________________
શાકા થવાય
જેમના આત્મા સૉંસારમાં રહેવા છતાં વિરાગી દશામાં રમણતા કરી રહ્યો છે એશ્વ સમુદ્રવિજયના નઃ નેમકુમારનુ દિલ રડતાં પશુઓના પેાકાર સાંભળીને પીગળી ગયુ છે. આજે માટા ભાગે સુખી માણસે દુઃખી માણસાના દિલના પેાકાર સાંભળતા નથી ત્યારે નેમકુમારે તે દુઃખી પશુડાએના પાકાર સાંભળીને પેાતાના હાથીને સ્થંભાવી દીધા. મા તા ભાવિના ભગવાન બનનાર છે.
જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારના અધિકાર આવે છે. એ મેઘકુમાર કેવી રીતે બન્યા? મેઘકુમારના આત્મા પૂર્વભવમાં હાથી હતા. એણે જંગલમાં ઝાડ પાન સાફ કરીને જગ્યા સ્વચ્છ બનાવી હતી. જ્યારે જ ંગલમાં ભયંકર દાવાનળ લાગ્યા ત્યારે મરણના ત્રાસથી ભયભીત બનેલા પ્રાણીએ પેાતાના જીવ બચાવવા માટે હાથીએ મનાવેલા માંડલામાં આવીને ભરાઇ ગયા. બધાને આશ્રય મળ્યા. માત્ર એક સસલુ' રહી ગયુ. એ જગ્યા મેળવવા ફ્રાંસ મારતું હતું. એટલામાં હાથીને ખણુજ આવવાથી ખણવા માટે પગ ઉંચા કર્યાં, ત્યારે એ જગ્યા ઉપર સસલુ. આર્વીને બેસી ગયુ. હાથીએ જોયુ કે સસલુ" તાના પ્રાણુ ખચાવવા માટે આવીને બેસી ગયું છે. હવે મારે પગ નીચે કેવી રીતે સૂકવે ? હું પગ નીચે મૂકું. તા સસલું છુંદાઈ જાય. એ સસલાની દયા ખાતર હાથીએ અઢી દિવસ સુધી પગ ઉંચા રાખ્યા. જ્યારે દાવાનળ શાંત થયા ત્યારે સૌ પ્રાણી પેાતાના સ્થાને ચાલ્યા ગયા. સસલાને બચાવવાના હેતુથી અઢી દિવસથી ઉભેલા હાથીને અસહા પીડા થતાં મરણ પામ્યા ને શ્રેણીક મહારાજાના પુત્ર મેઘકુમાર અન્યા. તિય "ચના ભવમાં પણ કેટલી અનુક`પા !
આજે માનવીને દુઃખ પડે ત્યારે શાંતિનાથ ભગવાનને યાદ કરે છે કે હૈ શાંતિનાથ ભગવાન ! મારા દુઃખને ટાળજો ને મને શાંતિ કરો. એ શાંતિના કરનાર શાંતિનાથ ભગવાન કેવી રીતે બન્યા ? મેઘરથ રાજાના ભવમાં પેાતાના શરણે આવેલા પારેવાની જાનના જોખમે પણ રક્ષા કરી હતી. પારેવુ' મચાવવા પોતાના હાથ-પગ કાપી નાંખ્યા પણ એવા વિચાર ન કર્યો કે હું મરી જઈશ તા મારી પ્રજાનું શું થશે? ભલે, એક પારેવું મરી જાય. હું જીવતા હાઇશ તા હજારો જીવેનું રક્ષણ કરીશ, એવા વિચાર ન કર્યાં. શરણાગતને પહેલા શરણુ' આપ્યું. એમની પરીક્ષા કરવા માટે દેવ આવ્યે હતેા. ખતે દેવ. થાકીને ચરણમાં પડી ગયા. ટુંકમાં સમ્યકદષ્ટિ મહાનપુરૂષો બીજાનુ ાણુ કરવા માટે પેાતાના પ્રાણનું મલીદ્વાન આપતા પાછી પાની કરતા નથી.
નૈમકુમારનું દિલ પશુઓને પાકાર સાંભળીને પીગળી ગયુ. સારથીએ કહ્યું કે તમારા લગ્નના કારણે જ આ બધા પશુઓના વધ થવાના છે. એ માટેજ મા બધા પશુએ મરણુના ભયથી પેાકાર કરી રહ્યા છે. એ એમની ભાષામાં પાર કરીને તમને કહી રહ્યા છે કે હું કરૂણાવંત નેમકુમાર ! તમે અમને મચાવા, તમે જ અમારા