________________
શારદા સુવાસ
આવ્યા છે. પશુ-પક્ષી છે તે બિચારા જંગલમાં પિતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્રપણે જંગલમાં વિહરનારા છે. એમને શા માટે આ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે? કઈ પણ પ્રાણુની સ્વતંત્રતા તૂટીને તેને દુઃખી કરવાનો આપણને શું હકક છે?
ઘણું માણસેને પિસ્ટ, ચકલા વગેરે પક્ષીઓને પાળવાને શેખ હોય છે, એટલે એને પકડીને પાંજરામાં પૂરે છે, ત્યારે એ જીને કેદખાના જેવું બંધન લાગે છે. પક્ષીઓને માટે પાંજરું જેમ બંધનરૂપ છે તેમ આપણુ આત્મા માટે આ શરીર પણ બંધનરૂપ છે. કર્મના સંગથી આત્મા શરીરરૂપી પિંજરમાં પૂરાયો છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી જીવને શરીરનું બંધન રહેવાનું છે, આ શરીર છોડીને જીવ બીજી ગતિમાં જાય છે ત્યારે વાટે વહેતા જીવને તેજસ અને કાશ્મણ એ બે શરીર તે હોય છે. જે મનુષ્ય મરીને દેવગતિમાં જાય તે ત્યાં એને વૈક્રિય શરીર મળે છે, અને મનુષ્ય-તિયચ થાય તે ઔદ્યારિક શરીર મળે છે. આહારક શરીર તે ચૌદ પૂર્વધારી મહાત્માઓ જ કરી શકે છે. જ્યારે આઠે કર્મોને ક્ષય થાય ત્યારે જ જીવને શરીરનું બંધન છૂટે છે ને સ્વતંત્ર બનીને મેક્ષમાં જાય છે. પક્ષીઓને પાંજરાનું બંધન સાલે છે તે એ તેમાંથી છૂટવા તરફડાટ કરે છે, પણ તમને બધાને આ શરીરનું બંધન સાલે છે ખરું? છૂટવા માટે તરફડાટ થાય છે ખરે? જે બંધન તેડીને છૂટવાને તરફડાટ થતું હોય તે અમારી પાસે આવી જાઓ. બેલે, મન થાય છે નટુભાઈ, મૂળચંદભાઈ! (તામાંથી અવાજ :- બંધનથી મુક્ત થવાનું મન થાય છે પણ સંસારને મેહ છૂટતે નથી) તમે તે એવી વાત કરી કે લાડુ ભી ખાના ને મોક્ષમાં ભી જાના. પણ તેમ નહિ બને. સંસારને મેહ છેડે પડશે.
નેમકુમાર વિચાર કરે છે કે આ પ્રાણીઓને વાડામાં પૂરીને તેમની સ્વતંત્રતા તો લૂંટી લીધી છે કે હવે મારી નાંખવાના છે. દુનિયામાં મરણ જેવું બીજું કયું દુઃખ હેઈ શકે? ભયંકર રેગથી ઘેરાયેલા અને પીડા ભોગવતા માણસને મરવું ગમતું નથી તે આ જેને મરવું કેમ ગમે? કઈ પણ જીવોને મારવાને બીજાને શે હકક છે. જ્યારે આપણે કેઈને જીવન આપવા શક્તિમાન નથી તે મારવાને હક્ક ખરે! આજના યુગમાં તે માણસને પિતાના પ્રાણ સિવાય બીજાના પ્રાણુની પડી જ નથી. હિંસક શેખેળે વધી રહી છે. ઘરમાં માંકડ, મછર, માંખીઓને વાંદા થાય છે તેને મારી નાંખવા માટે પૈસા આપીને દવા છાંટનારાઓને બોલાવે છે. ઘણું માણસે માંકડને મારવાને પાવડર ઘરમાં રાખે છે. પેપરમાં ઘણીવાર વાંચવામાં આવે છે કે ફલાણાને દીકરે, દીકરી કે વહુ માંકડ મારવાને પાવડર ખાઈને મરી ગયા. એ નિર્દોષ જીને મારવાને પાવડર ઘરમાં લાવ્યા તે આ બનાવ બન્યું ને? બીજાને મારવા જતાં પહેલાં પોતાને નુકશાન થાય છે. તે ઉપરાંત પાપકર્મોનું બંધન થાય છે. જૈનકુળમાં જન્મ્યા હોય તેનાથી આવી હિંસક દવાઓને ઉપયોગ કરાય જ નહિ. જેનેની રગેરગમાં “અહિંસા પરમો ધર્મ ” આ