________________
શારદા સુવાસ
“નેમ પાછા ફરતા સખીઓએ કરેલ કટાક્ષ” –રાજેમતીની સખીએ રાજેમતીને ‘ભાનમાં લાવવા માટે ઉપચાર કરી રહી છે. આ તરફ તેના પિતાજી ઉગ્રસેન રાજાની પણ દયાજનક સ્થિતિ થઈ છે. આ જોઈને રાજેમતીની સખીઓ એકબીજાને વ્યંગમાં કહે છે નૈમકુમારની વાત જ મૂકી દે ને. તેારણે આવીને પાછા ફર્યાં એ શું એમનું ડહાપણુ કહેવાય? ખીજી કહે છે પણ એ પરણવા જ કયાં માન્યા હતા! એ તા પશુડાએની દયા કરવા આવ્યા હતા, ત્યારે ત્રીજી સખી કહે છે એ નૈમકુમારને મન પશુની કિંમત લાગે
એટલે પશુડાઓને રડતા જોઇને એમના દિલમાં દયા આવી પણ રાજેમતી રડે છે એનુ શુ? એમના દિલમાં રાજેમતો પ્રત્યે દયા નથી. એમણે પશુની દયા કરી પણ માણસની દયા ન કરી. એમણે એવા પણ વિચારન કર્યું કે રાજુલનુ શું થશે ? ત્યારે ચાર્થી સખી કહે છે બહેન ! એની વાત જ છોડી દો ને, એતા મેટા લોકોની માટી વાતે હાય. યાદવકુળ માટુ ને ખાનદાન કહેવાય. આ નૈમકુમારે આવું નાટક કર્યું. હવે એમના કુળની આબરૂ ઉપર પાણી ફેરવ્યું. આમ એક પછી એક સખીઓ વ્યંગમાં વાત કરવા લાગી. રાજેમતી વચમાં ઘેાડી વાર ભાનમાં આવે છે ત્યારે સખીઓના શબ્દો સાંભળીને ખેલે છે સખી! તમે આ શું બેલે છે ? તેમકુમાર તા મહાન પવિત્ર છે. એમની તમે નિ ંદા ન કરશો, ત્યારે સખીઓ કહે છે બહેન ! શુ ન બાલે ! એમણે તેારણે આવીને પાછા ફરતા કંઇ વિચાર કર્યાં છે! અમારુ` તે હૈયુ ચીરાઈ જાય છે, અમારી સખીની આર્વી દશા કરનાર એ વળી કેણુ ? રાજેમતીની આંખમાંથી આંસુડાની ધાર વહે છે તે ઘડીકમાં ભાનમાં આવે છે ને ઘડીકમાં બેભાન બની જાય છે. ભાનમાં આવે ત્યારે ખેલે છે કે અરેરે..તેમકુમાર ! તમે આવ્યા પણ મને મળ્યા પણ નહિં ! એક વખત તે મળવું હતું ને ! આમ કહીને વિલાપ કરે છે. રાજેમતીને રડતી જોઈને માતા-પિતા, સખીએ બધા રડે છે. આ તરફ કૃષ્ણ વાસુદેવ નેમકુમારને પાછા તાણે જવા માટે સમજાવતા કહે છે વોરા ! આમ પરણ્યા વિના પાછા ન વળાય. તમે આમ કરો તે અમારી ઈજ્જત શુ` રહેશે ! સૌને પેાતાનો મેા ને પ્રતિષ્ઠા વહાલી હાય છે, આપણા યાદવકુળ વિષે લેાકા શુ શુ ખેલશે તેના તમને ખ્યાલ છે ? નેમકુમાર કહે છે પણ તમારી ઇજ્જત ને પ્રતિષ્ઠાને કલંક લાગે એવું મેં શું કાર્ય કર્યુ છે ? કે તમે બધા આ રીતે કહા છે! સમજો તે આજે યાદવા એમની મર્યાદા ઉલ્લધી ગયા છે, એમને સમજાવવા માટે જ મારી મહેનત છે. દ્વારકા નિવાસી યાદવાને આજે કયા સુખની ખામી છે ! એમને સર્વ પ્રકારનું સૉંસારિક સુખ પ્રાપ્ત થયું છે. ધન-જન સર્વ પ્રકારે તે ઉન્નત છે. આટલુ સુખ મળવા છતાં તેમને સ ંતાષ ન થયા તેથી માટા ભાગના યાદવેા આજે યાદવકુળની મર્યાદાનું ઉલ્લંધન કરીને માંસ અને મદિરાપાનમાં માનવજીવનની સાર્થકતા માનવા લાગ્યા છે. પેાતાના સુખ માટે તે ખીજા જીવાની હત્યા કરે છે. પેાતાના સુખ-દુઃખના તેમને ખ્યાલ આવે છે પણુ ખીજાને કેટલુ' દુઃખ થતુ હશે એના તે તેએ વિચાર કરતા જ નથી. કોઈ માણસ અથવા કોઈ દેવ પેતાના સુખ માટે
93