________________
૭૨
શારદા સુવાસ મને પૂછ્યા વિના એક રૂપિયે વાપર્યો જ કેમ? તે સિનેમા જોઈ જ કેમ? છોકરે માતાના ચરણમાં પડીને કહે છે બા! હવે હું કદી તને પૂછયા વિના સિનેમા જેવા નહિ જાઉં. એક પાઈ પણ નહિ વાપરું પણ તું મને માફ કર, ત્યારે માતા કહે છે બસ, મારે તારું કાળું મુખ જેવું જ નથી. નીકળ ઘરની બહાર, એમ કહીને ધક્કો માર્યો તે પણ કરે તે બાબા કરે છે.
ઉમેશ બારી પાસે ખુરશીમાં બેઠે બેઠે બધું દશ્ય જોયા કરે છે. જ્યાં માતાએ છોકરાને મકકો માર્યો ત્યાં તે રમેશના મુખમાંથી કાળ ચીસ નીકળી ગઈ. એના મનમાં થયું કે હું કૂવીને ત્યાં જાઉં ને પેલી માતાને ક્રોધ કરતી અટકાવું. છોકરે જેમ જેમ નમ્રતા માવતે ગમે તેમ તેમ માતાને કોઇ વધતે ગયે. માણસને જ્યારે ક્રોધ આવે છે ત્યારે હું શું બોલું છું ને શું કરું છું તેનું ભાન રહેતું નથી. કોઇ આવે છે ત્યારે માણસની આંખે બંધ થઈ જાય છે ને મોઢું ખુલ્લું થઈ જાય છે. છોકરાને ધક્કો માર્યો તે પણ તે માતા પાસે માફી માંગે છે ને કહે છે બા ! ગમે તેમ તેય હું તારે એકને એક દીકરે છું. મને માફ કર, ત્યારે મા કહે છે મરી ગઈ તારી મા. તું આજથી મારે દીકરો નહિ ને હું તારી મા નહિ, મેં તે આજથી જ તારા નામનું નાહી નાંખ્યું છે. આમ કહીને તીક્ષણ ધારવાળે વાટકે છૂટો દીકરાના માથામાં માર્યો એટલે છેકરાને માથામાં જોશથી વાગે ને લેહીની ધાર થઈ. છેકરે માથે હાથ દઈને કહે છે બા ! હવે તું શાંતિથી રહેજે. તને મારું મોઢું જેવું ગમતું જ નથી ને હું તારો દીકરે નથી તે હું કદી આ ઘરમાં પગ નહિ મૂકું. જાઉં છું એમ કહીને છોકરે ચાલ્યા ગયે. આ દશ્ય જોઈને રમેશનું દિલ કંપી ગયું. એના મનમાં થયું કે અહે ! આના કરતાં મારી માતા તે સે દરજજો સારી છે. એને સ્વભાવ ધી છે. ગમે તેટલે કાધ કર્યો પણ કદી મને કે રેખાને આવા વેણ કહ્યા નથી, છતાં હું એને છોડીને અહીં રહેવા આવી ગયું છું. - આ તરફ પેલા છોકરાએ કેઈની પાસે જઈને ઘા ઉપર દવા લગાડી એટલે લેહી અધ થયું, પછી તે જંગલમાં ચાલ્યા ગયે. એક ઝાડ નીચે બેસીને છૂટી પિકે રાતે રડતે કહે છે બાપુજી! તમે ચાલ્યા ગયા ને મારી માતાએ મને કાઢી મૂક્યો. હવે હું કયાં જાઉં? જન્મદાતા માતાએ મને કાઢી મૂકે તે હવે બીજું મને કેણ રાખશે? આમ રડવા લાગ્યા ને ઝાડ નીચે બેસી રહ્યો. આ તરફ છોકરાને ગયા કલાક થયે એટલે માતાને ક્રોધ શાંત થયે એટલે એને ઘર સૂનું સૂનું લાગવા માંડયું. ખીચડી રાંધી હતી તે ખાવા બેઠી પણ ગળે ન ઉતરી. અરેરે...મેં આ શું કર્યું? મારે દીકરો કયાં ગયે હશે ? તરત જ દીકરાને શોધવા નીકળી. શોધતાં શોધતી ઝાડ નીચે છોકરે બેઠા હતા ત્યાં આવીને કહે છે બેટા! આ તારી અભાગણી ક્રોધી માને માફ કર ને ઘેર ચાલ, બેટા! તે મારી પાસે ઘણી માફી માંગી પણ એક રૂપિયા ખાતર મેં તે તારા માથે કેર કર્યો. છેક