________________
૨
શાહ કવાય મંગા પશુડાઓ પિકાર કરતા, પ્રાણ બચાવે તેમને વિનવતા, પિકાર મુણુને કરે વિચાર, લગ્ન કાજે ઘેર હિંસા થાય...પ્યારા
પશુ પક્ષીઓ એમની ભાષામાં વિલાપ કરતા પિકાર કરે છે કે હે નેમકુમાર ! અમને બચાવે. અમારું રક્ષણ કરે. એમ આજીજી કરી રહ્યા છે. આ સાંભળી નેમકુમાર વિચાર કરવા લાગ્યા કે અહે! આ બિચારા ભલા ને ભેળા નિર્દોષ પ્રાણીઓને શું મારા લગ્નના કારણે એકઠા કરવામાં આવ્યા છે? એમને વધ કરીને મારા લગ્નપ્રસંગમાં લોકોને તેમના માંસનું ભેજન કરાવવામાં આવશે ! આ નિર્દોષ પ્રાણીઓ મરણના ભયથી કેવા દુઃખી થઈ રહ્યા છે! જંગલમાં ઘાસ ચરીને નિર્વાહ કરનાર પશુઓ અને ફળ ખાઈને જીવનાર પક્ષીઓ જે બિચારા કેઈનું અહિત કરતા નથી. એવા નિર્દોષ છોને સંહાર મારા લગ્નના કારણે થશે? આ વિચારે તેમનું હુલ્ય ખળભળી ઉઠયું.
દેવાનુપ્રિયે ! કેમકુમારના અંતરમાં કેવી કરૂણા ઉત્પન્ન થઈ છે! તમારા દિલમાં પ્રાણી માત્ર પ્રત્યે આવી કરૂણ છે? આજે મૂંગા પ્રાણીઓને પિકાર સાંભળનાર કેણ છે? કઈ માણસને એકસીડન્ટ થયેલ હોય તે હજારે માણસે ભેગા થશે, એના માટે ઉપયા થશે ને સરકારમાં ફરિયાદ પણ થશે પણ આવા મૂંગા પ્રાણીઓને માટે કેઈના દિલમાં દયા છે? દેવનારના કતલખાનામાં રોજના હજારે છાની કરૂણ રીતે કતલ થાય છે. એની કહાની વાંચતા ને સાંભળતાં આંખમાં આંસુ આવી જાય છે. એ જીવેને કેટલું કષ્ટ પડતું હશે! એ છે કે પિકાર કરતા હશે! પણ કઈ એમને પિકાર સાંભળનાર છે!
નેમકુમારે પશુઓને પિકાર સાંભળ્યું. તેમણે વિચાર કર્યો કે જે મારા લગ્નના નિમિત્તે આટલા બધા ને વાડા અને પાંજરાના બંધનમાં પૂરાવું પડે, એમને સંહાર થઈ જાય એના કરતા મારા લગ્ન ન થાય તે કેવું સારું ! મારા લગ્ન જ આ બધા જીના મરણ અને ત્રાસનું કારણ છે ને? આવા લગ્ન શા માટે કરવા જોઈએ ? આ વાડામાં પૂરાયેલા પશુ-પક્ષીઓની હિંસા નેમકુમાર પિતે કરતા ન હતા, બીજા પાસે કરાવતા ન હતા અને પિતે અનુમોદના પણ આપતા ન હતા, છતાં એમણે એ વિચાર ન કર્યો કે હું
ક્યાં માંસ ખાઉં છું, મારી જાનમાં આવનારા માટે મેં કયાં માંસનું ભેજન બનાવવાનું કહ્યું છે, મારી કઈ એમાં અનુદના નથી એટલે મને ક્યાં પાપ લાગવાનું છે? પણ પિતે એક જ વિચાર કર્યો કે ભલે મારી મનથી, વચનથી કે કાયાથી કઈ પણ રીતે અનુમોદના આ હિંસાયુક્ત કાર્યમાં નથી પણ નિમિત્ત તે મારું જ છે ને કેમકુમારની જાનમાં આવેલા માણસને ભેજન જમાડવા માટે પશુઓને વધ કરવાનો છે. આજના માણસે આ વિચાર નથી કરતા. એ તે આવી બાબતમાં આંખ આડા કાન કરે છે ને કહે છે કે અમે વસ્તુને ઉપલેગ કરીએ પણ અમે અમારી જાતે કાંઈ ન કરીએ એટલે અમને પાપ નહિ લાગે, પછી ભલે કઈ પણ પાપના કાર્યમાં પિતાની પ્રત્યક્ષ રીતે કે