________________
gee
શાશ્ત્રા સુવાસ
કરીશ. ત્યાં સિદ્ધ અને સિ ુણુ ગર્જના કરતા સામે આવ્યા. સિ’હું ઉછળીને જિનસેનકુમારને પુજામાં લેવા આન્યા ત્યારે જિનસેન કહે છે.
રે વનચર સબકો દુઃખદાયી, દીને પથ ભીગાર, અમ સંભાલ નહિ ભાગ સકેગા, લેઉં તુઝે ડકાર,
હું વનરાજ કેશરી ! તે... ઘણાં માણુસાને ફાડી ખાધા છે, ઘણાંના શિકાર કર્યો છે મૈં લેાકાને હેરાન પરેશાન કરી રહ્યો છે, પણ હવે તું મને નહિ મારી શકે. હું પણુ તારા જેવા પરાક્રમી છું. મારા પજામાંથી તને છટકવા નહિ દઉં, તું સાવધાન બની જા. પ્રાણીઓને પણ સંજ્ઞા છે ને? સિંહ જિનસેનકુમારનુ ઉગ્ર સ્વરૂપ જોઈને વિચાર કરવા લાગ્યું કે આ કોઈ બળવાન માણુસ છે. અત્યાર સુધીમાં જેટલા માણસાને મેં માર્યો તે બધા તા મને જોઈ ને ભયથી ધ્રુજી ઉઠતા, ત્યારે આ તે મારી સામે પડકાર કરે છે. એ મારાથી બિલકુલ ડરતા કે ગભરાતા નથી. આમ વિચારીને સિ ંહૈ જિનસેનકુમારને મારવા માટે પજો ઉગામ્યા એટલે જિનસેનકુમારે પણ સાવધાન બનીને તીર ખેંચ્યું ને એવું નિશાન તાકીને તીર છોડ્યુ કે સીધુ સિહુના પેટમાં વાગ્યુ, તેથી સિ'હું તરફડતા જમીન ઉપર ઢળી પડચા. ચંપકમાલા એના પતિનું પરાક્રમ જોઈને ઘડીભર સ્થિર થઈ ગઈ. શુ મારા પતિનું શૌય છે ! શુ એમની Rsિ'મત ને પરાક્રમ છે! જિનસેને કહ્યું ચંપકમાલા ! આ સિ'હુણુ તારા ઉપર તરાપ મારવા આવી છે. તુ શું જોઈ રહી છે? સજાગ મન, એટલે ચ'પકમાલાએ પણ ધનુષ્ય ઉપર ખાણુ ચઢાવ્યું અને એવું તીર છેડયું કે સિહુના મસ્તકમાં વાગ્યું, તેથી એ પણ તમ્મર ખાઈને નીચે પડી ગઇ, ચંપકમાલાનું પરાક્રમ જોઈને જિનસેન ખુશ થઇ ગયા. તે એ ી ઉઠયા કે હું માના હતા કે સ્ત્રી અખળા હાય છે પણ હું ચંપકમાલા ! તું ખરેખર અમળા નહિ પણ સમળા છે. તારુ પરાક્રમ જોઈને મને આનંદ થા. આમ એકબીજાની પ્રશંસા કરતા અને જા આગળ ચાલ્યા જાય છે. થૈડું ચાલ્યા ત્યાં એક મેટ્ઠ' શહેર આવ્યું. આ બન્નેને જંગલમાંથી આવતા નગરજનાએ જોયા. એમને જોઇને સૌના મનમાં થયું કે આ ખનેનુ લલાટ તેજસ્વી છે, તેથી લાગે છે કે કાઇ પુણ્યવાન આત્માએ છે.
જિનસેનકુમાર સામે સિંહના ત્રાસના પ્રજાએ કરેલા પાકારઃ નગરજના સામા આવીને પૂછે છે કે તમેા અને કયા માર્ગેથી આવ્યા ? એટલે જિનસેનકુમારે જે માળેથી આવ્યા હતા તે તરફ હાથ કરીને કહ્યું અમે આ ભયંકર અટવીમાંથી અાવ્યા છીએ, ત્યારે નગરજના કહે છે હું પુણ્યવાન ! એ જંગલમાં તે ક્રૂર સિંહ અને સિદ્ગુણુ રહે છે. એ કાઇ પણ માણુસને જીવતા જંગલની ખહાર નીકળવા દેતા નથી. જે આવે છે તેમતે ફાડીને ખાઈ જાય છે. એ સિંહ–સિહણુ આ વનમાં આવ્યા ત્યારથી કાળા કેર વર્તાઈ રહ્યો છે. બધા એના ત્રાસથી હેરાન પરેશાન થઇ ગયા છે. સિંહુ-સિંહણના ત્રાસથી એ