________________
URO
અય સુવા
માતાની માટલી બધી સેવા કરે છે ને બાળકીને પણ ખૂબ લાડ પ્યારથી ઉછેરે છે. કરા ક્યારે પણ દુઃખી નહિ થાય. પેાતે સસ્કારી છે એટલે ખાળકના જીવનનું પશુ સુંદર ઘડતર કરશે. પતિ-પત્ની, એ મામા અને માતા આ પાંચ માણસનું કુટુંબ સંસારમાં સ્વર્ગ જેવા આનંદ માણતું હતું, પણ કની વિચિત્રતા કાઇ અલૌકિક છે. એક દિવસ રાત્રે મનહરને અચાનક છાતીમાં દુઃખવા આવ્યું. મોટા ડોકટરને એલાગ્યા. ઘણાં ઈલાજો કરાવ્યા પણ કોઈ ઈલાજ કામ ન લાગ્યા. માત્ર ૦૦ કલાકમાં જ મનહુર આ ફાની દુનિયા છેડીને ચાલ્યા ગયા. આવી આદશ ધ્રુવી સમાન પત્ની મળવાથી મનટુરનો સ'સાર સ્ત્રગ જેવા હતા. એણે પત્ની અને પુત્રો માટે મેટા આશાના મિનારા ખાંધ્યા હતા પણ તૂટીને જમીનદેસ્ત બની ગયા.
જિના દિલમાં સુખી જિંદગી જીવવાના અર્માન ભર્યાં, એવા ઘણાં યુવાનાના પણુ અણુધાર્યાં અવસાન થયા, સૂતા સૂતા અંધારામાં જોજે મૃત્યુના થઇ જાય-મનની મનમાં ના રહી જાય.
જિંદગી ક્ષણિક છે. જીવનદિપક મૂઝાઈ જતાં વાર લાગતી નથી. મૃત્યુ આવશે ત્યારે મનની બધી ઈચ્છાએ મનમાં રહી જશે, માટે સમજ્યા ત્યારથી સવાર સમજીને મને તેટલી ધર્મની આરાધના કરી લેા. જુએ, આ મનહુરના અંતરમાં કેટલા અરમાના ભર્યા હતા પણુ બધા અરમાનેા અધૂરા રહી ગયા ને પાતે એકાએક પળવારમાં ફાની દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યા ગયા. મનહરના અવસાનથી માતાને અને પત્નીને ભયંકર આઘાત લાગ્યા. શીલા એની સાસુના ખેાળામાં માથું મૂકીને છાતીફાટ રડતી, ત્યારે સાસુ એના માથે હાથ મૂકીને આશ્વાસન આપતા. સાસુનુ' હૈયું ભરાઈ જાય ત્યારે તે રૂમ બંધ કરીને રડી લેતા, અરેરે....અમારું શું થશે? પુત્રના આઘાતમાં માતા પણ થાડા દિવસમાં વિદાય થઇ ગઇ, એટલે શીલાના માથે તે જાણે પહાડ તૂટી પડયા હાય તેવા આઘાત લાગ્યો. પોતે ઘરમાં એકલી થઈ ગઈ. થાડા દિવસ તે! સૂનમૂન બની ગઇ, પછી અને મેાટા આધાતાને સડન કરતાં હૈયું મજબૂત બનાવી શીલા એના બાળકોને ઉછેરવા લાગી. હવે તે એને માટે આ દીકરાએ જ આધારભૂત હતા. શીલાએ મને છેકરા પાછળ પોતાની જાત ઘસી નાંખી. પેટે પાટા ખાંધી, હોઠ ઉપર હાસ્ય રાખી એણે પુત્રા માટે પાસે જેટલું ધન હેતુ તેટલું. મધુ' ખચી નાંખ્યું, અને પોતે જાતે શ્રમ કરી, મહેનત મજુરી કરીને એણે અને કરાઓને ઉછેર્યા ને ભણાવ્યા.
એના દિલમાં એક જ ભાવ હતા કે પૈસા તે આજ છે ને કાલ નથી. મારા કા એ જ મારુ ધન છે. છેકરા કમાશે પછી ખાઈપીને નિરાંતે ધર્મધ્યાન કરીશ. એણે અને કરાઓને ધધે લગાડયા ને સારા ઘરની છેાકરી સાથે પરણાવ્યા, પછી શીલાના અંતરમાં શાંતિ થઇ. હાશ....હવે મારા દીકરાએ માટા થઇ ગયા. છેકરાએ હાંશિયાર થયા એટલે કોઈ