________________
શ.રદા સુવાસ
૧૭
બધી કહાની પત્નીને કહી. પત્ની કહે છે નાથ ! માજીને લઈ આવે. આપણને ખંનેને માતાના પ્રેમ મળશે ને એનું દુઃખ ટળશે. આથી યુવાન સવારમાં ગાડી લઇને લેવા ગયા, ત્યારે માડીના મનમાં રાત્રે એમ થયુ કે મને ડોકટર કાલે રજા આપવાનું કહે છે તે હું કયાં જઈશ ? પેલા યુવાન મારા દીકરાને ઘેર લઈ જાય તેા મારે જવું નથી. આથી તે માડી હાસ્પિતાલમાંથી વહેલી સવારે નીકળી દૂર વગડામાં ચાલ્યા ગયા. ચાર દિવસના ભૂખ્યા હતા ને પુત્રના આવા વર્તનનો આઘાત હતા એટલે ચક્કર આવતા પડી ગયા. પડતાની સાથે નમો અરિહંતાણુ ખેલતાં પ્રાણ પ ંખેરુ ઉડી ગયું. એણે કોઈની સાથે વેર ન રાખ્યુ સમાધિ ભાવે મૃત્યુ પામ્યા. આ તરફ સેવાભાવી પતિ અને પત્નીને માતા આવશે તેને આન છે. ઘેર એના માટે બધી તૈયારી કરી માજીને લેવા ગયા. ત્યાં ખબર પડી કે માજી ચાલ્યા ગયા છે. બધે શેાધ કરી પણ પત્તો ન પડ્યા. છેવટમાં અને માણસા ખૂબ રડચા ને વિચાર કરવા લાગ્યા કે જેણે જન્મ દીધા તે જ દીકરો શત્રુ બન્યા ને માતાને કાળા પાણીએ કાઢી. કેવા સ્વાથી લાસ'સાર !
કૃષ્ણ વાસુદેવ નેમકુમાર માટે કેવી કન્યા યેાગ્ય છે તેના વિચાર કરવા લાગ્યા. આ માટે તેમણે પોતાના કુટુંબના મુખ્ય મુખ્ય સ્ત્રી પુરૂષોની એક સભા ભરીને બધાની સમક્ષ રજૂઆત કરી કે તેમકુમાર માટે કઈ કન્યા ચગ્ય છે? જેને જે કન્યા ધ્યાનમાં ડાય તે ખુશીથી મને કહી શકે છે. આ સમયે કૃષ્ણજીની આઠે આઠ પટ્ટરાણીએ ત્યાં હાજર હતી. તેમણે કહ્યું-સ્વામીનાથ ! મારા લાડકા દિયરને માટે હું એક કન્યા બતાવુ ? કૃષ્ણુજીએ કહ્યું ખુશીથી બતાવે, ત્યારે સત્યભામાએ કહ્યુ' બતાવુ' તેા ખરી પણ કોઈના મનમાં એમ નહિ થાય ને કે જમણેા હાથ તા માં ભણી જ વળે ને ! કૃષ્ણુજીએ કહ્યુ' સત્યભામા ! તમારે એવું માનવાની જરૂર નથી, કારણ કે જે માણુસ કન્યા બતાવવા આવે છે તે ખાસ કરીને તા પેાતાના પક્ષના માણસાને જ ઓળખે છે તે ખીજાને કયાંથી એળખે ? આટલા બધામાંથી જે કાઇ કન્યા બતાવશે તે પેાતાના પક્ષની જ મતાવશે. જો તમારી માફ્ક બધા આવા વિચાર કરશે તે મને નૈમકુમાર માટે કન્યા કાણુ ખતાવશે?
સત્યભામાએ કહ્યુ' તે મરી નાની બહેન રાજેમતી મારા માનવા પ્રમાણે બધી રીતે દિયરજીને ચેગ્ય છે. આ સાંભળીને સભામાં બેઠેલા શીવાદેવી રાણી, દેવકીજી, રૂક્ષ્મણી આદિ પટ્ટરાણીએ વિગેરે એકી અવાજે એટલી ઉઠયા કે સત્યભામાની વાત સાચી છે. રાજેમતી દરેક રીતે તેમકુમારને ચગ્ય છે. એક તે એનુ' રૂપ, સૌદય' અજોડ છે અને દરેક ગુણુ લક્ષ સ'પન્ન છે. એની જેટલી પ્રશ'સા કરીએ તેટલી એછી છે. દરેકે સર્વાનુમતે રાજેમતીને પસંદ કરી કૃષ્ણજીએ વિચાર કર્યાં અહી' તેા મધાએ રાજૈમતીને પસંદ કરી કે તે નૈમકુમારને માટે ચાગ્ય છે પણ હવે રાજેમતીને નેમકુમાર ગમે છે કે નહિ અગર ઉગ્રસેન રાજા આ વાતમાં સમત છે કે નહિ એ આપણે જોવાનું રહે છે, જ્યાં સુધી ઉગ્રસેન રાજા અને રાજેમતી આ બાબતમાં સંમત ન થાય ત્યાં સુધી આપણે બધાએ જે પસંદગી કરી