________________
શારદા સુવાસ ડાહ્યો હતો એટલે ઘેર આવ્યું. રાત પડી. માતાએ કેડિયાનો દી કર્યો. રમેશની નજર પેલી ઝુંપડી સામે ગઈ. આ સમયે માતા કહે છે બેટા! ચાલ, તું ખાઈ લે, પણ એને તલવારના ઘા જેવા માતાના શબ્દ યાદ આવી જાય છે એટલે તે ખાત નથી.
માતા રડતી રડતી છોકરીને કહે છે બેટા! મારે સ્વભાવ જ ખરાબ છે. મને ક્રોધ આવતા ય વાર નહિ ને ઘડી પછી પસ્તાવાને પણ પાર નહિ. બેટા ! મેં તને ભૂંડે હાલ ઘરમાંથી કાઢ. હું એકલી પડી ત્યાં મને તારા વિના ઘર ખાલી દેખાવા લાગ્યું. ખાવા બેઠી પણ ખીચડીને ફળિયે મારા ગળે ઉતર્યો નહિ. ખૂબ રડી ને પછી બરની તને શેધવા નીકળી. તારા મિત્રને ઘેર બધે શેધી વળી પણ કયાંય તારે પત્તો ન લાગે એટલે નિરાશ થઈને રખડતી રઝળતી તું જ્યાં બેઠા હતા ત્યાં આવી. તને જોઈને હું હર્ષથી તને ભેટી પડી. બેટા ! તું ન મળ્યું હતું તે આજે હું ઝેર પીને જીવનને અંત લાવત. મારી ભૂલ થઈ ગઈ. હવે હું તને કદી નહિ વઢે, માટે તું ખાઈ લે. એમ કહીને રડતી રડતી દીકરાના મોઢામાં કેળિયા મફવા લાગી. દીકરો કહે છે બા! તું રડીશ નહિ. તારી ભૂલ નથી. મારી જ ભૂલ હતી. હવે હું તારી રજા સિવાય એક પાઈ પણ નહિ વાપરું. આમ કહીને પરસ્પર મા દીકરે ભેટી પડયા. આ છે વાત્સલ્યના વહેણ.
આ દશ્ય જોઈને રમેશનું હૃદય રડી ઉડ્યું. અહો ! મારી માતાને પણ મારા પ્રત્યે આવું જ વાત્સલ્ય હશે ને ? એના ક્રોધી સ્વભાવથી કંટાળીને અમે બંને એને એકલી મૂકીને નીકળી ગયા છીએ. એ એકલી શું કરતી હશે? એ ગમે તેવી છે પણ કદી આ માતા જે કોઈ મારા ઉપર નથી કર્યો. આ વિચારે રમેશનું હૃદય ભરાઈ ગયું. ત્યાં અચાનક એનું બારણું કેઈએ ખખડાવ્યું, એટલે નીચે જઈને બારણું ખેલ્યું તે પિતાની માતા જ આવી છે. રમેશે કહ્યું બા ! અત્યારે અચાનક કયાંથી? માતાએ કહ્યું બેટા ! તું અહીં આવ્યું ને રેખા પિયર ગઈ પછી મને તે તમારા વગર બિલકુલ ગમ્યું નહિ. મને જીવતર ઝેર જેવું લાગ્યું. ગમે તેમ તે ય તારી જનેતા છું. બેટા ! તારા વિના હું નહિ જીવી શકું, માટે હું તને લેવા આવી છું, ચાલ બેટા ઘેર. હવે આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે તને કે રેખાને હું કદી એક શબ્દ નહિ કહું. હું કોઈ નહિ કરું. મને લાગે છે કે મારા ક્રોધી સ્વભાવથી તમે કંટાળી ગયા છે. દીકરા-ઘેર ચાલ. આટલું બોલતાં માતાનું હૃદય ભરાઈ આવ્યું ને રમેશ પણ રડી પડયે. મા-દીકરો ભેટી પડ્યા. બંનેએ એકબીજાની ભૂલની માફી માંગી. રમેશે કહ્યું-બા ! તારે માફી માંગવાની ન હોય, મારે જ માંગવાની હેય. એમ કહીને રમેશે માફી માંગીને સત્ય હકીકત કહી દીધી ને કહ્યું–બા ! અહીં મને સારી નોકરી મળી ગઈ છે. આ ઘર મેં લઈ લીધું છે, માટે અહીં જ રહીએ. માતા રહેવા સંમત થઈ રેખા પણ આવી ગઈ. માતા, પુત્ર અને વહુ ત્રણ માણસનું કુટુંબ આનંદથી