટા મોટા હાથી દ્વારા પ્રયત્નો કર્યા છતાં દરવાજા ન ખુલ્યા. છેવટે બળવાન મહેલો અને દ્ધાઓને તેડાવ્યા. તેમણે ખૂબ મહેનત કરી પણ કઈ રીતે દરવાજો ખુલતું નથી.
સતીના સતીત્વનો પ્રભાવ”- રાજાએ આટલા વાના કર્યા છતાં દરવાજે સહેજ પણ હાલ્યો નહિ ત્યારે રાજાની હિંમત ખૂટી ગઈ કે હવે શું થશે? નક્કી કઈ દેવી લાગે છે. નહિતર આમ કેમ બને ? રાજાએ કહ્યું એ દ્વાર ખેલતી નથી કે જવાબ પણ આપતી નથી, તે હે સુભટે! તમે એમ કરે કે છાપરા ઉપર ચઢીને એકાદ બે નળીયા કાઢીને પિલાણમાંથી જુઓ કે એ બાઈ અંદર શું કરે છે, એટલે માણસે તે છાપરે ચડ્યા ને અંદર દષ્ટિ કરી. ત્યાં સતીએ કહ્યું કે હે દુષ્ટ! જે મારા સામે દષ્ટિ કરશે તે બળી જશો. એમ કહીને એમની સામે તલવાર ધરી. તે તલવારમાંથી તણખા ઉડયા. તેનાથી જનારા માણસના શરીરમાં કાળી બળતરા થવા લાગી એટલે તરત ભાગીને રાજા પાસે આવ્યા ને બધી વાત કરી. આ સાંભળીને રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ બનાવ બનવાથી કઈ પણ હવે એની સામે જવાની ઈચ્છા કરતું જ નથી.
જિનસેનનું શુરાતનપણું” – આટલા બધા પ્રયત્નો કરવા છતાં દ્વાર ન ખુલ્યા એટલે રાજાની મૂંઝવણને પાર ન રહ્યો. તે ચિંતા કરવા લાગ્યા કે હવે શું કરવું? આ દેવીને કપ કેવી રીતે શાંત કરે? આમ વિચાર કરતા હતા આ તરફ ચંપકમાવાને પતિ જિનસેનકુમાર ત્યાં જ હતું. તેણે આ બધું જોયું. એટલે એના મનમાં થયું કે કદાચ ચંપકમાલા પણ હોઈ શકે. દરવાજા ખોલવા માટે આટલી મહેનત કરવા છતાં ન ખુલ્યા ત્યારે ક્ષત્રિયને બચ્ચે જિનસેનકુમાર ઉભે થઈને કહે છે અ! આટલા બધા શુરવીર ક્ષત્રિય અહીં બેઠા છે એમાંથી કેઈની તાકાત નથી કે આ દરવાજા એલી શકે? શું ક્ષત્રિયનું ક્ષત્રિયપણું ચાલ્યું ગયું છે? તમારામાં મદઈ જ નથી લાગતી કે દરવાજા બેલી શકતા નથી. જે ન બોલી શકે તે ખાડે છેદીને દટાઈ મરે. એક સ્ત્રીને જીતવી તેમાં શી મોટી વાત છે. કહું છું કે તમારા જીવતરમાં ધૂળ પડી.
ભૂમિકે ભાર મેં જાનું, જે સ્વામીકી ચિંતા નહિ ટાળે. યદિ હુકમ હે તે કવાડ ખુલા હું, બેલે ભૂપત આલે.
જે સુભટે પિતાના મહારાજાની ચિંતા દુર ન કરે એ તે પૃથ્વી ઉપર ભારરૂપ છે. હે મહારાજા ! જે આપની આજ્ઞા હેય તે હું આ દ્વાર ખેલું. જિનસેનકુમારના શબ્દ સાંભળીને બધા ક્ષત્રિય સમસમી ઉઠયા કે આની ઉંમર તે નાની દેખાય છે ને નાને મેઢ મટી વાત કરી રહ્યો છે. આપણું તે એણે હડહડતું અપમાન કર્યું છે. હવે આપણે જોઈએ કે એ કે દ્વાર ખેલે છે ! રાજાએ કહ્યું હે દેશી મુસાફર ! આ કામ