________________
શાહ સુવાણ હવે હું તને સારી રીતે ઓળખું છું. આખી દુનિયા એમ કહે છે કે તું પૈસા લેવા માટે જ અમને વળગી રહી છું. જે અમારી પાસે પૈસા ન હતા તે તું અમારી ખબર લેવા પણ ન આવત. શીલા કહે છે બેટા ! તું કંઈક તે વિચાર કર. હું તારી માતા છું. કિશોર કહ્યું તારે બકવાદ મારે સાંભળ નથી. તું માતા થઈને અમારા ઉપર સત્તા કરવા આવી છું. ચાલી જા. એમ કહીને બારણું બંધ કરી દીધું. મેટી આશાએ આવેલી શીલાનું હૈયું તૂટી ગયું. પગ ભાંગી ગયા. તે નિરાશ થઈને પાછી અમદાવાદ આવી.
ભાંગીને ભુક્કા થયેલા આશાના કિનારા”:- શીલા રાત દિવસ ઉદાસ રહેવા લાગી ને વિચારવા લાગી અહો કે આ સંસાર છે! જે દીકરા ઉપર મેં આશાના મિનારા બાંધ્યા હતા તે આજે તૂટી પડયા. જે દીકરાને એની માતા જન્મ આપીને ત્રણ મહિનાને મૂકીને વિદાય થઈ હતી એવા દીકરાને અમૃતને ઘૂંટડા પાઈને ઉછેર્યો. રાત દિવસ જોયા વિના એણે તમામ ભોગ આપીને પોતે આ બાબતમાં બીલકુલ અનુભવી ન હોવા છતાં એક અનુભવી માતા બનીને છોકરાને ઉછેરવામાં પિતાનું લેહી રેડ્યું હતું. એ જ વહાલા દીકરાએ આજે ઓરમાન મા કહીને તિરસ્કાર કર્યો. પિતે જન્મદાતા છે એમ સમજીને ઉછેર્યા હતા. છોકરાને ખાતર પિતાના પિયર જવાને, પતિ સાથે હરવા ફરવાને બધે મેહ છેડી દીધું હતું. પિતાને સંતાન થયું ન હતું છતાં કદી એ વિચાર કર્યો ન હતું કે મારે સંતાન નથી, એ તે એના પતિને એમ જ કહેતી કે મારા કમલેશ અને કિશોર મારે મન લવ-કુશની જેડી છે, મને બહુ આનંદ છે. આજે એ જ દીકરાએ એને ઉંચા શિખર ઉપરથી લાત મારીને ઉંડી ખાઈમાં ધકેલી દીધી. જે માતા વિનાના અનાથ બાળકોને એણે પાળ્યા એ જ છેકરાએ એને અનાથ બનાવી દીધી. જેમને ખાતર પિતે જિંદગી બરબાદ કરી હતી તે જ છોકરાએ આજે એના જીવનને છિન્નભિન્ન કરી નાંખ્યું, તેથી પતિ અને સાસુ જતાં જે આઘાત લાગ્યો હતો તેનાથી પણ ભયંકર આઘાત આજે શીલાને લાગ્યું.
શીલાને બે દિવસમાં પાછી આવેલી જોઈને આડેશીપાડે શી કહેવા લાગ્યા કે શીલા બહેન ! તમે મુંબઈ ગયા હતા ને બે દિવસમાં જ કેમ પાછા આવ્યા ત્યારે કહે છે કે મારે કિશેર અને એની વહુ મહિને ફરવા માટે ગયા છે એટલે ઘર બંધ હતું તેથી હું પાછી આવી. લેકે કહે તારા મુખ ઉપર આટલી બધી ઉદાસીનતા કેમ દેખાય છે? શીલાએ કહ્યું આજે મને મારા પતિ ખૂબ યાદ આવ્યા છે. બીજું કોઈ કારણ નથી. જુઓ, કિશોરે આટલું બધું અપમાન કર્યું છતાં કઈને કહેતી નથી, કારણ કે એ સમજતી હતી કે ગમે તેમ તેય એ કરે છે ને હું માતા છુ. જે મારે એની માતા બનવું હોય તે મારે એમનું અપમાન પણ ઘેળીને પી જવું જોઈએ, એમ સમજીને એના મનને વાળી દીધું. ઘરમાં બેઠા જે કામકાજ થાય તે કરીને દિવસો પસાર કરવા લાગી.